ચણા મેથીનું અથાણું (Chana Methi Athanu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૫ થી ૬ કલાક અલગ અલગ પલાળીને રાખેલા ચણા તેમજ મેથીને ખાટા પાણીમાં ૨ થી ૩ કલાક પાછા પલાળી દો. ત્યારબાદ તેને કોરા કપડાં પર પાથરી ૨ કલાક જેવું સૂકવવા રાખો.
- 2
હવે કાચી કેરી ના નાના ટુકડા કરી હળદર મીઠામાં રગદોળી કપડાં પર ૨ કલાક માટે પાથરી દો. જેથી તેમાં રહેલો ભેજ સુકાઈ જાય.
- 3
હવે ચણા, મેથી, કેરીના કટકા બધાને એક બાઉલમાં ભેગુ કરી, તેમાં અથાણાં નો મસાલો નાખી મિક્સ કરી ફરીથી ૫ થી ૬ કલાક માટે સાઈડમાં રાખી દો.
- 4
હવે તેલને ગરમ કરી, બરાબર ઠંડુ થઈ જાય એટલે મિશ્રણ માં નાખી ૩ થી ૪ દિવસ માટે બરણીમાં ભરી રાખી મૂકો.
- 5
૪ દિવસ પછી અથાણું તૈયાર છે. થેપલા, પૂરી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4ચણા મેથીનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. પિકનિક પર જવાનું હોય ત્યારે પણ સાથે લઈ જવાય છે. શાક ની ગરજ સારે છે. Jayshree Doshi -
-
ચણા મેથી નુ ખાટુ અથાણું (Chana Methi Khatu Athanu Recipe In Gujarati)
#EB થીમ ૧ વીક ૧ અથાણું Kokila Patel -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
મમ્મી ની સ્ટાઇલમમ્મી જે રીતે બનાવે છે એ રીતે બનાવી છેસરસો તેલ નાખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હુ જનરલી સરસો તેલ યુઝ કરુ છું#EB#week4 chef Nidhi Bole -
-
-
-
લસણ આદુ મેથી કેરી નું અથાણું (Lasan Ginger Methi Keri Athanu Recipe In Gujarati)
#EB Krishna Dholakia -
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4#chana methi ઉનાળાની સીઝનમાં બધાની ધારે અથાણાં બનતા હોય છે.કેરી નું ગળ્યું , ખાટું તીખું અથાણાં બનાવતા જ હશો . ગુંદા ,લીંબુ વગેરે અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતા હોઈએ છીએ.આજે મે એક બીજો અથાણું એડ કર્યું છે તે છે ચણા મેથી નું અથાણું આ અથાણું પણ ખુબ જ સરસ લાગે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
ચણા મેથીનું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ મેથી બહુ ગુણકારી છે તેને જો અથાણાના રૂપમાં ખાવામાં આવે તો એ હેલ્થ વાઈઝ પણ સારું છે તો અહીં હું આજે ચણા મેથીનું અથાણું કેવી રીતે બનાવું છું તે દર્શાવવા જઈ રહી છું#cookwellchef #EB Nidhi Jay Vinda -
-
કેરીનું ચણા મેથીવાળું અથાણું (Keri Chana Methivalu Athanu Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જમારા સાસુ કેરીનું ચણા-મેથીવાળું ખાટું-તીખું અથાણું બનાવતા. હું તેમની પાસે થી શીખી પણ કદી જાતે બનાવેલું નહિ. બગડી જવાની બીકે😄😆 હું ચણા-મેથી વગર, સરસિયાના તેલમાં બનાવું. આ વર્ષે કેરીનું ચણા-મેથીવાળું અથાણું બનાવું છું with confidence 💃 Dr. Pushpa Dixit -
લસણ ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Lasan Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB અમારા ઘરે આ અથાણું તો બને જ છે બધા ને બહુ જ ભાવે.તે રોટલી ,ભાખરી કે ખીચડી અને પંજાબી વાનગી સાથે પણ સરસ લગે છે.હું ખાટા અથાણાં માટે દેશી કેરી નો ઉપયોગ કરું છું કારણ એમા ખટાશ વધારે હોય છે એટલે અથાણું લાંબો ટાઈમ સુધી સારું રહે છે. Alpa Pandya -
ચણા મેથી નું અથાણું
મારી માતા પાસે થી હું ઘણી વાનગીઓ બનાવતા શીખી છું.. પણ આ અથાણું એક જ વખત મા સફળ પ્રયત્ન રહયો છે.. Roshani Dhaval Pancholi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15097260
ટિપ્પણીઓ