તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
#supers
ઘર માં મહેમાન આવે ત્યારે
ઘણી રસોઈ બનાવીએ છીએ
અને ઘણી વધી પણ પડે છે,
એમાં રોટલીઓ તો ખાસ..
તોવા વધેલી રોટલીઓ ને શું
કરવું એનો મે ઉપાય શોધી
લીધો છે.. આવો જોઈએ..😀
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#supers
ઘર માં મહેમાન આવે ત્યારે
ઘણી રસોઈ બનાવીએ છીએ
અને ઘણી વધી પણ પડે છે,
એમાં રોટલીઓ તો ખાસ..
તોવા વધેલી રોટલીઓ ને શું
કરવું એનો મે ઉપાય શોધી
લીધો છે.. આવો જોઈએ..😀
રાંધવાની સૂચનાઓ
- 1
વધેલી રોટલી ને ચાર ભાગ માં tringle કટકા કરી લો..
- 2
તેલ ગરમ થાય એટલે ૨-૩ કટકા નાખી થોડું ક્રિસ્પી થાય એમ તળી લો..
- 3
બધા કટકા તળાઈ જાય એટલે છૂટા મૂકી બનાવેલ મસાલો sprinkle કરી દો અને ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી બપોર ની ચા સાથે આનંદ માણો..
Similar Recipes
-
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી ને તળી ઉપર મસાલો છાંટી ને સવારના નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય છે. નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
રોટલી ઘણી વધી હતી તો એને તળી ને ચાટ મસાલો છાંટી ચા સાથે પીરસી દીધી.😆ફટાફટ નાસ્તો બની ગયો 😀 Sangita Vyas -
-
રોટલી નો ચૂરો (Rotli Choori Recipe In Gujarati)
#ChooseToCookલંચ ની વધેલી રોટલી નું શું કરવું એ કાયમ એક પ્રોબ્લેમ હોય છે.. દર વખતે તળેલી રોટલી કે દહીં માં વઘારેલી રોટલી ભાવતી નથી હોતી..તો આજે મે રોટલી નો ચૂરો કરી ને કોરી વઘારી લીધી .પછી એનો ઉપયોગ ભેળ માં કે અન્ય રીતે થઈ શકે Sangita Vyas -
-
-
-
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#LOસવારે બનાવેલી રોટલી વધી એટલે તેના કટકા કરીને તળીને કુરમુરો નાસ્તો બનાવ્યો છે...આ રીતે રોટલી માં બીજું કશું જ ઉમેર્યા વગર તેનો ખુબજ સરળ ઉપયોગ શક્ય છે ..ને બાળકો ને આવો કુર્મુરો નાસ્તો ખાવાની મજા પણ આવે છે.. Nidhi Vyas -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#GA4 #Week7#cookpadgujrati#cookpadindia#cookpadસવાર સાંજ બન્ને સમય લઈ શકાય તેવો ઝટપટ બનતો નાસ્તો...🍿🍽 Payal Bhaliya -
લેફ્ટઓવર રોટલી તળેલી (Leftover Rotli Fried Recipe In Gujarati)
#ડ્રાયનાસ્તા રેસિપી ushma prakash mevada -
-
લેફટ ઓવર રોટલી ની તળેલી રોટલી (Leftover Rotli Fried Rotli Recipe In Gujarati)
#LO#Cookpadindia Rekha Vora -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#leftoverrotirecipe#talelirotirecipe#તળેલી રોટલી રેસીપી વધેલી રોટલી માં થી કટકાં કરી તળી ને ઉપર મીઠું,ખાંડ કે મરચું છાંટી ને એમ જ ખાવા ની મોજ જ કાંઈક ઓર છે...મારા દાદી મને આ રોટલી બનાવી દેતાં....સ્કૂલ દીવસો માં લંચ બોકસ ની શાન હતી મારી આ તળેલી રોટલી.... Krishna Dholakia -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
સાંજ ની બચી ગયેલી રોટલી સવારે તળી લો તો સવારનો નાસ્તો બની જાય છે Jigna Patel -
તળેલી રોટલી(વેસ્ટમાં થી બેસ્ટ)
આ ક્રીસ્પી હોવાથી ચા સાથે કે એમને પણ ખાવાની ભઝા આવે છે. ઝટપટ બને છે Vatsala Desai -
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
#લેફ્ટ ઓવર રોટલી ની રેસીપી. ધણીવાર બપોરે બનાવેલી રોટલી વધતી હોય છે તો તેનો આ રીતે તળી ને ઉપયોગ કરવાથી નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ લાગે છે. Varsha Dave -
-
લેફ્ટ ઓવર રોટલી ની ભેળ (Left Over Rotli Bhel Recipe In Gujarati)
બપોર ની રોટલી વધી હોય તો દર વખતે શું કરવું એવો પ્રશ્ન થયા કરે,રોટલી વઘારી લઈએ કે તળી લઈએ..એજ સૂઝે..આજે મે વધેલી રોટલી ની ભેળ કરી અને બહુ જ યમ્મી થઈ હતી..તમે પણ ટ્રાય કરી જોજો.. Sangita Vyas -
-
રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
#supersઆપણા માટે ઘણી રસોઈબનાવીએ છીએ અને એમાં બાળકોમાટે વિચારવાનું ભૂલી જઇએછીએ, તો આજે હું મલ્ટી ગ્રેઈનલોટમાંથી બનાવેલી રોટલી માં થીબાળકો માટે લાડુ બનાવું છું.. Sangita Vyas -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#MBR3આ મારો નાનપણ નો નાસ્તો છે બહું જ સારો લાગે છે પૌષ્ટિક પણ ખરો. Kirtana Pathak -
વધેલી રોટલી ના ખાખરા (Vadheli Rotli Khakhra Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને વઘારવી કે તળવી એના કરતા ખાખરા કરી દઈએ તો પૌષ્ટિક નાસ્તો થઈ જાય.. Sangita Vyas -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
રોટલી વધારે બની જાય ત્યાર આવી મસાલા વાણી રોટલી બનાવી તો નાસ્તો પણ થય જાય mitu madlani -
-
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
હેપ્પી મધર્સ ડે ઓલ ઓફ યુ#MAમિત્રો યારા મે નાના હતા ત્યારે મારી મમ્મી અમે સ્કૂલે જતા સવાર માં તો અમને તે રોટલી વધી હોય એનો ચેવડો બનાવી આપતી છે બહુ સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે પણ હું રોજ મારા ઘરે રોટલી વધુ ત્યારે સવારમાં રોટલીનો ચેવડો બનાવું અને મમ્મી ને યાદ કરું Rita Gajjar -
રોટલી નો ચેવડો(roti chivda)
#contest#snacksઘણી વખત આપડા ઘરે રોટલી વધે તો એનું શું કરવું એમ વિચાર આવે. અને છોકરાઓ ને કઈક ને કઈક ચટપટું ખાવા જોઈતુ હોઈ. તો આપડે આજે રોટલી નો ચેવડો બનાવીએ. Bhavana Ramparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15120220
ટિપ્પણીઓ (6)