રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કેરી ને ધોઈ નાખો
- 2
પછી તેને ખમણી લો ને તેમાં હળદર મીઠું મિક્સ કરી છ સાત કલાક રાખી દો
- 3
પછી તેનું એક તપેલી થી માપ કરી લેવો ને જેટલું ખમણ હોય તેનાથી ડબલ દરેલિ ખાંડ લેવી
- 4
પછી તેમાં ખમણ ને ખાંડ મિક્સ કરીને બે દિવસ તેને માથે ડીશ ઢાંકી ને ત્રણ ત્રણ કલાકે ચમચા થી હલાવતા રેવું જેથી ખાંડ ગળી જાય
- 5
પછી ત્રીજા દિવસથી રોજ તડકે રાખશો
- 6
આવી રીતે રોજ સાંજે ઘર માં લઇ ને ચમચા થી હલાવો
- 7
આમ ચાર પાંચ દિવસ તડકે રાખશો એટલે મસ્ત થઈ જશે
- 8
હવે છેલે દિવશે અધ કચરું જીરૂ ને મરચું પાઉડર નાખવા ને પાછું બે ત્રણ કલાક તડકે રાખશો જેથી મસાલા મિક્સ થઈ જાય
- 9
આવી રીતે રેડી થઈ ગયો આપનો તડકા છાયા નો મસ્ત રસદાર છૂંદો
- 10
હવે તેને કાચ ની બરણી મા ભરી દેશો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
તડકા છાયા નો કેરી નો છૂંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જPost 3 ઉનાળા ની સીઝન માં જાત જાત ના કાચી કેરી નાં અથાણાં બનાવવા માં આવે છે.ઉનાળા નાં તડકા માં બનાવેલો કુદરતી છૂંદો જો અહી આપેલ પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો આખું વર્ષ સારો રહે છે.અને સ્વાદ માં મસ્ત બને છે. Varsha Dave -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#Week3આ છુંદો તમે આખું વર્ષ સાચવી શકો છો. Arpita Shah -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#WEEK3#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBતડકા છાયા નો છૂંદો દરેક ગુજરાતીના ઘર માં હોય જબાળકો ને ખાસ પસંદ એવો છૂંદો બનાવવાનો બહુ સરળ છે Jyotika Joshi -
તડકા છાયા નો છૂંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
તડકા છાયા નો છુંદો (Chundo Recipe in Gujarati)
તડકા છાયા નો છુંદો જેને આપણે ગળ્યું ખમણ કહીએ છીએ તે નાના બાળકો અને મોટા બધાને પસંદ આવે છે આ રીતે બનાવીએ તો આખું વરસ આપણે સ્ટોર કરી શકીએ છીએ. Kajal Rajpara -
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBકાચી કેરી નો છૂંદો આખું વરસ તો બનાવાય છે પણ અત્યારે હું ઇન્સ્ટન્ટ છૂંદો બનાવતા શીખવીશ . Mayuri Unadkat -
કાચી કેરી નો છૂંદો તડકા છાયા નો (Kachi Keri Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ Shital Solanki -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek3રાજાપુરી કેરી માંથી બનાવવામાં આવતો આ છૂંદો ખૂબ જ ટેસ્ટી બને છે અને તડકા છાયા માં બનાવેલો હોવાથી એ આખું વરસ રહે છે અને એને આપણે થેપલા સાથે ખાઈ શકીએ છીએ અને બહાર ફરવા ગયા હોય તો પણ તેને આપણે સાથે લઈ જઈ શકીએ છીએ કેમકે એ બગડતો નથી અને લાંબા સમય સુધી સારો રહે છે એટલે કોઈ પણ નાસ્તા સાથે આપણે તેને ખાઈ શકીએ છીએ Ankita Solanki -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB #Week3છૂંદો એ કેરી માં થી બનતી રેસીપી છે. એના ખાટાં મીઠાં સ્વાદ ને કારણે બધાને છૂંદો ભાવે છે. Jyoti Joshi -
-
-
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EBગુજરાતી માં કેરી ની સીઝન ચાલતી હોય ધરે ધરે અથાણાં બને અલગ અલગ પ્રકારના. છૂંદો પણ બને જે તડકામાં બનાવવામાં આવે છે. મારા સન નુ ફેવરિટ છે 😁😆... આ મારા સાસુ ની રેસીપી છે. મારા સાસુ બહુ જ સરસ અને પરફેક્ટ બનાવે છે.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છૂંદો (Instant Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#Tips છૂંદો બનાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમકે કેરી ને ધોયા પછી એકદમ કોરી કરી લેવી. જે બરણી મા અથાણું ભરવાનું હોય તે એકદમ જ ભેજ રહિત હોવી જોઈએ. જે ચમચાથી અથાણું કાઢો અને હાથ પણ ભેજવાળા હોવાં જોઈએ નહિ . Jayshree Doshi -
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12673669
ટિપ્પણીઓ