ચટપટી ચાટ પૂરી (Chatpati Chaat Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શુક્લ લાલ મરચાં ને પાણી માં પલાળી રાખો ત્યાર બાદ તેમાં લસણ નાખી મીઠું લીંબુ સ્વાદ મુજબ નાખી ને ચટણી બનાવો
- 2
લીલાં ધાણા.. મરચાં... આદુ...ને લીંબુ લઈ ને મિક્સર જારમાં ચટણી બનાવો
- 3
આમચૂર પાઉડર પણ લેવા નો
- 4
હવે પાણીપુરી ની પૂરી લઈ ને તેમાં બાફેલા બટેટા ચણા ફણગાવેલા મગ..મઠ.. પૂરી માં નાખો
- 5
ત્યાર બાદ તેમાં ટામેટા ડુંગળી સમારેલી નાખો
- 6
ત્યાર બાદ તેમાં લાલ ચટણી ગ્રીન ચટણી ને અબ્લી ની ચટણી ના બદલે ચાટ મસાલો નાખો તેના થી પણ વધારે સારો ટેસ્ટ આવે છે
- 7
બધી ચટણી નાખી ને તેના પર સેવ ને લીલાં ધાણા નાખો ને સ્વાદ માણો
- 8
ચાટ પૂરી ખાવા ની મજા કંઇક અલગ આવે છે
- 9
બનવામાં પણ જલદી બની જાય છે ને નાસ્તા માં ચાલે છે ચાટ પૂરી ખાવા માં healthy લાગે છે મારા પરિવાર માં બધા ને ખૂબજ ભાવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ક્રિસ્પી ચટપટી પાણી પૂરી (Crispy Chatpati Pani Puri Recipe In Gu
#GA4#Week26#post1 Twinkal Kishor Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
ચાટ ગમે ત્યારે આપો બસ મજા પડી જાય.એમા દહીં પૂરી ચાટ તો બહુ જ ફેવરિટ.#GA4#Week6#ચાટ Rajni Sanghavi -
-
-
-
મસાલા પૂરી ચાટ(masala puri chaat in Gujarti)
વીકમિલ 1#સ્પાઈસી /તીખી#માય ઇબુક#સ્નેક્સ#આલુ Arpita Kushal Thakkar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13899828
ટિપ્પણીઓ