ચટપટી પાણીપુરી (Chatpati Panipuri Recipe In Gujarati)

K. A. Jodia
K. A. Jodia @cook_26388289
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 1 પેકેટ પૂરી
  2. 8/9 નંગબટાકા
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1 ચમચીધાણાજીરું
  5. મીઠું જરૂર મુજબ
  6. 1 વાટકીબાફેલા ચણા
  7. 1 વાટકીકોથમીર
  8. 1 વાટકો જીણી સેવ
  9. મરચાં, કોથમીર અને ફુદીના નું પાણી

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી લો, બટાકા અને ચણા ને અગાવ થી બાફેલા છે...

  2. 2

    બટાકા ની છાલ કાઢી લાલ મરચું, મીઠું, ધાણાજીરૂ અને ચણા નાખી બરાબર મિક્સ કરવું...

  3. 3

    ત્યારપછી પૂરી માં મસાલો ભરવો અને ફુદીના,કોથમીર મરચાં નાં મીઠા પાણી સાથે સર્વ કરવી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
K. A. Jodia
K. A. Jodia @cook_26388289
પર

Similar Recipes