ચોકો ટ્ફલ વોલનટ બા્ઉની (Chocolate Truffle Walnut Brownie Recipe In Gujarati)

Parul Kesariya
Parul Kesariya @cook_29602118

ચોકો ટ્ફલ વોલનટ બા્ઉની (Chocolate Truffle Walnut Brownie Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબીસ્કીટ નો ભુકો 💥(૨૦ /૨૫ બીસ્કીટ મીકસર મા પીસી ને લેવાના)(કોઇપણ બીસ્કીટ ચાલે)
  2. ૧ ચમચીબટર
  3. ૧/૨ ચમચી ઈનો
  4. ૧ ચમચીકોકો પાઉડર
  5. ૧/૪ કપદુધ (જરુર લાગે તો થોડું ઉમેરી શકાય)
  6. ૫/૬ ચમચી અખરોટ સમારી લેવાના
  7. 💥ટ્ફલ માટે💥
  8. ૧૦૦ ગ્રામ ડાઁકઁ ચોકલેટ
  9. ૧/૨ ચમચીબટર
  10. ૧ નાનો કપફે્શ કિ્મ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ બીસ્કીટ ને મીકસર જાર મા ધીમે ધીમે ક્રશ કરો જેથી એ એકદમ છુટા પાઉડર જેવું રે, પછી એ ચાયણી થી ચાળી લો.

  2. 2

    હવે ૧ બાઉલ મા પીસેલા બીસ્કીટ નો ભુકો,,બટર અને કોકો પાઉડર બધુ મીકસ કરી લો. પછી દુધ ઉમેરી બા્ઉની માટેનુ બેટર તૈયાર કરો.

  3. 3

    હવે એલ્યુમીનીયમ મોલ્ડ ને ગી્ઝ કરી તેમાં રેડી કરેલુ બેટર ભરી ઉપર અખરોટ ભભરાવી પી્હીટ કરેલા ઓવન મા ૫ મીનીટ રાખી દો.

  4. 4

    તૈયાર છે બા્ઉની.

  5. 5

    ટ્ફલ માટે ૧ બાઉલ મા ચોકલેટ, બટર અને ક્રીમ લઇ ૧ મીનીટ માઇકો્વેવ કરી લો.

  6. 6

    હવે ટ્ફલ ને થોડીવાર ઠંડું થવા દો.

  7. 7

    પછી ૧ પ્લાસ્ટિક કોન મા ટ્ફલ ભરી બા્ઉની પર સ્પેડ કરી, ઉપર અખરોટ મુકી ગાનીઁશ કરો.

  8. 8

    તૈયાર છે ચોકો વોલનટ બા્ઉની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Kesariya
Parul Kesariya @cook_29602118
પર

Similar Recipes