ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કેરી ને ધોઈને મીઠું નાખીને તેને ૧દિવસ માટે ઢાંકીને મૂકી દો.બીજા દિવસે પાણી છુંટુ પડેલું પાણી એક વાસણ માં કાઢી લો.અને કેરી ને કોરી પડવા મુકિ દો.
- 2
હવે ચણા અને મેથી ને પાણી થી ધોઈ લો.અને કેરી ના વાળા પાણી માં થોડું પાણી ઉમેરીને તેને ૨૪ કલાક માટે પલાળી રાખો પછી તેને બીજા દિવસે તેને ૫-૬ કલાક માટે કપડાં પર સુકાવા મુકિ દો.
- 3
હવે ૧વાસણ માં તેલ લઈને તેને ગરમ કરી ઠંડુ થવા મૂકી દો.ઠંડુ થયા પછી તેને એક બાઉલ માં કાઢીને સુકાયેલા ચણા મેથી અને અથાણાનો મસાલો ઉમેરો અને બરાબર મિક્સ કરીલો અને તેને એક દિવસ માટે તેને એમાં જ રેવાદો
- 4
બીજા દિવસે તેને કાચની બરણીમાં ભરીલો અને ફ્રીઝ માં મુકિ દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4ચણા મેથીનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. પિકનિક પર જવાનું હોય ત્યારે પણ સાથે લઈ જવાય છે. શાક ની ગરજ સારે છે. Jayshree Doshi -
-
ચણા મેથી લસણ નું અથાણું (Chana Methi Lasan Athanu Recipe In Gujarati)
#EB#Week4 Deval maulik trivedi -
-
-
-
ચણા મેથી નું ખાટું અથાણું (Chana Methi Khattu Athanu Recipe In Gujarati)
#EB#WEEK4 Iime Amit Trivedi -
-
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4#chana methi ઉનાળાની સીઝનમાં બધાની ધારે અથાણાં બનતા હોય છે.કેરી નું ગળ્યું , ખાટું તીખું અથાણાં બનાવતા જ હશો . ગુંદા ,લીંબુ વગેરે અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતા હોઈએ છીએ.આજે મે એક બીજો અથાણું એડ કર્યું છે તે છે ચણા મેથી નું અથાણું આ અથાણું પણ ખુબ જ સરસ લાગે છે. Payal Sachanandani (payal's kitchen) -
ચણા મેથી લસણ નું અથાણું (Chana methi lasan athanu recp Gujarati)
ચણા, મેથી અને લસણ નું અથાણું એ ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું છે જે બનાવવામાં પણ આસાન છે. છીણેલી કેરીનો ઉપયોગ કરવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણાં ને આખું વર્ષ બહાર રાખવા માટે બરણીમાં અથાણાં ની ઉપર તેલ રહે એ રીતે રાખવું, ફ્રિજ માં રાખવું હોય તો વધારે તેલ ઉમેરવાની જરૂર નથી. આ આથાણું પૂરી, પરાઠા, થેપલાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#KR#RB6#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
#EB#week4...અત્યારે આપણે આખા વર્ષ ના અથાણાં બનવાની સીઝન ચાલુ છે. એટલે દરેક ના ઘર મા અલગ અલગ પ્રકારના અથાણાં તો બનતા જ હશે. તો આજે મે પણ ચણા મેથી લસણ નું અથાણું બનાવ્યું છે. જે મારા ઘર ના સભ્યો ને ખૂબ પસંદ છે. Payal Patel -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#WEEk4અથાણાં તમે ઘણી બધી જાત ના બનાવી શકો છો મેં આજે ચણા મેથી નો ઉપયોગ કરી ને ખુબ હેલ્ધી અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ગુજરાતી ચણા મેથી નું અથાણું એક ખૂબ જ લોકપ્રિય અથાણું છે. આ સ્વાદિષ્ટ અથાણું પલાળીને ચણા, મેથીદાણા અને બારીક સમારેલી કાચી કેરીથી બનાવવામાં આવે છે.#EB#week4 Nidhi Sanghvi -
-
-
-
ચણા મેથી લસણ નું અથાણું (Chana Methi Lasan Athanu Recipe In Gujarati)
# EB# Week- 4 ushma prakash mevada -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15097631
ટિપ્પણીઓ (2)