ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

મમ્મી ની સ્ટાઇલ
મમ્મી જે રીતે બનાવે છે એ રીતે બનાવી છે
સરસો તેલ નાખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હુ જનરલી સરસો તેલ યુઝ કરુ છું

#EB
#week4

ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

મમ્મી ની સ્ટાઇલ
મમ્મી જે રીતે બનાવે છે એ રીતે બનાવી છે
સરસો તેલ નાખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હુ જનરલી સરસો તેલ યુઝ કરુ છું

#EB
#week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ દીવસ
ફેમિલી
  1. ૫૦૦ ગ્રામ રાજાપુરી કેરી
  2. ૨૫૦ ગ્રામ દેશી ચણા
  3. ૨૦૦ ગ્રામ મેથી
  4. ૫૦૦ ગ્રામ આચાર મસાલો
  5. ૧ ચમચી હિંગ
  6. ૧૦૦ ગ્રામ કાશ્મીરી લાલ મરચું
  7. ૫૦૦ ગ્રામ સરસો તેલ

રાંધવાની સૂચનાઓ

૧ દીવસ
  1. 1

    સૌ પ્રથમ આપણે ચણા મેથી અને કેરી ને ધોઈ લો ત્યારબાદ તેને ખાટા પાણીમાં પલાળી લો
    કેરી ના ચોરસ ટુકડા કરી લો
    પછી તેમા હળદર, મીઠું નાખી ને ૬/૭ કલાક સુધી પલાળી રાખો

  2. 2

    બીજા દિવસે કોટન નુ કપડુ લઈ તેમાં ચણા, મેથી અને કેરી ને કોરા કરી લેવા

  3. 3

    હવે આપણે એક મોટા બાઉલમાં અથાણા નો મસાલો રાયના કુરિયા, હીંગ, મરચું, મેથી, ચણા કેરી ના ટુકડા કરેલા નાખી ને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકી દો

  4. 4

    બીજા દિવસે ઠંડુ કરેલું સરસો તેલ ને નાખી ને અથાણા મા રેડી દો અને પછી તેને મિક્સ કરો તૈયાર છે આચાર મસાલો હવે તમે કાચની બરણીમાં ભરી લેવું

  5. 5

    મમ્મી ની સ્ટાઇલ
    ચણા મેથી નુ અથાણુ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes