કોપરા પાક (kopra paak recipe in Gujarati)

Shree Lakhani @shree_lakhani
રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ ખાંડ ને એક કડાઈ માં લઇ તેમાં ખાંડ ડૂબે તેટલું દૂધ નાખી તવેથા ની મદદ થી ધીમા તાપે હલાવતા રેવું.
- 2
7-8 મિનિટ હલાવ્યા બાદ બે આંગળી ની મદદ થી ચાસણી ચેક કરવી, બે તાર થી થોડી ઓછી ચાસણી કરી તેને સતત હલાવતા રેવું.
- 3
હવે તેમાં કોપરાનું છીણ નાખી ફરીવાર હલાવી લેવું. થોડુ મિશ્રણ ડ્રાય લાગે તો 3-4 ચમચી દૂધ તમે ઉમેરી શકો છો. હવે તેમાં ઇલાયચી પાઉડર નાખી બધું સરસ મિક્ષ કરી લેવું.
- 4
હવે એક થાળી માં ઘી લગાવી તેમાં કોપરા વાળું મિશ્રણ પાથરી ચપ્પુ થી સરસ કાપા પાડી નાના કટકા કરી લેવા.
- 5
તો તૈયાર છે કોપરાપાક. આને તમે ફ્રિજ માં 4-5 દિવસ માટે રાખી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#supersકોપરાપાક -- એક વિસરાતી મિઠાઈમારા સાસુજી એ મને શિખવાડેલી મિઠાઈ જે જન્માષ્ટમી માં ખાસ અમે બનાવતા. લાલા ની મનભાવન મિઠાઈ. Bina Samir Telivala -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમી પાસે થી સિખી છું આજે મધર ડે ના દિવસે તેમને dedicate કરું છું Rina Raiyani -
-
-
-
-
-
-
-
-
-
-
કોપરા પાક(kopra paak recipe in gujarati)
#માઇઇબુક કોપરા પાક કે જે મારા ઘર માં વર્ષો થી સાતમ ના તહેવાર માં બને છે . આ એવું સ્વીટ છે જે ફટાફટ બની જાય,જેને આપણે આઠમ ના ફરાળ માં પણ ખાય શકાય ,મમ્મી વર્ષો થી બનાવે આ વખતે મે પેલી વાર બનાવ્યો ખુબજ મસ્ત બન્યો ..તો ફ્રેન્ડ્સ ચાલો બધા ટેસ્ટ કરવા Charmi Tank -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#CR #worldcoconutday #EB #coconutrecipe આજે 2જી સપ્ટેમ્બર world coconut day ના દિવસ પર મેં આજે કોપરાપાક બનાવયો છે .આ કોપરાપાક મેં cookpad મેમ્બર ની રેસિપી જોઈને જ બનાવ્યો છે. Nasim Panjwani -
કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)
#trend3 આજે પુરુષોતમ માસ ની અગિયારસ 🙂 મેં પુરુષોતમ ભગવાન ને કોપરા પાક બનાવી ધરાવ્યો છે.👏 Bhavnaben Adhiya -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#GCRબાપ્પા ને ખાલી લાડુ જ ભાવે છે એવું નથી. કોપરા પાક પણ એટલો જ ભાવે છે એવું મનેકહ્યું બાપ્પા એ.😃એટલે થયું કે ચાલો આખું નાળિયેર ધરાવી ને દાદા સામે મૂકી દઈએ છીએ એના કરતાં એમાં થી કોપરા પાક બનાવી ને બાપ્પા ને આપીએ તો ફટાફટ ગળે ઉતરી જાય..😊🙏 Sangita Vyas -
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2#SGC#સ્પે ગણેશ ચતુર્થી કોપરાપાક એ પરંપરાગત વાનગી છે.જેને મેં ખડી સાકર,દૂધ,મલાઈ તથા સૂકા મેવાનો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવેલ છે. Smitaben R dave -
-
-
કોપરા પાક(kopra paak recipe in gujarati)
#GC#cookwellchef#માઇઇબુક ફુલ-ફૈટ દૂધ અને નાળિયેર એક સાથે રાંધવામાં આવે છે, આ મીઠાઇને તીવ્ર સ્વાદ અને કરકરુ પોત આપે છે, જ્યારે ઇલાયચી ઉમેરવાથી તે મજેદાર સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે. Nidhi Jay Vinda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15097266
ટિપ્પણીઓ