ગુંદા પીકલ (Gunda Pickle Recipe In Gujarati)

Janki K Mer @chef_janki
ગુંદા પીકલ (Gunda Pickle Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઇ લો. પછી તેના સમારી લો. પછી તેમાં હળદર અને મીઠું નાખી 2-3 કલાક રાખી પછી તેનું પાણી કાઢી ચોખા કપડાં માં રાખી કોરું કરી લો.
- 2
હવે ગુંદા ને સરસ ચોખ્ખા પાણીમાં ધોઇ લો પછી તેને કોરા કરી લો. પછી તેમાં થી થડિયા કાઢી લો.
- 3
ત્યારબાદ ગુંદા માં હોમમેડ આચાર મસાલો ભરી લો. પછી તેમાં સમારી ને તૈયાર કરેલ કેરી ના ટુકડા મિક્સ કરી લો. પછી તેને કાચ ની બરણીમાં ભરી લો. પછી તેમાં ગરમ કરેલ તેલ ઠંડુ કરી ઉપર થી નાખી દો.
- 4
હવે તૈયાર છે ગુંદા પીકલ.
Similar Recipes
-
-
ગુંદા નું અથાણું (Gunda Pickle Recipe In Gujarati)
#EB#Week4cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
-
-
-
ગુંદા પીકલ (Gunda Pickle Recipe In Gujarati)
#EB#week4 સમર ની સિઝન એટલે અથાણા ની સિઝન, આપણી બહેનો કેરી, ગુંદા, ગરમર, કેરડા,લસણ વગેરે માંથી અથાણાં બનાવતી હોય છે. અથાણાં તો જમવા માં ચાર ચાંદ લગાવી દે 🙂 આજે મેં ગુંદા પીકલ બનાવ્યું છે, તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
-
-
ગુંદા નું લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)
#EB#Week2#Coopadgujrati#CookpadIndiaGunda shak Janki K Mer -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 4 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
બાફયા ગુંદાનું અથાણું (Bafya Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpadindia Bindi Vora Majmudar -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Aachar Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#ગુંદા નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK4ગુંદા એ સ્વસ્થ માટે ખુબ સારા છે. જોઈન્ટ નો દુખાવો હોય તેમના માટે પણ ગુંદા ખાવા જોઈએ મેં ગુજરાતી ફેમસ ગુંદા નું અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadguj#cookpadindia#pickle Mitixa Modi -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe in Gujarati)
#EB#Week4#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15106174
ટિપ્પણીઓ (27)