છુંદો (Chhundo Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

છુંદો (Chhundo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ થી ૧/૨ દિવસ
આશરે ૨.૫ કિલો
  1. ૧ કિલોરાજાપુરી કેરી
  2. ૧.૫ કિલો ખાંડ
  3. ૧૭૫ ગ્રામ કાશ્મીરી મરચું પાઉડર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૫૦ ગ્રામ જીરૂ પાઉડર
  6. ૪ - ૫ ઇલાયચી નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ થી ૧/૨ દિવસ
  1. 1

    કેરી ને સાફ કરી છોલી છીણી લો અને તેમાં મીઠું અને ખાંડ નાખી ૧ દિવસ રહેવા દો

  2. 2

    બીજે દિવસે તપેલા માં તેને પૂરી ખાંડ ઓગળે ત્યાં સુધી ખદખદવા દો

  3. 3

    ઠંડુ પડે એટલે તેમાં મરચું પાઉડર, જીરૂ પાઉડર અને ઇલાયચી પાઉડર નાખી હલાવી બરણીમાં ભરીને રાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

ટિપ્પણીઓ

Similar Recipes