ક્રિસ્પી રતાળુ (Crispy Ratalu Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar

#ફરાળી

શ્રીનાથજી ની યાદ આવી જાય એવું ક્રિસ્પી રતાળુ

ક્રિસ્પી રતાળુ (Crispy Ratalu Recipe In Gujarati)

#ફરાળી

શ્રીનાથજી ની યાદ આવી જાય એવું ક્રિસ્પી રતાળુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 400 ગ્રામરતાળુ
  2. તેલ તળવા માટે
  3. 1લીંબુ
  4. 1 ચમચીચાટ મસાલો
  5. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રતાળુ ને છોલી ને મોટા ટુકડા કરી ને 3 વાર પાણી થી ધોઈ લેવા

  2. 2

    પછી ઉકળતા પાણી માં મીઠું નાખી ને થોડા બાફી લેવા

  3. 3

    પછી ઠંડા કરી ને પીસ કરી ને ગરમ તેલ માં ફૂલ તાપે તળી લેવા, ઉપર ચાટ મસાલો અને લીંબુ નાખી ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes