કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)

Apexa Parekh @apexa_18
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને બરાબર ધોઈ તેને છીણી લો હવે તેમજ ડુંગળી ને કાપી તેને પણ છીણી લો.
- 2
બંનેને મિક્સ કર્યા બાદ તેમાં મીઠું અને લાલ મરચું પાઉડર નાખો તેમજ જરૂરિયાત અનુસાર ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો. આપણો કેરીનો તાજો છૂંદો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#week3 દરેક ગુજરાતી ઓનાં ધર માં બનતું આ અથાણું ખુબજ ટેસ્ટી બને છે.આ છુંદો તડકા છાયા નો પણ બને છે અને ઇન્સ્ટન્ટ ગેસ પર પણ બને છે.મે અહીંયા ગેસ પર બનાવ્યો છે .આ છુંદો આખું વર્ષ સારો રહે છે. Varsha Dave -
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week3Chhundoછુંદો તડકા છાયા માં કરીએ તો અઠવાડિયામાં થાય..પણ આ વખતે વાતાવરણમાં પલટો આવ્યો છે એટલે.પુરો તડકો મળે કે નહી એ સમસ્યા.. એટલે ફટાફટ તૈયાર થઈ જાય એવો છુંદો ઉકાળી ને બનાવી લીધો..હાં ખૂબ જ સરસ લાગે છે.. સ્વાદ માં કોઈ જ ફરક ન પડે.. Sunita Vaghela -
-
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
પરંપરાગત અથાણા બનાવવા માટે સાતથી દસ દિવસ લાગે જ્યારે મેં નવી પદ્ધતિ શોધી અને જાતે પરિણામ ચકાસ્યા બાદ આપ સમક્ષ મુકું છું કે જેનાથી સાત દિવસના બદલે માત્ર 10 મિનિટમાં ખુબ જ ટેસ્ટી છુંદાનું અથાણું બનાવી શકાય છે અને જે ૧૨ મહિનાથી વધારે સાચવી પણ શકાય છે. મારા ૩૦ વર્ષના અનુભવના આધારે આ અને આવી ઘણી વાનગીઓ ની પદ્ધતિ મેં સરળ બનાવી છે. જે મારો શોખ છે. sudha shukla -
-
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
ઉનાળા ની સિઝન માં બનતી ગુજરાતી વાનગી જેને થેપલા, પરોઠાં સાથે ખાઇ શકાય અને આખું વર્ષ રાખી શકાય. khushbu chavda -
-
-
-
-
-
-
-
-
-
-
-
કેરી નો તીખો છુંદો (Keri Tikho Chhundo Recipe In Gujarati)
#EB#week૩આ છુંદા ને ટ્રાવેલિંગ માં સ્કૂલ ના લંચ બોકસ માં ને ઘરે પણ ખાઈ શકાય ને આ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15075330
ટિપ્પણીઓ