પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha

#viraj
#cookapdindia
#cookapdgujarati

એકદમ રેસ્ટોરન્ટ જેવું બન્યું છે તમે જરૂર બનાવજો મારા ઘરે બધાને બહુ જ ભાવ્યું.

પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#viraj
#cookapdindia
#cookapdgujarati

એકદમ રેસ્ટોરન્ટ જેવું બન્યું છે તમે જરૂર બનાવજો મારા ઘરે બધાને બહુ જ ભાવ્યું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ કપખમણેલું ફ્રેશ પનીર
  2. ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  3. મોટી ડુંગળી સલારેલી
  4. ટોમેટો સમારેલા
  5. કેપ્સિકમ સમારેલું
  6. ૨ ચમચીલાલ મરચું
  7. ૧/૨ ચમચીહળદર
  8. મીઠું
  9. ૨ ચમચીબટર
  10. ૧ ચમચીતેલ
  11. ૧ ચમચીકસુરી મેથી
  12. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  13. ૧/૪ ચમચીગરમ મસાલો
  14. ૧ ચમચીઅમૂલ ફ્રેશ ક્રીમ
  15. ૨ ચમચીધાણા જીરું પાઉડર
  16. ૧ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    પેહલા એક કડાઈ માં તેલ અને બટર ઉમેરવું.પછી આદુ લસણ ની પેસ્ટ સતાડવી.પછી ડુંગળી એડ કરવી.

  2. 2

    પછી ડુંગળી બ્રાઉન જેવી થાય એટલે કેપ્સિકમ એડ કરવા.પછી તેમાં હળદર અને ધાણાજીરું ઉમેરવું.

  3. 3

    હવે ટોમેટો એડ કરવા.મીઠું એડ કરી દેવું.ટામેટાં સોફ્ટ થાય એટલે લાલ મરચું એવું.અને પાણી એડ કરી દેવું.હવે ઢાંકી ને ઉકળવા દેવું.પછી કોથમીર એડ કરવી.

  4. 4

    પાણી ઉકળે એટલે કિચન કિંગ મસાલો અને ગરમ મસાલો એડ કરવો.ફ્રેશ ક્રીમ અને કસૂરી મેથી એડ કરવી.બરાબર બોયલ આવા દેવું.લાસ્ટ માં એક ચમચી અમૂલ બટર એડ કરવું.

  5. 5

    સબ્જી રેડી છે.સર્વ કરો. એકદમ રેસ્ટોરન્ટ જેવું પનીર ભુર્જી રેડી છે.ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Manani
Hetal Manani @Nishtha
પર
I love to cook.I like new and innovative dish.I put effort to look my dish in restaurants style.
વધુ વાંચો

Similar Recipes