દહીં પૂરી વિથ રગડા (Dahi Poori With Ragda Recipe In Gujarati)

#EB
#week3
#cookpadindia
#cookpadgujarati
આજે મે દહીં પૂરી રગડા ના ટીવ્સ્ટ સાથે સર્વ કરી છે. દહીં પૂરી મા મસાલો બટાકા નો હોય છે પરંતુ મે અહીંયા રગડાનુ સ્ટફીંગ કર્યુ છે. ટેસ્ટ મા પણ બહુ સરસ લાગે છે.
દહીં પૂરી વિથ રગડા (Dahi Poori With Ragda Recipe In Gujarati)
#EB
#week3
#cookpadindia
#cookpadgujarati
આજે મે દહીં પૂરી રગડા ના ટીવ્સ્ટ સાથે સર્વ કરી છે. દહીં પૂરી મા મસાલો બટાકા નો હોય છે પરંતુ મે અહીંયા રગડાનુ સ્ટફીંગ કર્યુ છે. ટેસ્ટ મા પણ બહુ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રગડો બનાવવા માટે એક પેન મા બાફેલ વટાણા અને બટેકુ લેવુ. તેમા આદુ મરચા ની પેસ્ટ, ચાટ મસાલો, ગરમ મસાલો, હળદર, અને મીઠું એડ કરી 3-4 મીનીટ માટે બોઇલ કરી લેવુ. જરૂર જણાય તોજ પાણી એડ કરવુ થોડુ થીક જ રાખવુ.
- 2
હવે સર્વીંગ પ્લેટ મા પૂરી લેવી. તેમા સૌપ્રથમ થોડો રગડો એડ કરવો. પછી કાંદા ટામેટા એડ કરવા. પછી તેમા ગ્રીન અને મીઠી ચટણી એડ કરવી. પછી દહીં ને સેવ નાખી દાડમ ના દાણા અને ધાણા થી ગાર્નેસ કરો.
- 3
નોંધ- દહીં તમને મીઠુ પસંદ હોય તો ખાંડ એડ કરી શકો. ગ્રીન અને મીઠી ચટણી તમારા ટેસ્ટ મુજબ એડ કરવી.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7 રગડા પૂરી મુંબઇનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. રગડા પૂરી માં પાણીપુરી ની પૂરી નો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરીમાં રગડો ભરી તેમાં ચાટ ની ચટણી ઉમેરી સેવ અને કોથમીર વડે ગાર્નીશ કરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. રગડા પૂરી નો ચટપટો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. પાર્ટી સ્ટાર્ટર તરીકે, ઈવનિંગ સ્નેક્સ તરીકે, લાઇટ ડિનર તરીકે આ વાનગી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ માં એક વધારે વેરિયેશન એડ કરવું હોય તો રગડા પૂરી બેસ્ટ ઓપ્શન છે રગડા પૂરી એ એક સ્ટ્રીટ ફૂડ છે#cookwellchef#EB Nidhi Jay Vinda -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3દહીં પૂરી નું નામ સાંભળી એ જ મોમાં પાણી આવી જાય. Richa Shahpatel -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
તીખી અને ચટપટી રગડા પૂરી નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવી આ રેસિપી છે.અંહિયા મે રગડો તેલ વગર બનાવ્યો છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#EB#Week7 Nidhi Sanghvi -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3દહીં પૂરી,પાણી પૂરી,સેવ પૂરી આ દરેક ની ફેવરિટ હોય છે ગમે ત્યારે ખાવા માટે રેડી જ હોય છે.મારી તો ખુબ જ ફેવરિટ છે મે આજે દહીં પૂરી બનાવી ખુબ ટેસ્ટી બની છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7...રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia -
રગડા સેવ પૂરી (Ragda Sev Poori Recipe in Gujarati)
મારા ઘર માં જયારે સેવઉસળ બને તયારે તેની સાથે રગડા પૂરી બને છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
રગડો મસાલા પૂરી (Ragdo Masala poori recipe in Gujarati)
