વધેલી રોટલી ના ખાખરા (Vadheli Rotli Khakhra Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
લંચ માં વધેલી રોટલી ને વઘારવી કે તળવી એના કરતા ખાખરા કરી દઈએ તો પૌષ્ટિક નાસ્તો થઈ જાય..
વધેલી રોટલી ના ખાખરા (Vadheli Rotli Khakhra Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને વઘારવી કે તળવી એના કરતા ખાખરા કરી દઈએ તો પૌષ્ટિક નાસ્તો થઈ જાય..
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી ને તવી પર ધીમા તાપે દટ્ટા થી દબાવી ને ખાખરા બનાવી લો
- 2
તેના પર ઘી ચોપડી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી ખાખરા ને ખાઈ શકાય..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
#KC : ખાખરા ચેલેન્જવધેલી રોટલી ના ખાખરા Sonal Modha -
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
ગુજરાતીઓ ના ઘરો માં રોટલી લગભગ દરરોજ વધતીજ હોય છે. વધેલી રોટલી માં થી ધણી બધી વાનગી બને છે પણ સહુથી વધારે ખાખરા બનતા હોય છે , જેનાથી પેટ પણ ભરાય છે અને પોષ્ટીક તો છે જ.#KC#FFC1વધેલી રોટલી ના ખાખરા (એક વિસરાયેલી વાનગી) Bina Samir Telivala -
વધેલી રોટલીના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
બપોર ની વધેલી રોટલી રાત્રે નથી ખવાતી, તો આવી રીતે ખાખરા બનાવી દહીં ઉપર ઘી અને કોઈ પણ મસાલો છાંટી દાઈ ને નાસ્તા માં મૂકીએ તો ફટાફટ ખવાઈ જાય..મે પણ એમ જ કર્યું અને પાંચ જ મિનિટ માં ખાખરા નું નામો નિશાન મટી ગયુ..😀👍🏻 Sangita Vyas -
વધેલી રોટલી નું ચુરમુ
લંચ બોક્સ રેસિપી#LB : વધેલી રોટલી નું ચુરમુલંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપવું જોઈએ. તો મેં આજે ગોળ અને ઘી નો ઉપયોગ કરીને ચુરમુ બનાવ્યું. ગોળ અને ઘી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
રોટલી નાં ખાખરા (Rotli Khakhra Recipe In Gujarati)
#KCખાખરા રેસીપી ચેલેન્જખાખરા તો ગુજરાતીઓનું જાણે અભિન્ન ખોરાક.. સવારે કે સાંજે નાસ્તામાં, બા઼ળક હોસ્ટેલ જાય તો, જાત્રા કે પિકનિકમાં જાય તો, હળવું ખાવાની ઈચ્છા થાય તો, ડાયટિંગ કરતાં હોય તો પણ ખાખરા તો હોય.. હોય.. ને.. હોય જ. 😆😅મારી મમ્મી ને યાદ કરી, રાતની વધેલી રોટલીના ખાખરા બનાવ્યા છે. પહેલા આટલી વેરાયટી માં નાસ્તા નહોતા મળતાં ત્યારે મમ્મી રોટલીનો ચેવડો, ઘી-ગોળમાં ચોળીને કે છાસમાં વઘારીને આપતાં.. ઘણી વાર ખાખરા બનાવે તો ઘી ચોપળી ખાંડ ભભરાવે, કોઈ વાર મીઠું-મરચું તો કોઈવાર અથાણા નો સંભારો.હવેની working મમ્મીઓ તૈયાર ખાખરા લઈ આવે કે ઘરઘરાઉ બનાવડાવી લે છે.. ટાઈમ ન મળતો હોવાથી.. જેના લીધે ઘણી ગ્રુહ ઉદ્યોગ કરતી બહેનોને પણ કામ મળે છે.. ભારતમાંથી ખાખરા દુનિયા નાં દરેક દેશોમાં supply થાય છે.આજે મેં મારા મમ્મી ને યાદ કરી રાતની વધેલી રોટલીના ખાખરા બનાવ્યા છે. Hope you all will like it n remember those days. Dr. Pushpa Dixit -
રોટલી નો ચૂરો (Rotli Choori Recipe In Gujarati)
#ChooseToCookલંચ ની વધેલી રોટલી નું શું કરવું એ કાયમ એક પ્રોબ્લેમ હોય છે.. દર વખતે તળેલી રોટલી કે દહીં માં વઘારેલી રોટલી ભાવતી નથી હોતી..તો આજે મે રોટલી નો ચૂરો કરી ને કોરી વઘારી લીધી .પછી એનો ઉપયોગ ભેળ માં કે અન્ય રીતે થઈ શકે Sangita Vyas -
વધેલી રોટલી નો હલવો (Leftover Rotli Halwa Recipe In Gujarati)
#LOLeftover માંથી ઘણી recipes બનાવી શકાય.. અને રોટલી માં થી તો ઘણી વસ્તુ થઈ શકે ..મે આજે વધેલી રોટલી માં થી હલવો બનાવ્યો છે .તમને કદાચ ગમી જાય મારી રેસિપી.. Sangita Vyas -
-
રોટલીનાં ખાખરા (Rotli khakhra)
બચેલી રોટલી ને અમે આ રીતે ખાખરો બનાવીને ખાઈએ. તળીને પણ ખવાય પણ શેકેલી ઘી વાળી રોટલી નાં ખાખરા નો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે.#LOSonal Gaurav Suthar
-
વધેલી રોટલી નું હેલ્ધી બરફી ચુરમુ
#RB17: વધેલી રોટલી નું હેલ્ધી બરફી ચુરમુવધેલી રોટલી નો ઉપયોગ કરીને મેં આજે હેલ્ધી બરફી ચુરમુ બનાવ્યું જે ગરમ ગરમ ખાવાની મજા આવે.ખાંડ કરતાં ગોળ ખાવો હેલ્થ માટે સારો તો મેં ગોળ ની પાય બનાવી ને બરફી ચુરમુ બનાવ્યું. જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે 😋. Sonal Modha -
રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
#Ladooરોટલી ના લાડુ તો લગભગ બાળપણ માં બધાએ ખાધા હશે કેમ કે આપણા મમ્મીઓ એ આપણ ને ખવડાવ્યા જ હશે. આમ તો લાડુ બનાવ માં વાર લાગે પાન બાળક ની હાથ પાસે માં એ ઝટપટ લાડુ બની જાય એવો નુસખો શોધી કાઢ્યો અને કરતા રોટલી ના લાડુ. Bansi Thaker -
ડુંગળી લસણ વાળી વઘારેલી રોટલી (Dungri Lasan Vali Vaghareli Rotli Recipe In Gujarati)
બપોરે વધેલી રોટલી ને રાત્રે છાશ માં વઘારીને ડિનર નું કામ આસાન કરી શકાય છે.. Sangita Vyas -
છાશ માં વઘારેલી રોટલી (Chhas Vaghareli Rotli Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને ડિનર માં ઉપયોગ કરી લીધો..ડુંગળી,આદુ મરચા લસણ નાખી ને છાશ માં રોટલીવઘારી દીધી,અને ડિનર માં ફટાફટ ખવાઈ ગઈ.. Sangita Vyas -
વધેલી રોટલી નો કાચો ચટપટો ચૂરો (Leftover Rotli Kacho Chatpato Chooro Recipe In Gujarati)
#LO રોટલી વધે એમાં થી ખાખરા,ચેવડો,હલવો,લાડુ,માલપૂડા,મેગી,મનચ્યુરીયન,પાત્રા,સમોસા,ઢોકળી....ઘણી વાનગી આપણે બધા મોટેભાગે બનાવીએ છીએ.... પણ આજે મેં ગેસ નો ઉપયોગ કર્યા વગર વધેલી રોટલી માં થી રોટલી નો કાચો ચટપટો ચૂરો બનાવ્યો છે. Krishna Dholakia -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
ડિનર માટેનો ઉત્તમ option..ઘણી વાર lunch ની રોટલી વધી જાય છે અને રાત્રે કોઈને ખાવી ના હોય..તો એને છાશ માં વઘારી દઈએ તો બેસ્ટ ડિનર રેસિપી થઈ જાય અને વધેલી રોટલી નો ઉપયોગ થઈ જાય. Sangita Vyas -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LBવધેલી રોટલીનું છાસ માં ખાટું શાક બને, ખાખરા બનાવું કે તળીને ચાટ મસાલો ભભરાવી ચા સાથે સર્વ કરું. આજે રોટલીનો ચેવડો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
-
રોટલી ના લાડુ
બપોર ની વધેલી રોટલી સાંજે ન ખવાય તો શું કરવું?આજે મે એમાંથી લાડુ બનાવ્યા.. યમ્મી 😋ચાર રોટલી માંથી ચાર મોટા અને એક નાનો લાડુ થયો..બાળકો માટે તો બહુ જ પૌષ્ટિક.. Sangita Vyas -
વધેલી રોટલી ના પાત્રા (Leftover Rotli Patra Recipe In Gujarati)
દરેક ઘરમાં મમ્મીઓ ની ફરિયાદ હશે કે છોકરાઓ રોટલી ખાતા નથી, તો ચાલો આજે વધેલી રોટલી માં થી પાંતરા બનાવીયે જે હેલ્થી અને ટેસ્ટી છે, બાળકો અને મોટાઓને બહુજ ભાવશે અને હોંશે હોંશે ખાશે.#LO Bina Samir Telivala -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#supersઘર માં મહેમાન આવે ત્યારેઘણી રસોઈ બનાવીએ છીએઅને ઘણી વધી પણ પડે છે,એમાં રોટલીઓ તો ખાસ..તોવા વધેલી રોટલીઓ ને શુંકરવું એનો મે ઉપાય શોધીલીધો છે.. આવો જોઈએ..😀 Sangita Vyas -
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી ને તળી ઉપર મસાલો છાંટી ને સવારના નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય છે. નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)
#LOPost 2 વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે. Varsha Dave -
છાશ રોટલી (Chaas Rotli Recipe In Gujarati)
#LOખાટી મીઠી ચટપટી છાશ રોટલીવધેલી રોટલી માં થી ખાટી મીઠી ચટપટી છાશ વાળી રોટલી ઝટપટ બની જાય છે . Manisha Sampat -
-
-
વધેલી રોટલી નાં ભજીયાં (Leftover Rotli Bhajiya Recipe In Gujarati)
વધેલી રોટલી નો સદઉપયોગ, વેસ્ટ માંથી બેસ્ટ અને ઘરનાં સભ્યો ને કાંઈક નવું પિરસવાનો આનંદ અનેરો હોય છે Jigna buch -
રોટલી ની ચાઇનીઝ ભેળ (Rotli Chinese Bhel Recipe In Gujarati)
આજે લંચ ટાઈમ ની ૩-૪ રોટલી વધી હતી તો થયું કે everytime તળેલી રોટલી નથી ખાવી કઈક નવીન કરું ત્યારે વિચાર આવ્યો કે અલગ અલગ વેજીસ નાખી ને ભેળ બનાવીએ તો કઈક નવું થશે અને ડિનર માં પણ ચાલી જશે. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16707950
ટિપ્પણીઓ (2)