અચારી ટિંડોળા (Aachari tindola recipe in Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_10984
Mumbai
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 પ્લેટ
  1. 5ટિંડોળા
  2. 3 ચમચીઆચરી સંભાર મસાલો
  3. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટિંડોળા ને પાણી થી ધોઈ લો..એને એક તપેલીમાં ઝીણા ઝીણા સમારી લો.. એમાં 2 ચમચી તેલ અને 3 ચમચી આચરી સંભાર મસાલો નાખી હાથે થી બરોબર હલાવી લો..

  2. 2

    તૈયાર છે આચરી ટિંડોળા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Dalal
Shweta Dalal @cook_10984
પર
Mumbai
cookpad par join thaya pachi cooking no shok vadhi gyo..tyar thi navu navu banava lagi..
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes