બ્રેડ ની ઉપમા (Bread Upma Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ બ્રેડ ની ઉપમા બનાવવામાં બહુજ સહેલી છે અને જલ્દી બની જાય છે.

બ્રેડ ની ઉપમા (Bread Upma Recipe In Gujarati)

આ બ્રેડ ની ઉપમા બનાવવામાં બહુજ સહેલી છે અને જલ્દી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વ
  1. 5સ્લાઈસ બ્રે્ડ (2 દિવસ જુની બ્રેડ)
  2. 1 નંગ સમારેલો કાંદો
  3. 1સમારેલું ટામેટું
  4. 1સમારેલું લીલું મરચું
  5. 2-3 ટી સ્પૂનદૂધ
  6. 1 ટી સ્પૂનલાલ મરચું
  7. 1/4 ટી સ્પૂનહળદર
  8. 1 ટી સ્પૂનધાણા જીરું
  9. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  10. 2 ટી સ્પૂનતેલ
  11. 1 ટી સ્પૂનરાઈ
  12. 1/2 ટી સ્પૂનઅડદ ની દાળ
  13. ચપટીહીંગ
  14. 5-6લીમડાના પાન
  15. 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  16. 2 ટી સ્પૂનસમારેલી કોથમીર
  17. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    બ્રેડ ની સ્લાઈસ ને ચોપીંગ બોર્ડ ઉપર લઈ ને ચોરસ કટકા કરવા. બ્રેડ ઉપર દૂધ છાંટી ઉપર બધો મસાલો નાંખી મીકસ કરવું.

  2. 2

    એ કડાઈ માં તેલ ગરમ કરી અંદર રાઈ, અડદ ની દાળ, હીંગ, લીમડાનાં પાન નાંખી, કાંદા અને ટામેટા સોતે કરવા.

  3. 3

    પછી અંદર મસાલાવાળા બ્રેડ ના ટુકડા નાંખી 5 મીનીટ કુક કરવું. વચ્ચે વચ્ચે હલાવવું.કોથમીર છાંટી ગરમ જ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes