રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને જીણા સમારી ને તેમાં સ્વાદ મુજબ સંચળ પાઉડર અને મરચું પાઉડર નાખી સરખું હલાવી મિક્સ કરી લેવું
- 2
પૂરી માં બાફેલા ચણા, બાફેલા મગ, બાફેલા બટાકા મમરા માં રાજકોટ નો ચેવડો, તળેલી શીંગ, બૂંદી, થોડી સેવ, લસણ ની ચટણી, લીલી ચટણી, તથા ગોળ આંબલી ની ચટણી નાખો
- 3
ત્યારબાદ તેમા ગળ્યું દહીં 0નંબરની જીણી સેવ તથા પાછું ગળ્યું દહીં નાખી ફરી 0 નંબરની સેવ નાખી કોથમીર નાખી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
- કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
- ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
- ઉપમા (Upma Recipe In Gujarati)
- ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15060173
ટિપ્પણીઓ (2)