દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)

K. A. Jodia @cook_26388289
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા નાં મોટા પીસ કરી, ડુંગળી, ટામેટાં કાપી લો.....
- 2
ત્યારબાદ એક લોયા માં તેલ મુકો, તેલ ગરમ થાય એટલે લસણ ની કળી નાખી હિંગ નાખી ભીંડા નાખો, ભીંડા પર મીઠું નાખી થાળી ઢાંકી ને ચડવા દયો...
- 3
ભીંડો ચડી જાય એટલે હળદર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો, પછી બીજી પેન લો તેમાં ગ્રેવી ત્યાર કરો, તે પેન માં તેલ મૂકી રાઈ, આખું જીરૂ અને લસણ ની કળી નાખી તતડાવો પછી હિંગ નાખી ડુંગળી નાખી સાતડવી...
- 4
ડુંગળી સતળાય જાય પછી ટામેટાં નાખી બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી ચડવા દેવું એટલે ગ્રેવી ત્યાર થઈ જશે, છેલ્લે ભીંડો નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દેવો.....
- 5
મિક્સ થાય પછી દહીં નાખી (ગેસ બંધ કરી દહીં નાખવું)ફરીથી બધું બરાબર મિક્સ કરી લેવું, અને સર્વ કરવો.....
Similar Recipes
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#PS K. A. Jodia -
-
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EBદરેક ના ઘરે શાક જુદી જુદી રીત થી બનાવવામાં આવે છે.આજે મે અહીં મારા ઘરે બનાવાતું મસાલા ભીંડા ના શાક ની રેસિપી શેર કરી છે. Anjana Sheladiya -
-
-
મેગી મસાલા ભીંડી (Maggi Masala Bhindi Recipe In Gujarati)
#EB#Week1આજે મેં મેગી મસાલો યુઝ કરી મસાલેદાર ભીંડી બનાવી છે જે મારા ઘરે બધા ની ફેવરીટ છે Dipal Parmar -
-
-
-
મસાલા ભીંડી (masala bhindi recipe in Gujarati)
આ શાક ખૂબ જ ઓછાં મસાલા અને ઓછાં સમય માં બની જાય છે.જે લંચ અથવાં લંચ બોકસ માં રોટી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
@Tastelover_Asmita inspired me for this recipeભીંડાનું શાક બધાનું ફેવરીટ. આજે મેં દહીં નાંખીભીંડી મસાલા બનાવ્યું. Dr. Pushpa Dixit -
-
-
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ડ્રાય જ થતું હોય છે અને મેળવણ માં બટાકા નાખીને બનાવતા હોઇએ છીએ..પણ આજે મે દહીં માં બનાવ્યું છે અને બહુ જ યમ્મી થયું છે . Sangita Vyas -
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#RC4ભીંડી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. આપણે અલગ અલગ રીતે ભીંડી ની સબઝી બનાવીએ છીએ. અહી ખૂબ જ સરળ એવી ભીંડી મસાલા સબઝી બનાવેલ છે. Shraddha Patel -
-
-
-
-
-
દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati દહીં ભીંડી મસાલા એ એક સ્વાદિષ્ટ વાનગી છે જેમાં ભીંડાને સંપૂર્ણપણે રાંધવામાં આવે ત્યાં સુધી તેને ફ્રાય કરવામાં આવે છે અને પછી તેને ટેન્ગી ટામેટાં-દહીંની ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે. મારા કુટુંબના મેનુમાં આ એક વિશેષ વાનગી છે કારણ કે તે મારા બાળકો ની અતિ પ્રિય શાક છે..જેને તમે દહીં વાળા ભીંડા કે રસા વાળા ભીંડા પણ કહી શકો છો જે બનાવવા ખૂબ સરળ છે ને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: દહીં મસાલા ભીંડીઅમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી. Sonal Modha -
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#ભીંડા#bhindimasala Mamta Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15082659
ટિપ્પણીઓ (3)