ચોકો વેનીલા કોફી (Choco Vanilla Coffee Recipe In Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#વર્લ્ડમિલકડે
#cookpadindia
#cookpadgujrati
આજે વર્લ્ડ મિલ્ક ડે છે.અને ગરમી ના દિવસો છે.તો આજે બનાવશું દૂધ માંથી ઠંડી ઠંડી લીપસ્મેકિંગ કોફી .

ચોકો વેનીલા કોફી (Choco Vanilla Coffee Recipe In Gujarati)

#વર્લ્ડમિલકડે
#cookpadindia
#cookpadgujrati
આજે વર્લ્ડ મિલ્ક ડે છે.અને ગરમી ના દિવસો છે.તો આજે બનાવશું દૂધ માંથી ઠંડી ઠંડી લીપસ્મેકિંગ કોફી .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ગ્લાસદૂધ
  2. ૧ tspમિલ્ક પાઉડર
  3. તપ કૉફી
  4. 1/8તપ કૉકો પાઉડર
  5. ૨ tspપાણી
  6. ૨ tspસાકર નો પાઉડર
  7. ૩/૪ ટીપાં વેનીલા એસેન્સ
  8. ટુકડા૫/૬ બરફ ના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણી માં કૉફી,કોકો પાઉડર,સાકર નો પાઉડર,વેનીલા એસ્સેન્સ મિક્સ કરો.સાઇડ પર રાખો.

  2. 2

    એક ગ્લાસ માં ફરફ ના ટુકડા એડ કરો.તેના ઓએ દૂધ રેડો. તેમાં મિલ્ક પાઉડર એડ કરી તેમાં કોફી વાળું પાણી એડ કરો. હલાવી દો. તો તૈયાર છે એકદમ રીફ્રેશિંગ ચોકો વેનીલા કોફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes