કોલ્ડ બ્રુ વેનીલા આઈસ્ડ કોફી

Khyati Dhaval Chauhan @the_veggie_vogue
કોલ્ડ બ્રુ વેનીલા આઈસ્ડ કોફી
રાંધવાની સૂચનાઓ
- 1
એક પીચર મા 500 મિલી પાણી લઇ કોલ્ડ બ્રુ નું પેકેટ ઉમેરી ઢાંકી ફ્રીઝ મા 12 કલાક મૂકી દો.
- 2
12 કલાક પછી પીચર આવું થઇ જશે
- 3
હવે એક સેર્વિંગ ગ્લાસ મા બરફ લ્યો.
- 4
કોલ્ડ બ્રુ કોફી મા ખાંડ અને વેનીલા એસ્સેન્સ ઉમેરી મિક્સ કરી દો.
- 5
ગ્લાસ મા 50% કોફી અને 50% દૂધ આવે એ રીતે સેર્વિંગ ગ્લાસ મા કોફી રેડો.
- 6
હવે એમાં ઠંડુ દૂધ રેડો.
- 7
તરત પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આઈસ ક્રશ કોફી (Ice crushed coffee in gujrati)
#ટીકોફી કોલ્ડ કોફી ઘણી બધી રીતે બનાવી શકાય, એક આ રીતે બનાવી શકાય, સારી લાગે છે, જેને ઠંડું પીવાનું ગમતુ હોય એને કોફી ગમશે Nidhi Desai -
કોલ્ડ કોફી શોટ્સ વિથ ક્રીસ્પી ચોકો બોલ્સ
#Tasteofgujarat #ફ્યુઝનવીકઆ એક ફયુઝન ડેઝર્ટ જ આફ્ટર ડીનર સર્વ કરી શકાય.ચોકો બોલ્સ ને કોલ્ડ કોફી સાથે સર્વ કરવા માં આવે છે. Doshi Khushboo -
કોલ્ડ કોફી
કુક પેડના બથૅડે પર મેં તેને સેલિબૃેટ કરવા માટે સ્પેશિયલ કોલ્ડ કોફી.#Cookpad turns3 Rajni Sanghavi -
કોલ્ડ કોફી (cold Coffee Recipe In Gujarati)
કોલ્ડ કોફી અમારા ઘરમાં બધાને ખુબજ પ્રિય છે એમાં બાળકો ને વધુ પ્રિય છે કોફી મા ચોકલેટ નો વધૂ ઉપયોગ કરવાથી બાળકો ને ખુબજ ભાવે છે#GA4#Week8#કોલ્ડ કોફીRoshani patel
-
-
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC : કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમCoofee ☕️ etle cafe જ યાદ આવી જાય.કોફી નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે . નાના મોટા બધા ને કોલ્ડ કોફી ભાવતી જ હોય છે. Sonal Modha -
કોલ્ડ કોફી વિથ આઈસક્રીમ
#RB11#Week11#Coldcoffeeકોફી એ ભારતીય પીણું નથી પણ ભારત માં બહુ લોકપ્રિય છે. એમાંય હોટ કોફી અને કોલ્ડ કોફી બંને જ એટલા જ ફેમસ છે. હવે એમાં પણ ઘણા વૅરિએશન્સ આવ્યા છે. આ કોલ્ડ કોફી હું મારા દીકરા પ્રેરક ને ડેડિકેટે કરીશ કેમ કે એને કોલ્ડ કોફી બહુ ભાવે. કોલ્ડ કોફી એમ તો સામાન્ય બધા ના ઘરે બનતી હોય છે પણ રીત અને થોડા ઇન્ગ્રેડિએન્ટ્સ અલગ અલગ હોવા થી એનો સ્વાદ પણ અલગ આવે છે એકદમ બાર જેવો. Bansi Thaker -
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#કોલ્ડ કોફી#Cookpad#Cookpadgujaratiકોલ્ડ કોફી એનર્જીમાં વધારો કરે છે સ્ફૂર્તિ માં વધારો કરે છે અને શરીરને ઠંડક આપે છે Ramaben Joshi -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe in Gujarati)
#GA4#Week8#Coffeeકોફી એ યુવાનો ને ખૂબજ પસંદ હોય છે. અને એમાં પણ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ માટે તો સૌ તૈયાર જ હોય છે. ચા ની જેમ કોફી ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. હું આજે તમારી સાથે એકદમ કેફે જેવી કોલ્ડ કોફી ની રેસીપી શેર કરુ છું. payal Prajapati patel -
મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ 🍫 કોફી
નો ફાયર રેસિપી#NFR : મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ કોફીગરમી ની સિઝન માં કોલ્ડ ચોકલેટ કોફી પીવાની મજા આવે. Sonal Modha -
કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC #30mins વાહ કોફી નુ નામ આવતા જ મજા આવી જાય.... કોફી એક અલગ જ છે તે મા પણ કોલ્ડ કોફી વાહ આજ બનાવી. Harsha Gohil -
દાલગોના કોફી
#goldenapron3#ટીકોફી#એપ્રિલકોલ્ડ અને હોટ દાલ ગોનાકોફી બેય ટાઇપ ની કોફી પીવા ની અલગ મજા છે ને કોફી પીવા થી માઈન્ડ એકદમ ફ્રેશ થાય જાય છે .તો ચાલો આપણે બનાવશું દાલ ગોના કોફી.bijal
-
કોલ્ડ કોફી(Cold coffee Recipe in Gujarati)
#GA4#week8#coffee કોફી ગરમ પણ બનાવી શકાય અને ઠંડી પણ બનાવી શકાય છે.મે અહીંયા કોલ્ડ કોફી બનાવી છે. Hetal Panchal -
કોલ્ડ કોફી(Cold Coffee Recipe in Gujarati)
#GA4#week8કોફી ગરમ પીઓકે ઠંડી એ પીવા માટે કેટલી સરસ લાગે છે કૉફી ના રશિયા માટે કોફી ઘણા પ્રકારની બનાવતા હોય છે ગરમીની સિઝનમાં આ ઠંડી કોલ્ડ કોફી પીવાની ઘણી મજા આવે છે આજે હું તમારી સમક્ષ આ રેસિપી સર્વ કરું છુ. Dipika Ketan Mistri -
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#cooksnapchallange#Week3#coffee#drinkreceipe#cookpadindia#cookpadgujarati મારી ઓલટાઇમ ફેવરિટ છે કોલ્ડ કોફી. Alpa Pandya -
નટી નટેલા કોલ્ડ કોફી (Nutty Nutella Cold Coffee Recipe In Gujarati)
#mr#coffeeહેલો ફ્રેન્ડ્સ કેમ છો ???આશા રાખું છું બધા મજામાં હશો!!!! આજે હું ઘણા ટાઇમ પછી રેસીપી પોસ્ટ કરું છું. મિલ્ક રૅસિપિના ઓપ્શનમાં અહીંયા કોલ્ડ કોફી બનાવી છે. અહીંયા મેં કોલ્ડ કોફીમાં હેઝલનટ ચોકલેટ સ્પ્રેડ ઉમેર્યો છે જે નાના બાળકોને સૌથી પ્રિય છે. અને એની અંદર રોસ્ટેડ હેઝલનટ ના અધકચરા દાણા ઉમેર્યા છે જેથી ક્રન્ચી પણ લાગે. જે બાળકો સાદું દૂધ નહીં પીતા હોય એમને થોડું આવી રીતે અલગ ટેસ્ટ અને ફ્લેવર ઉમેરીને દૂધ પીવડાવી શકાય. Dhruti Ankur Naik -
-
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
ગરમી હોય ને તેમા જો ઠંડી ઠંડી કોફી પીવા મલે તો મજા આવી જાય. Harsha Gohil -
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
કોલ્ડ કોફી (cold coffee recipe in Gujarati)
કોલ્ડ કોફી કોને ન ગમે!!તેમાં મલાઈદાર દૂધ નો ઉપયોગ કરવો જેથી તે ઘટ્ટ બને છે. Bina Mithani -
-
કોકો વેનીલા કોલ્ડ કોફી (Coco Vanilla Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફી ●કોલ્ડ કોફી એક એવી કોફી છે કે જ કદાચ તમારા પ્રોબ્લેમ્સ સોલ્વ ન કરી શકે પણ તમારો દિવસ શ્રેષ્ઠ બનાવી દે. કોફી પીવી એ પણ મિત્રો સાથે એ smileને કપમાં કેદ કે લેવા જેવું છે. કોફી જિંદગી જેવી છે તેનો આધાર તમે કઈ રીતે તેને બનાવો અને કઈ રીતે લો તેના પર છે. Kashmira Bhuva -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe in Gujarati)
કોફી બધા ને ભાવતી હોય છે. મને કોફી થોડી વધારે સ્ટ્રોંગ ગમે. ઠંડી ગરમ કોઈ પણ ફોર્મ માં કોફી મને ભાવે.#GA4#Week8#Coffee#Milk Shreya Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12289497
ટિપ્પણીઓ (14)