મેંગો વોલનટ શેક (Mango Walnut Shake Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. પાકી કેરી
  2. ૨ ગ્લાસદૂધ
  3. ૧ વાટકીઅખરોટ
  4. ૧ વાટકીક્રીમ
  5. ૧ કપમિક્સ સુકો મેવો
  6. ૧ કપખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પેલા કેરી ને ધોઈ કટકા કરી લેવા

  2. 2

    અખરોટ ને પીસી તેનો પાઉડર કરી લેવો

  3. 3

    હવે કેરી મા દૂધ ખાંડ ને બરફ નાખી પીસી લો

  4. 4

    હવે ગ્લાસ મા અખરોટ નો પાઉડર ને સૂકોમેવો નાખવા

  5. 5

    પછી તેમાં શેક ઉમેરવું ને માથે ક્રીમ નાખવું

  6. 6

    પછી તેમાં માથે અખરોટ ના નાના કટકા સૂકોમેવો કેરી ના કટકા ને ચેરી નાખીસર્વ કરો અત્યારે કેરિ ની સીઝન ચાલી રહી છે ને તે બધાંની પ્રિય હોય છે તો આવી રિતે કરવાથી બાળકો પણ ખુશ થઈ અખરોટ ખાઈ લેશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes