રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ગુલાબી રતાળુ
  2. તેલ તળવા માટે
  3. મસાલો બનાવવા માટે
  4. ૧/૨ ટી સ્પૂનચાટ મસાલો
  5. ૧/૨ ટી સ્પૂનસંચળ પાઉડર
  6. ૧ ટી સ્પૂનલાલ મરચું
  7. ૧/૪ ટી સ્પૂનમીઠું
  8. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રતાળુ ને છોલી ને બે થી ત્રણ પાણી થી ધોઈ લો.

  2. 2

    હવે મસાલો બનાવવા માટે ની બધી સામગ્રી ને ભેગી કરી ને એક મસાલો બનાવી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.ત્યાર બાદ ધોયેલા રતાળુ ને કપડાં થી લુછી લો.હવે તેલ ગરમ થાય એટલે તેમાં સીધી જ ચિપ્સ પાડી લો.તેને આગળ પાછળ ફેરવી ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    હવે તળાઈ જાય એટલે તેના પર બનાવેલો મસાલો છાંટી લો.

  5. 5

    તો તૈયાર છે ક્રિસ્પી રતાળુ ચિપ્સ.આ ચિપ્સ ફરાળ મા પણ ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes