છૂંદો (Chhundo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#EB
કાચી કેરી નો છૂંદો આખું વરસ તો બનાવાય છે પણ અત્યારે હું ઇન્સ્ટન્ટ છૂંદો બનાવતા શીખવીશ .

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 3 નંગકાચી કેરી
  2. 2 મોટી ચમચીગોળ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ચમચીહળદર
  5. 2 ચમચીતેલ
  6. 1/2 ચમચી જીરૂ
  7. ચમચીકાશ્મીરી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે કાચી કેરીની છાલ કાઢી તેને ખમણી લેશો..
    હવે તે ખમણ માં મીઠું અને હળદર નાંખી 1 કલાક માટે રાખી દેશું. અને તેમાંથી પાણી નીતારી લો..હવે કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું ઉમેરો બનાવેલું ખમણ નાંખી

  2. 2

    હવે તેમાં ગોળ નાખી બધું જ સરસ મિક્સ કરી લો હવે થોડું ચડી જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર ઉપરથી નાખી મિક્સ કરી સર્વ કરો તમે આને ફ્રીજમાં એક મહિના સુધી સ્ટોર કરી શકો છો..

  3. 3

    તૈયાર છે ઇન્સ્ટન્ટ કેરીનો છૂંદો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes