આચારી કાજુન પોટેટો (Aachari Kajun Potato Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar

આચારી કાજુન પોટેટો (Aachari Kajun Potato Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40/45 મિનીટ
4 સર્વિંગ્સ
  1. ➡️ પોટેટો માટે ની સામગ્રી:
  2. 12/15 નંગ નાની બાફેલી બટેકી
  3. 1/2 કપકોર્ન ફ્લોર
  4. 1/3 કપમેંદો
  5. 1/2 ટી સ્પૂનઓરેગાનો
  6. 1/2 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. પાણી જરૂર મુજબ
  9. તેલ ફ્રાય કરવા માટે
  10. ➡️ કાજુન ડીપ બનવા માટે
  11. 1/2 કપમાયોનીઝ
  12. 1/3 કપદહીં નો મસ્કો
  13. 1 ટી સ્પૂનઆચાર મસાલો
  14. 1/3 ટી સ્પૂનકાશ્મીરી મરચું પાઉડર
  15. 1/2 ટી સ્પૂનમિક્સ હર્બ
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 2 ટી સ્પૂનબારીક સમારેલો કાંદો
  18. 1/2 ટી સ્પૂનલસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

40/45 મિનીટ
  1. 1

    સો પ્રથમ બાફેલી બતેકી ની હાથે થી પ્રેસ કરી લો. ત્યાર બાદ બટેકા ની બધી સામગ્રી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી ને બટેકા ની ખીરામાં ડીપ કરી ફ્રાય કરી લો.

  3. 3

    હવે એક બાઉલમાં ડીપ ની બધી સામગ્રી મિક્સ કરી સરખું હલાવી લો

  4. 4

    હવે એક પ્લેટ માં બટેકા ગોઠવી ને ઉપર ડીપ રેડી દો & કાંદા અને આચાર મસાલા થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes