ચીઝી હર્બ્ડ પોટેટો(cheese herb potato recipe in gujarati)

#સુપરશેફ3 વરસતા વરસાદમાં ટેસ્ટી વાનગીઓ ખાવાનું મન થાય છે એ સ્વાભાવિક છે. આજે એ માટે હું લઈને આવી છું એવી વાનગી જે ટેસ્ટી સ્વાદિષ્ટ તો છે જ પણ સાથે સાથે ઓછા તેલ માં બનાવી છે, તો વિના સંકોચે મજા માણી શકાય. બહાર મસ્ત વરસાદ વરસતો હોય, અને તમે આવા સરસ નાસ્તા સાથે મૂવી ની મોજ માણો, આહાહ... મજા આવી જશે. નાના મોટા સહુને પસંદ આવે એવી વાનગી છે. ચીઝ નું પ્રમાણ તમે ઈચ્છો તેટલું રાખી શકાય.
ચીઝી હર્બ્ડ પોટેટો(cheese herb potato recipe in gujarati)
#સુપરશેફ3 વરસતા વરસાદમાં ટેસ્ટી વાનગીઓ ખાવાનું મન થાય છે એ સ્વાભાવિક છે. આજે એ માટે હું લઈને આવી છું એવી વાનગી જે ટેસ્ટી સ્વાદિષ્ટ તો છે જ પણ સાથે સાથે ઓછા તેલ માં બનાવી છે, તો વિના સંકોચે મજા માણી શકાય. બહાર મસ્ત વરસાદ વરસતો હોય, અને તમે આવા સરસ નાસ્તા સાથે મૂવી ની મોજ માણો, આહાહ... મજા આવી જશે. નાના મોટા સહુને પસંદ આવે એવી વાનગી છે. ચીઝ નું પ્રમાણ તમે ઈચ્છો તેટલું રાખી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને છાલ સાથે કુકર માં ફક્ત એક સિટી કરી બાફી લેવા. વધુ ના બફાઈ જાય તેનું ધ્યાન રાખવું.
- 2
હવે તેને એક ના ચાર ટુકડા કરી લો.
- 3
કઢાઈ કે પેન માં તેલ મૂકી તેમાં બારીક સમારેલું લસણ ઉમેરી સાંતળો. લસણ ની કચાશ જતી રહે પછી મરી પાઉડર, મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી બટાકા ઉમેરી દો. 2-3 મિનિટ માટે સોટે કરો.
- 4
હવે ઉપર ચીઝ મૂકી 1 મિનિટ માટે માઈક્રો વેવ માં મૂકી દો.
- 5
તો તૈયાર છે ચીઝી હર્બ્ડ પોટેટો. જો પસંદ હોય તો ઉપર થી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો અને ઉપયોગ માં લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો ગાર્લિક વેજીસ (Potato Garlic Veg recipe in Gujarati)
જ્યારે ભૂખ લાગે અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી ઝટપટ ભૂખ સંતોષી શકાય છે પોટેટો ગાર્લિક વેજીસ બહુ જ ટેસ્ટી લાગે છે.#GA4#week23#Garlic Rajni Sanghavi -
ક્રીમી ચીઝી બેબી પોટેટો ઈન વ્હાઈટ સોસ (Creamy Cheesy Baby Potato In White Sauce Recipe In Gujarati)
આ કિડ્સ માટે લંચ બોક્સની એક પરફેક્ટ રેસિપી છે. પાસ્તા ની જગ્યા એ નવું વેરીએશન છે. Suchita Kamdar -
ચીઝ ચીલી પોટેટો શોટ્સ (Cheese Chilli Potato Shots Recipe In Gujarati)
ટેસ્ટી સ્વાદિષ્ટ વાનગી Krupa Sheth -
ચીઝ ગાર્લિક હર્બ પાસ્તા (Cheese Garlic Herb Pasta Recipe In Gujarati)
એકદમ ઓછી સામગ્રી થી બનતી આ રેસીપી છે. બાળકો ને ખુબ પસંદ આવશે. Disha Prashant Chavda -
ચીઝ ટોમેટો હર્બ રાઈસ (Cheese Tomato Herb Rice Recipe In Gujarati)
ચીઝ ટોમેટો હર્બ નું કોમ્બિનેશન રાઈસ સાથે મસ્ત લાગે છે. Disha Prashant Chavda -
ચીઝી હેશ બ્રાઉન પોટેટોઝ (Cheesy HashBrown Potato Recipe In Gujarati)
ઇગ્લીંશ બ્રેકફાસ્ટ ની બહુ જ જાણીતી વાનગી છે. ફરવા જતા હોટેલ્સમાં રોકાયા હોઇએ ત્યારે મેં બ્રેકફાસ્ટ માં ૧-૨ વાર ટેસ્ટ કરી હતી અને બહુ પસંદ આવી હતી તો આજે ઘરે ટ્રાય કરી. અને તેમાં થોડા મારી રીતે ફેરફાર કર્યા છે. બહુ જ મસ્ત લાગી આ વાનગી.યુરોપ-અમેરિકામાં સાદા હેશ-બ્રાઉન પોટેટોઝ ફ્રોઝન કરેલા મળી રહે. તો ખૂબ જ જલ્દીથી આ બની જાય છે.#GA4#Week1#Potato#post1 Palak Sheth -
પોટેટો પીઝા (Potato Pizza Recipe In Gujarati)
#MRC#cookpadgujarati#cookpadindiaરૂટીન પીઝા થી બોર થયાં હોય તો નવીન recipe...પોટેટો છીણ ને ક્રિસ્પી કરવા આગળ પડતું તેલ નાખવું . ક્રિસ્પી થાય એટલે બધું તેલ છૂટું પડે જશે.. Khyati Trivedi -
પોટેટો રોસ્ટી પિઝ્ઝા (potato rosti pizza recipe in gujarati)
#GA4#Week1#potatoes#post2રોસ્ટી એ સ્વિસ ડિશ છે જે મેઈનલી પોટેટો માંથી બનાવવા માં આવે છે અને ત્યાં મોસ્ટલી બ્રેક ફાસ્ટ માં સર્વ કરવા માં આવે છે. હવે રોસ્તી બધે જ પ્રખ્યાત થઈ ગઈ છે.. આજે મે પોટેટો ના રોસ્ટી નો બેઝ બનાવી પિઝ્ઝા બનાવ્યાં છે. ક્યારેક મેંદા નો બેઝ અવૈલેબલ ના હોય કે પછી આપણે મેંદા નો વધારે કેલરી વાળો બેઝ ના ખાવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે.. જે ખૂબ ટેસ્ટી અને મજેદાર જલ્દી બની જતા પિઝ્ઝા છે.. Neeti Patel -
ચીઝ ગર્લિક બ્રેડ સેન્ડવીચ (Cheese Garlic Bread Sandwich Recipe In Gujarati)
આ વાનગી બાળકો તથા યુવાનો ની સૌથી પ્રિય વાનગી છે અને આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય તેવી છે.#GA4#Week3 shailja buddhadev -
પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati)
#આલુ આ એક સ્ટાર્સ છે. જે કોઈ ડીપ, સોસ અને એકલું પણ લઈ શકાય છે. આ બાઇટસ નાના મોટા સહુને ભાવે એવું છે. Patel chandni -
ડ્રેગન પોટેટો
#EB#Week12#dragonpotato#cookpadindia#cookpadgujaratચાઈનીઝ ફ્લેવર વાળા ડ્રેગન પોટેટો દક્ષિણ ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. વરસતા વરસાદમાં ગરમાગરમ ચા- કોફી સાથે ડ્રેગન પોટેટો ખાવાની મજા આવે છે. તેમ જ ડિનરમાં સ્ટાર્ટર તરીકે પણ આ વાનગી સર્વ કરી શકાય છે. Ranjan Kacha -
સ્પાઈસી ચીઝી બટરી ટ્વિસ્ટેડ ઇટાલિયન બ્રેડ
#નોનઇન્ડિયન#પોસ્ટ5ઇટાલિયન બ્રેડસ હંમેશા ખાવામાં મઝા આવતી હોય છે. અને જો ઈ મસાલેદાર અને બટર ચીઝ થી ભરપૂર હોય તો પછી તો પૂછવું જ સુ. બાળકો થી લઇ ને નાના મોટા બધા ને મઝા આવે એવી બ્રેડ ઘરે આસાની થી બનાવી શકાય છે. Khyati Dhaval Chauhan -
ચીઝી પાસ્તા
#ટીટાઈમપાસ્તા એટલે નાસ્તા માં લેવાતી સ્વાદિષ્ટ વાનગી.. અને સાથે ચા હોય તો મજા પડી જાય.. ટી ટાઈમ માં લેવાતી આ વાનગી , ચીઝી પાસ્તા આજે આપણે બનાવીશું.. Pratiksha's kitchen. -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ વાનગી ચેલેંજ ચાઈનીઝ વાનગી ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
-
ચીઝી પોટેટો સ્માઈલી
#ટીટાઈમબાળકો ને ખૂબ જ પસંદ એવા સ્માઈલી માં લાઈટ પિઝ્ઝા નો ફ્લેવર આપ્યો છે... Radhika Nirav Trivedi -
ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
બટાકા એક એવી સામગ્રી છે જે ઘણાના ઘરમાં વાનગી બનાવવા માટે અગ્રિમતા પામે છે.અડધાં ઉપર શાકમાં બટાકાની હાજરી આવશ્યક બની જાય છે. કારણ કે શાક ન ભાવતું હોય પણ બટાકા ઉમેરીને બનાવ્યું હોય તો ખાઈ લેશે. મારા ઘરમાં 😘 તો આવું જ છે.તો આજે શાક-ભાખરી અને પોટેટો વેજીસ જે સાઈડ ડિશ તરીકે શાક-ભાખરી કરતા પહેલાં જ સફાચટ😋😋😋. Urmi Desai -
ચીઝી બેક કોર્ન ઈન મગ (Cheese Bake Corn Recipe In Gujarati)
#ફટાફટજોઈને મોંમાં પાણી આવી ગયું ને? હા આ ચીઝ થી ભરપૂર અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તો બનાવી લો આ વાનગી અને ફૅમિલી માં બધા ને ખુશ કરી દો..😀😋😍 સીધા કપ માં જ સર્વ કરી લેવી એટલે બીજી કોઈ જંઝટ જ નહીં. Neeti Patel -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)
#goldenapron3.#week_12 #Pepper#માઇઇબુક #પોસ્ટ૧૭મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
White Sauce Pasta આ ઈટાલીયન ક્યુસીન ની ખૂબ લોકપ્રિય વાનગી છે જે બાળકોની અતિપ્રિય પસંદ છે...લસણ...ક્રીમ...ચીઝ...બ્લેક પીપર....ચિલીફલેક્ષ અને ઓરેગાનો ની ટેમ્પટિંગ ફ્લેવર થી એક અદ્ભુત સ્વાદ આપે છે. અમારા ઘરમાં વિક એન્ડ માં ચોક્કસ બને છે....😋👍 Sudha Banjara Vasani -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
#ATW3#TheChefStory#italian#cookpad_guj#cookpadindiaબ્રૂશેતા એ ઇટાલિયન ભોજન નું એક મુખ્ય એન્ટીપાસતો (સ્ટાર્ટર) છે જે બ્રેડ પર વિવિધ ટોપીંગ્સ સાથે ગરમ અથવા ઠંડુ પીરસાય છે. આમ તો આ વ્યંજન માટે ફ્રેન્ચ લોફ અથવા બગેટ વપરાય છે પરંતુ તમે બીજી કોઈ બ્રેડ પણ વાપરી શકો છો. બહુ સરળ રીતે બનતી આ વાનગી માં ટોપીંગ્સ માં ઘણી વિવિધતા લાવી શકાય છે. મેં અહીં મારી પસંદ પ્રમાણે ના બ્રૂશેતા બનાવ્યા છે. Deepa Rupani -
ચીઝ બોલ્સ(cheese balls Recipe in Gujarati)
#GA4#week17#cheese#cookpadindia#cookpadgujrati બટાકાની ચીઝ બોલ્સ એ બેસ્ટ સ્ટાર્ટર બનાવવા માટે સરળ છે જે બહારથી કડક હોય છે અને અંદરથી ચીઝી હોય છે. ચીઝ બોલ્સ ને બનાવીને ૨ વીક માટે ફ્રોઝન પણ રાખી શકાય છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો ફટાફટ ફ્રાય કરીને સર્વ પણ કરી શકાય છે.....નાના થી લઈ ને મોટા સુધી દરેક ને પસંદ પડે એવી વાનગી છે..તો જોઈ લયે ચીઝ બોલ્સ રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
ચીઝ પોટેટો પકોડા(Cheese potato pakoda recipe in Gujarati)
#GA4 #week3 મને પ્રેરણા મમ્મી એ આપી આ સિંધી ટ્રેડિશનલ ડીશ છે એટલા માટે તે વિશેષ છે આ ડીશ મા કાચા બટાકા વાપરવામાં આવે છે અને તેને બાફ્યા વગર જ આખી રેસિપી તૈયાર થઈ જાય છે ખૂબ જ સરળ રેસિપી છે અને આ રેસિપી મેં મારા પરિવારજનો માટે બનાવી છે komal mandyani -
ચીઝી પોટેટો બાઇટ્સ
#HRCઆ એક ટી ટાઈમ સ્નેક્સ છે. પોટેટો કૂકીઝ પણ કહી શકાય આ વાનગી ફરાળમાં પણ લઈ શકાય છે. બટેટા બધાને ખૂબ જ પ્રિય હોય છે સામાન્ય રીતે ફરાળમાં આપણે બટેટાની ચિપ્સ વેફર ફ્રેંચ ફ્રાઈ વગેરે ખાતા હોઈએ છીએ, તો મેં આ બાફેલા બટેટામાંથી એક નવી રીતે ટ્રાય કર્યું છે આ વાનગી ગરમાગરમ વધારે સારી લાગે છે. ઠરી ગયા પછી થોડું સોફ્ટ થઈ જાય છે પણ સ્વાદમાં ખુબ સરસ છે. હોળીના તહેવારને હોય મેં અહીં કલરફુલ બનાવ્યા છે. જેના માટે મેં ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે. કલર ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે જ. Hetal Chirag Buch -
ચીઝ મેક્રોની (Cheese Macaroni Recipe In Gujarati)
ચીઝ મેક્રોની એ એકદમ સરળાથી અને જલ્દી બની જાય એવી વાનગી છે.આમ બેબી કોર્ન અને બ્રોકોલી પણ એડ કરી શકાય છે . Deepika Jagetiya -
More Recipes
ટિપ્પણીઓ