ચણા મેથીનું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

Hetal Jethva
Hetal Jethva @Hetal388
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

વધુ
  1. 1 વાટકીચણા
  2. 1 વાટકીમેથી
  3. 1 વાટકીતેલ
  4. 1 વાટકીચાર મસાલો
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ચમચીહળદર
  7. ૧ નંગકેરી

રાંધવાની સૂચનાઓ

વધુ
  1. 1

    ચણા મેથી ને રાત્રે પલાળી નાખવા પાણીમાં. કેરીના ટુકડા કરીને મીઠું અને હળદર નાખીને રાતે રાખી દેવા બીજા દિવસે કેરીના ટુકડા નિકાળીને તેને પાંચ-છ કલાક માટે કોટન ના કપડા પર સળગાવી દેવા અને ચણા મેથી માંથી પાણી નિકાળીને તેને કેરીના પાણીમાં થોડીક વાર રાખી દેવા.

  2. 2

    ત્યારબાદ ચણા મેથી અને કેરીના ટુકડાને એક બાઉલમાં ભેગા કરી તેમાં આચાર મસાલો મિક્સ કરી દેવો. ત્યારબાદ તેલ ગરમ કરવું તેલ ઠંડુ પડે ત્યારે તેમાં રેડી દેવું. ત્યારબાદ એરટાઇટ બરણીમાં ભરી લેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Jethva
Hetal Jethva @Hetal388
પર

Similar Recipes