બ્રેડ ઢોકળા (Bread Dhokla Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

Saturday
આ ઢોકળા બ્રેક ફાસ્ટ માટે બેસ્ટ છે. ઇન્સ્ટન્ટ બની જાય છે..બ્રેડ ક્યારેક વધ્યા હોય તો આ વાનગી બનાવી અલગ ટેસ્ટ મેળવી શકાય છે.સ્વાદ માં એકદમ ઢોકળા જેવા જ અને સ્વાદિષ્ટ બને છે.

બ્રેડ ઢોકળા (Bread Dhokla Recipe In Gujarati)

Saturday
આ ઢોકળા બ્રેક ફાસ્ટ માટે બેસ્ટ છે. ઇન્સ્ટન્ટ બની જાય છે..બ્રેડ ક્યારેક વધ્યા હોય તો આ વાનગી બનાવી અલગ ટેસ્ટ મેળવી શકાય છે.સ્વાદ માં એકદમ ઢોકળા જેવા જ અને સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1/2પેકેટ બ્રેડ
  2. 1 વાટકીખાટી છાસ
  3. 1 ટે સ્પૂનતેલ
  4. 1 ટી સ્પૂનજીરું
  5. 1 ટી સ્પૂનરાઈ મેથી
  6. 1 ટી સ્પૂનહિંગ
  7. 2 ટી સ્પૂનખાંડ
  8. 1 ટી સ્પૂનહળદર
  9. 1 ટી સ્પૂનલાલ મરચું
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. લીલો લીમડો વધાર માટે
  12. લીલું મરચું વધાર માટે
  13. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બ્રેડ ને ખાટી છાસ માં પલાળી અને હાથ થી દબાવી છાસ નીચોવી લો.બધા બ્રેડ ને આ રીતે કરી અલગ રાખો

  2. 2

    એક પેન માં તેલ મૂકી રાઈ મેથી જીરું લીમડો લીલું મરચું અને હિંગ નો વધાર મૂકી બધા બ્રેડ વધારી દો.

  3. 3

    બરાબર મિક્સ કરી બધા સૂકા મસાલા ઉમેરી દો. મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઉતારી લો.

  4. 4

    સર્વિંગ પ્લેટ માં કાઢી કોથમીર થી ગાર્નિશ કરો.

  5. 5

    આ ઢોકળા ખાઈ શકાય છે.એક વાર ટ્રાય કરજો બહુ મસ્ત ટેસ્ટ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes