પોટેટો વેજીસ(potato wedges recipe in gujarati)

Rupal maniar
Rupal maniar @rupal_yatin

પોટેટો વેજીસ(potato wedges recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગબટાકા
  2. ૨ ચમચીકોર્નફ્લોર
  3. ૧/૨ચમચી મરી પાઉડર
  4. ૧/૨ ચમચીઓરેગાનો
  5. 1/4 ચમચી ચીલી ફ્લેક્સ
  6. જરૂર મૂજબ મેયોનીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રધમ બટાકા ને ધોઈને કટકા કરી લેવા.ત્યાબાદ તેમા કોર્નફ્લોર નાખીને રગદોડી નાખવા.

  2. 2

    પછી તેને ફ્રાય કરીને તેમા મરી એડ કરવા.

  3. 3

    પછી તેમા મીઠું,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ એડ કરવા.

  4. 4

    પછી તેમા મેયોનીઝ એડ કરવુ.તો તૈયારછે...પોટેટો વેજીઝ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

Similar Recipes