દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999

દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ પાણીપુરી ની પૂરી
  2. 4 નંગબાફેલા બટાકા જીણા સમારેલા
  3. 1 કપબાફેલા ચણા
  4. 2 કપચેવડો
  5. 1 કપજીણી સેવ
  6. 1/2 કપમસાલા વાળા શીંગદાણા
  7. 1/2 કપજીણી સમારેલી ડુંગળી
  8. લસણની ચટણી જરૂર મુજબ
  9. કોથમીર,ફોદીના ની ગ્રીન ચટણી જરૂર મુજબ
  10. ખજુર આંબલી ની ચટણી જરૂર મુજબ
  11. 1 કપદહીં
  12. 2 ચમચીકોથમીર
  13. ચાટ મસાલો અને શેકેલા જીરું નો પાઉડર ઉપર છાંટવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ચેવડો લઈ તેમાં ઝીણા સમારેલા બટાકા, ચણા, ડૂંગળી, સેવ અને કોથમીર નાખી મિક્સ કરી લો. હવે તેને પૂરી માં ભરી લો.

  2. 2

    ત્યાર બાદ તેના પર ગ્રીન ચટણી, લસણની ચટણી, ખજુર આંબલી ની ચટણી નાખી તેનાં પર દહીં નાખી દો.

  3. 3

    હવે તેના પર ચાટ મસાલો અને શેકેલા જીરું નો પાઉડર છાંટી સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ દહીં પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

ટિપ્પણીઓ

Similar Recipes