#par#cookpadindia#cookpadgujarati પાર્ટી સ્નેકસ ચટાકેદાર રગડા અને તીખી મીઠી ચટણી સાથે રગડા મસાલા પૂરી, ખૂબ ઓછા સમય માં સરળતા થી બનતુ, પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય એવું, સ્ટ્રીટ ફૂડ. રગડો અને ચટણી અગાઉ તૈયાર કરી ને રાખી શકાય. બાકી ની સામગ્રી પૂરી માં સ્વાદ મુજબ ઉમેરવાની. Dipika Bhalla -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3પાણી પૂરી , દહીં પૂરી, રગડાપુરી આ બધાં નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય કેમકે તેનો મીઠો, તીખો અને ચટપટો સ્વાદ બધાને ખૂબ જ પ્રિય છે. Ankita Tank Parmar -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji -
-
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EBવીક7 રગડાપૂરી,પાણીપુરી માં રગડા માં સૂકા સફેદ વટાણા નો ઉપયોગ કરવામાં આવે છે.અને ગરમ રગડા સાથે પૂરી માં ભરી ને સર્વ કરવામા આવે છે. તો પાણી પૂરી માં ચણા બટાકા ,અને રગડા માં વટાણા બટાકા ને બાફી મીઠું હળદર,હિંગ નાખી ને સાદો રગડો જેવું ઘટ્ટ બનાવમાં આવે છે. અને ઉપર થી તીખી,મીઠી,ખાટી ચટણી,તેમજ સેવ કાંદા નાંખી ને રગડાપૂરી સર્વ થાય છે. આ સ્ટ્રીટ ફૂડ ની પ્રખ્યાત વાનગી છે. તો ચોક્કસ ટ્રાઇ કરજો. Krishna Kholiya -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7રગડા પૂરી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે, રગડા પૂરી બહુ ચટપટી અને સ્વાદિષ્ટ લાગે છે, રગડા પૂરી બધાની પ્રિય હોય છે. Rachana Sagala -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3 પાણી પૂરી , દહીં પૂરી , ભેળ પૂરી નામ લેતા જ દરેક ના મોમાં પાણી આવી જાય ....આપના દરેક ની આ ચાટ ખુબ જ ફેવરીટ હોય છે....ચટપટી ચટણી , તીખી ચટણી , મીઠું દહીં .અને બટાકા ના મિશ્રણ ને ભરીને સ્વાદિષ્ટ દહીં પૂરી બનાવતા વાર નથી લાગતી ...તો જોયે દહીં પૂરી ની રેસિપી Twinkal Kalpesh Kabrawala -
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBઆજે મેં દહીં પૂરીમાં રગડાની સાથે ફરસી પૂરીનો ઊપયોગ કર્યો અને આ ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Sweetu's Food -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7અત્યાર ની સૌથી ટ્રેન્ડિંગ રેસિપી ફાયર રગડા પાણી પૂરી છે. એને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3દહીં પૂરી નું નામ પડે એટલે ખાવાનું મન થાય. દહીં પૂરી નો સ્વાદ માં થોડી તીખી, મીઠી, ચટપટી લાગે છે., Archana Parmar -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા વાળી પાણીપુરી ગરમા ગરમ જ સર્વ કરવામાં આવે છે તે ઠંડક વાળા વાતાવરણ માં ખાવા ની બહુ જ મજા આવે છે sonal hitesh panchal -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#KER#cookpad રગડા પૂરી રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય છે. આ રેસીપીના મુખ્ય ઘટકો પૂરી અને રગડા ગ્રેવી અગાઉથી તૈયાર કરવામાં આવે છે અને તેને સંગ્રહિત કરી રાખી શકાય છે. જો બધી સામગ્રી તૈયાર હોય તો તેને ખૂબ ઓછા સમયમાં બનાવી શકાય છે.સ્વાદ અનુસાર તેમાં રહેલા ઘટકોની માત્રા બદલી શકાય છે. પૂરી અને રગડા ઉપરાંત ખજૂર-આમલીની ચટણી ,લીલી ચટણી અને સેવની માત્રા બદલી શકાય છે. તો ચલો જોઇ લઇએ અમદાવાદની ફેમસ અને સ્પેશિયલ એવી રગડા પૂરી ઘરે કેવી રીતે બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3દહીં પૂરી એ ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે.સંપૂર્ણ ભારત માં આ ખવાય છે. દહીં પૂરી ને બનાવાની અલગ અલગ રીતો છે.તમે મનગમતા વેજીટેબલ ઉમેરી શકો છો. અને લીલી ચટણી, ખજૂર-આંબલી નો ઉપયોગ થાય છે.દહીં પૂરી માં દહીં ને ફિલ્ટર કે હલાવી ને તેમા ખાંડ નાખી હલાવો ને તૈયાર થશે. Helly shah
More Recipes
ટિપ્પણીઓ (3)