ગુંદા પીકલ (Gunda Pickle Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

નાની ની સ્ટાઈલ
#EB
#week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ફેમિલી
  1. ૨૫૦ ગ્રામ ગુંદા
  2. ૨૦૦ ગ્રામસરસો તેલ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ વાટકી ઘરનો બનાવેલો સંભાર મસાલો અથવા તૈયાર આચાર મસાલો

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી જોઇએ લઈએ

  2. 2

    હવે મે ગુંદા ને ભીના અને કોરા કપડાથી સાફ કરી લીધેલું છે
    પછી દસ્તા થી ઠળિયા કાઢી લઈએ, મીઠું વાળુ ચાકુથી ઠળિયા કાઢસો તો ગુંદા કાળા નઈ પડે

  3. 3

    ઠળીયા કાઢી લો પછી તેમાં સંભાર મસાલો નાખી ને ભરી લઈએ બધા ગુંદા ભરી ને તૈયાર છે

  4. 4

    તેને મિક્સ કરી લો પછી તેમાં ઠંડુ કરેલું સરસો તેલ નાખી લઈએ, મિક્સ કરી લો પછી તેને કાચની બરણીમાં ભરી લેવું
    તમે તેલ ડુબા ડુબ હશે તો તમારુ અથાણું લાંબા સમય સુધી રહેશે

  5. 5

    તો આપણુ ગુંદા પીકલ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes