મુરબ્બો (Murabba Recipe In Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

જયારે કેરીની સીઝનમાં આખું વર્ષ માટે અથાણાં બનાવવમાં આવે છે ત્યારે આખા વર્ષ માટે મુરબ્બો અને મેથમબો પણ બનાવવામાં આવે છે.
#GA4
#week4
મુરબ્બો

મુરબ્બો (Murabba Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

જયારે કેરીની સીઝનમાં આખું વર્ષ માટે અથાણાં બનાવવમાં આવે છે ત્યારે આખા વર્ષ માટે મુરબ્બો અને મેથમબો પણ બનાવવામાં આવે છે.
#GA4
#week4
મુરબ્બો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-40 મિનિટ
  1. 1 કિલોટોતાપુરી કેેરી
  2. 1 કિલોખાંડ
  3. 1 ચમચીઇલાયચી પાઉડર
  4. 3-4પાદડી કેસર
  5. તજ ના ટુકડા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30-40 મિનિટ
  1. 1

    સો પ્રથમ કેરી ધોઈ ને છોલી ને છીણી ને ખાંડ નાખી. ખાંડ ઓગળે ત્યાં સુધી રહેવા દેવું.

  2. 2

    ત્યાર બાદ ખાંડ વાળું મિશ્રણ ખાંડની 2 તાર મી ચાસણી થાય ત્યાં સુધી ગેસ પર થવા દેવું

  3. 3

    ત્યાર બાદ મિશ્રણ ઠડું પડે પછી આ ઇલાયચી કેસર અને તજ નાખી મિક્ષ કરવું.

  4. 4

    ત્યાર છે આપણો મુરબ્બો આને તમે બરણી ભરી આખું વર્ષ સાચવી શકો છે.

  5. 5

    નોંધ.: તીખો મુરબ્બો (મેથમબો) બનાવવા માટે ઉપરની રીત મુજબ મુરબ્બો બનાવી એમાં 2 ચમચી તલ, સ્વાદ મુજબ મીઠું નાખવા તેમજ વઘારમાં 1 ચમચી આખી મેથી 3-4 સૂકા લાલ મરચા નાખી વધાર કરવો ત્યાર છે તીખો મુરબ્બો (મેથમબો)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર

Similar Recipes