મુરબ્બો (Murabba Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi
શેર કરો

ઘટકો

1 hr
  1. 1 કિલો રાજાપુરી કેરી
  2. 1.5 કિલો ખાંડ
  3. 5 - 6 લવિંગ
  4. 2 - 3 તજ
  5. 1/2 સ્પૂનએલચીનો ભૂકો
  6. 2 સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    સૌપ્રથમ કેરી ને ધોઈ પછી છોલી અને એના મિડિયમ સાઈઝના કટકા કરવા.

  2. 2

    હવે એક કઢાઈ લઈ તેમાં પાણી ઉમેરી કેરીના કટકાને બાફવા.હવે આ કેરી બફાઈ જાય પછી તેને ચારણીમાં નીતારી લેવા..

  3. 3

    હવે એક કડાઈ તેમાં ઘી લઇઉપર મુજબ ના મસાલા નો વઘાર કરવો ત્યારબાદ તેમાં આ બાફેલા કેરીના ટુકડા ઉમેરવા અને ત્યારબાદ પછી ખાંડ ઉમેરી દેવી.

  4. 4

    હવે સતત આ મિશ્રણને હલાવતા રહેવું એક તારની ચાસણી થાય ત્યારે ગેસ બંધ કરી દેવો. ઠરી જાય એટલે આપણો મુરબ્બો તૈયાર. ઇલાયચી ને સૌથી છેલ્લે ઉમેરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes