#ભરેલા ટિંડોળા (Bharela tindola recipe in gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 150 ગ્રામટિંડોળા
  2. 1 ચમચીચણા નો લોટ
  3. 1ચમચો ખાંડ
  4. 1 ચમચીશીંગદાણા નો ભૂકો
  5. 1ચમચો રોઝ નું શરબત
  6. 1/4 ચમચી હળદર
  7. 5-7બદામ
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. 10 નંગબરફ ના ટુકડા
  10. 1 ચમચીધાણાજીરું
  11. કોથમીર
  12. ચપટીખાંડ
  13. મીઠું જરૂર મુજબ
  14. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌથી પહેલા ટિંડોળા ધોઈ ને રીંગણાં માં કાપા પાડીયે તેમ ટિંડોળા ને પાડો ને બધો મસાલો ત્યાર કરોપછી તેને ભરો ખુબજ સરસ રીતે ભરાશે ડાયરેક્ટ કુકર માં મુકવા

  2. 2

    પછી ટિંડોળા ભરાય જાય એટલે 2સિટી મારવાની ને તેમાં પાણી પણ 3થી 4ચમચી નાખવાનું રહેશે શાક ત્યાર થઈ જશે બહુજ મસ્ત લાગશે

  3. 3

    પછી તે બરાબર થઈ જાય એટલે બાઉલ માં કાઢી તેમાં બરફ ને પાણી ઉમેરોગ્લાસ માં પહેલા તકમરીયા નાખો

  4. 4

    તકમરીયા નાખીયા બાદ બરફ નાખો પછી શરબત ભરો ગ્લાસ માં બહુજ મસ્ત બનેલું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Marthak Jolly
Marthak Jolly @123jolly
મેં અલગ મુકેલ તો ભી વાનગી ભેગી થઈ ગઈ છે એ બદલ સોરી

Similar Recipes