ચણા મેથીનું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

ચણા મેથીનું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોટી કાચી કેરી
  2. 1/2 વાટકી દેશી ચણા
  3. 1/4 વાટકી સૂકી મેથી
  4. મીઠું જરૂર મુજબ
  5. મોટી ચમચીહળદર
  6. 1+1/2 થી 2 વાટકી ગરમ કરીને ઠંડું કરેલું સીંગતેલ
  7. 2 વાટકીખાટા અથાણા મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચી કેરીને ધોઇને છાલઉતારીને સમારી લેવી

  2. 2

    હવે કેરી નીઅંદર મીઠું અને હળદર મિક્સ કરી ૪થી ૫ કલાક ઢાંકીને મૂકી રાખવી

  3. 3

    ચણા અને મેથીને ચારથી ૫ કલાક પલાળી દેવા

  4. 4

    હવે મીઠા હળદર વાળુ કેરીમાંથી પાણી કાઢી ને કોટનના કપડા ઉપર ને સૂકાવામુકી દેવી

  5. 5

    હવે કેરીના કેરીમાંથી જે પાણી કાઢેલું છે એમાં જ ચણા અને મેથીને પલાળીદેવા

  6. 6

    ચણા મેથી પલળી જાયએટલે તેને પણ કોટન ના કપડા ઉપરસુકાવા મૂકી દેવા

  7. 7

    હવે મોટા વાસણમાં સુકવેલી કેરીના ટુકડા ચણા મેથી મિક્સ કરી તેને અંદર અથાણાનો મસાલો કરી ઢાંકીને એક દિવસ રહેવા દેવું

  8. 8

    પછી એની અંદર ગરમ કરીને ઠંડું કરેલું તેલ નાખી કાચની બરણીમાં ભરી લેવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes