કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનીટ
4 સર્વિંગ્સ
  1. ➡️ ગ્રેવી માટે ની સામગ્રી:
  2. 5/6 નંગટામેટા સમારેલાં
  3. 5/6 નંગકાંદા સમારેલાં
  4. 1 ટી સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  5. 1તજ નો ટુકડો
  6. 3 નંગલવિંગ
  7. 1ઇલાયચી
  8. 1 ટી સ્પૂનહળદર
  9. 2 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  10. 1 ટી સ્પૂનધાણજીરુ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1/3 ટી સ્પૂનજીરું
  13. 1સ્ટાર ફૂલ
  14. 2 ચમચા તેલ
  15. ➡️ સબ્જી ના વઘાર માટે ની સામગ્રી:
  16. 1ચમચો ઘી
  17. 100 ગ્રામકાજુ
  18. 100 ગ્રામપનીર નું chin
  19. 1/2 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  20. મીઠું સ્વાદ મુજબ
  21. 1/3 ટી સ્પૂનકસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

50 મિનીટ
  1. 1

    સો પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું તજ લવિંગ ઇલાયચી સ્ટાર ફૂલ એડ કરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં કાંદા નો વઘાર કરો કાંદા થોડા tranparnt થાય એટલે તેમાં ટામેટા નો વઘાર કરો ને 5/7 મિનીટ સુધી સાંતળો.

  3. 3

    ત્યાર બાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ એડ કરો ગ્રેવી ના બધા મસાલા એડ કરોહવે બધું સરખું મિક્ષ કરી ને 2/3 મિનીટ સુધી સાંતળો ને પછી ગેસ બંધ કરો

  4. 4

    ત્યાર બાદ ગ્રેવી ઠંડું થાય એટલે મિક્સર માં ક્રશ કરી ગ્રેવી રેડ્ડી કરી લો

  5. 5

    હવે એક પેનમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ સાંતળી લો પછી તેમાં ગ્રેવી & પનીર નું chin એડ કરી દો & હવે તેમાં મરચું પાઉડર મીઠું સ્વાદ મુજબ એડ કરી ને કસૂરી મેથી એડ કરો

  6. 6

    હવે 2/3 મિનીટ ઢાંકી ને થવા દો ત્યાર બાદ ગેસ બંધ કરો ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes