ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)

#trend3 ગુજરાતીઓના ફેવરીટ તેવા ખમણ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી બને છે
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#trend3 ગુજરાતીઓના ફેવરીટ તેવા ખમણ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધી સામગ્રી ભેગી કરવી બાઉલમાં બેસન નો લોટ લેવું થોડું થોડું પાણી ઉમેરતા જાઉ ગઢા ન પડેતેનું ધ્યાન રાખો ઘટ મિશ્રણ રાખો તેમાં ખાંડ નો ભૂકો લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો અને જરૂર મુજબ મીઠું એડ કરવું
- 2
સ્ટીમર ને ગરમ કરવા મૂકો જેડીશ મા ઢોકળા મુકવા છે તેને તેલથી ગ્રીસ કરી લો પછીમિશ્રણમાં ઇનો ઉમેરીને એક જ દિશામાં હલાવો અને મિક્સ રન ને ડિશ માં મૂકો. હાઈ ફેમ પર તેને પાંચ થી સાત મિનિટ સુધી બેક થવા દો. ડીસ ને બહાર કાઢીને ઠંડું પડે પછી તેમાં આકાપાડી લો.
- 3
વઘાર માટે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો પછી તેમા રાઈ જીરું લીલા સમારેલા મરચાં લીમડો નો વઘાર તૈયાર કરો તેમાં એક કપ પાણી ઉમેરીને ખદખદવા દો તેમાં બે ચમચી ખાંડ નો ભૂકો અને 1/2 લીંબુનો રસ ઉમેરો
- 4
ઢોકળા ની ડિશ મા આકા પાડી લોપડી જાય પછી તૈયાર કરેલા વઘારનું પાણી તેમાં એડ કરો.
- 5
રેડી છે આપણા ખમણ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખમણ (Khaman Recipe in Gujarati)
#trend3 ખમણ ઢોકળા ઇન્સ્ટન્ટ બની જાય છે અને અમારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે. Madhuri Dhinoja -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#week3આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#Fam અમારા ઘરમાં મારા સાસુ ખમણ ઢોકળા ખુબ જ સરસ બનાવે છે. તેમના હાથે આ ઢોકળા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. મેં તેમની પાસેથી આ ખમણ ઢોકળા ની રેસીપી શીખી છે. મેં ખમણ ઢોકળા ના શેઇપ માં થોડું ઇનોવેશન કરી તેને થોડું મોર્ડન લૂક આપ્યુ છે. તો તેમની જુની રેસિપી અને મારો થોડો મોર્ડન લૂક આ ખમણ ઢોકળાને ખૂબ જ સ્વાદિષ્ટ અને દેખાવમાં એકદમ આકર્ષક બનાવે છે. તો ચાલો જોઈએ આ ઈન્ડો વેસ્ટન ખમણ ઢોકળા ક્પ્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in gujarati)
આમ તો ખમણ ઢોકળા બધાં ના પ્રિય હોય છે.પણ અમુક લોકો જે ખટાશ વાળી વસ્તુ ભોજન મા નથી લેતા તે લોકો ખમણ ઢોકળા નો ઉપયોગ ભિજં મા નથી કરતા.એમા પણ ખાસ લીંબુ ના ફુલ નો ઉપયોગ કરી બનાવેલા હોય છે તે આપણા શરીર ને નુક્સાન કરે છે.તો ચાલો આજે હુ ઘરે જ ઝડપથી લીંબુ ના ફુલ નો ઉપયોગ કર્યા વગર ખમણ ઢોકળા બનાવીશ. Sapana Kanani -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)
#trend3#week3#post1#ખમણ_ઢોકળા ( khaman Dhokla Recipe in Gujarati ) ખમણ ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આ ખમણ ઢોકળા મે પહેલી વાર જ બનાવ્યા છે. પરંતુ પહેલી જ ટ્રાયલ માં આ ખમણ ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બન્યા હતા. અત્યાર સુધી તો મે રેડીમેડ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા નું પેકેટ થી જ ખમણ ઢોકળા બનાવ્યા હતા. પરંતુ ઘર માં જ બહાર મળે એવું જ ખીરું તૈયાર કરી ને મે આજે આ ખમણ ઢોકળા બનાવ્યા છે. મારી નાની દીકરી ને તો એટલા બધા આ ખમણ ઢોકળા ભાવ્યા કે એને કીધું મમ્મી તું આ ખમણ ઢોકળા રોજ જ નાસ્તા માં બનાવજે ને...એનું મન હજી આ ખમણ ઢોકળા થી ધરાયું જ નથી....😂🤗 Daxa Parmar -
-
ખમણ (.Khaman Recipe in Gujarati)
#trend3#cookpad#cookpadindia#cookpadgujarati#October2020ખમણ લગભગ દરેકને પસંદ હોય છે. ખૂબ જ ટેસ્ટી હોય છે અને ગુજરાતીઓને તો એના વગર જમણવાર અધૂરો હોય એવું લાગે. Dhara Lakhataria Parekh -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#cookpadindia#cookpadGujarati#ખમણ_ઢોકળાખમણ...ખમણ...આ નામ સાંભળવા મળે ને એટલે મોઢા માં પાણી આવી જાય.. ગમે એટલું ફુલ પેટ જમ્યું હોય ને.. તો પણ 2-3 ઢોકળા ખમણ ના તો ખવાય જ જાય ચાખવાના બહાને..😄😄 ગુજરાતી ઓ ને તો હાલતા ને ચાલતા ખમણ બનતા હોય છે.. સવારે નાસ્તા માં પણ ચાલી જાય ડીનર માં હોય તો પણ ચાલે ટૂંક માં ગમે ત્યારે ખમણ ઢોકળા હોવા જોઈએ બસ..આજે હું ખમણ તમારા જોડે શેર કરું છું જોડે જોડે 3 ચટણી પણ..1) ખજૂર-આંબલી ની ચટણી2) ગ્રીન ચટણી3) ટોમેટો ચટણી Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
-
ખમણ (khaman recipe in gujarati)
#trend3ખમણ ઢોકળા મારી ફેવરીટ આઈટમ છે તેથી આજે મે મારા માટે સ્પેશિયલ બનાવ્યા Vk Tanna -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવી એક વાનગી બનાવી છે. આ વાનગીનું નામ છે ખમણ ઢોકળા. સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ખમણ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી આ ખમણ ઢોકળા બની જાય છે. તહેવારોમાં, જમણવારમાં કે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં આ વાનગી ફરસાણ તરીકે બનાવવામાં આવે છે. ખમણ ઢોકળા નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને પસંદ આવે તેવી વાનગી છે. Asmita Rupani -
-
-
ખમણ ઢોકળા (Khaman dhokla recipe in Gujarati)
ખમણ ઢોકળા એ ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે જે બેસન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટાફટ બની જતા ખમણ ઢોકળા લીલી ચટણી અને ચા કે કોફી સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#FFC1#cookpadindia#cookpad_gu spicequeen -
-
ઝટપટ ખમણ ઢોકળા (Jhatpat Khaman Dhokla Recipe In Gujarati)
#SD ખમણ ઢોકળા ગુજરાતી લોકો ના ફેવરિટ હોય છે.તે માં ઝટપટ આજ મેં ખમણ ઢોકળા ક્રિયા Harsha Gohil -
-
-
ખમણ ઢોકળા,(khaman dhokla recipe in Gujarati)
#સ્નેક્સPost4ખમણ નાસ્તા માંટે ખુબ જ જાણીતું છે ઘરમાં પણ આપણે બહાર જેવું જ બનાવી શકીએ છીએ Varsha Karia I M Crazy About Cooking -
-
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
નાયલોન ખમણ(Naylon khaman recipe in Gujarati)
#GA4#Gujarati#week4ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ છે. ઢોકળા તો મોટાભાગની ગૃહિણીઓ ઘરે બનાવતી હોય છે પણ જ્યારે ખમણની વાત આવે તો તે દુકાનથી તૈયારથી લાવે છે. કારણ કે ઘરે બનાવવાથી સારા નહીં બને તો તે વાતનો ડર હંમેશા તેમના મનમાં રહે છે. પરંતુ જો યોગ્ય રીતે રેસિપીને ફોલો કરવામાં આવે તો ઘરે પણ બહાર જેવા જ ખમણ બની શકે.ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય... Twinkal Kalpesh Kabrawala -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
જ્યારે અચાનક થી મહેમાન આવી જાય ત્યારે ફરસાણ માં આપણે ખમણ ઢોકળા બનાવી શકી છી .#trend3 Vaibhavi Kotak -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
#FFC1#week1#khaman_dhokala#ફરસાણ#ગુજરાતી#ઇન્સ્ટન્ટ#ચણાનોલોટ#CookpadIndia#COOKPADGUJRATI ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે. Shweta Shah -
More Recipes
ટિપ્પણીઓ (4)