કોકોનટ કૂલર (Coconut Cooler Recipe in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
આ કૂલર મેં @cook_17653029 ની રેસીપી જોઈ ને બનાવ્યું છે. ખૂબ જ સરસ બન્યું છે.
કોકોનટ કૂલર (Coconut Cooler Recipe in Gujarati)
આ કૂલર મેં @cook_17653029 ની રેસીપી જોઈ ને બનાવ્યું છે. ખૂબ જ સરસ બન્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોકોનટ મલાઈ અને નાળિયેર ને ક્રશ કરી લો.
- 2
ત્યારબાદ ગ્લાસ માં બરફ નાં ટુકડા લઈ ક્રશ કરેલું મિશ્રણ નાખી વેનિલા આઈસ્ક્રીમ નાખી ને મિક્સ કરવું. ત્યારબાદ સ્પ્રાઈટ નાખી દેવી. અને સર્વ કરવું.
Top Search in
Similar Recipes
-
કોકોનટ કુલર (Coconut Cooler Recipe In Gujarati)
આ કોકોનેટ કુલર @Disha_11 મેમ ની રેસિપી જોઈને બનાવ્યું, ખુબ જ સરસ બન્યું છે. Shree Lakhani -
-
કોકોનટ કૂલર.(Coconut Cooler Recipe in Gujarati.)
#CRPost 1 "Happy World Coconut Day." 2. સપ્ટેમ્બર ના રોજ વર્લ્ડ કોકોનટ ડે તરીકે મનાવવામાં આવે છે.કોકોનટ માં ફાઈબર,પોટેશિયમ,કેલ્શિયમ,વિટામિન અને ખનીજ તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આ રેસીપી મે Disha Ramani Chavda Ma'am ની રેસીપી થી પ્રેરાઇને બનાવી છે. Bhavna Desai -
વોટરમેલન અને કોકોનટ કુલર (Watermelon Coconut Cooler Recipe In Gujarati)
#SM વોટરમેલન અને કોકોનટ બંને મારા મનપંસંદ ફ્રુટ છે , જેને વાપરીને મેં અહીં કુલર બનાવ્યું છે. આ બહુજ હેલ્થી કુલર છે જેમાં એસેન્સ કે કલર નથી વાપર્યો અને નેચરલ ઈનગ્અન્ટ થી જ બનાવ્યું છે. Bina Samir Telivala -
ટેન્ડર કોકોનટ કૂલર
#CR#coconut#cooler#mocktail#cookpadindia#cookpadgujaratiવર્લ્ડ કોકોનટ ડે દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ નાળિયેરના મહત્વ અને ફાયદાઓ વિશે પ્રકાશિત કરવા અને જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.પ્રથમ વિશ્વ નાળિયેર દિવસ 2 સપ્ટેમ્બર 2009 ના રોજ એશિયન અને પેસિફિક કોકોનટ કોમ્યુનિટી (APCC) દ્વારા ઉજવવામાં આવ્યો હતો. તારીખ 2 સપ્ટેમ્બર એટલા માટે પસંદ કરવામાં આવી હતી કારણ કે આ દિવસે APCC ની સ્થાપના થઇ હતી. આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે નાળિયેરનું ઉત્પાદન કરતા એશિયન-પેસિફિક રાજ્યોની દેખરેખ રાખે છે અને સુવિધા આપે છે.નાળિયેરના ઘણા ફાયદા છે અને તે એક બહુમુખી ફળ છે. તે ખાદ્ય છે, અને તેનું તેલ ત્વચા પર પણ લગાવી શકાય છે. તેમાં વિવિધ એન્ટિફંગલ, એન્ટિવાયરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડેન્ટ તત્વો છે. ટેન્ડર કોકોનટ પોટેશિયમથી સમૃદ્ધ છે અને તેથી કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે શરીરમાંથી વધારાનું પાણી બહાર કાઢવા માટે ડાઇયુરેટિક પદાર્થ તરીકે કામ કરે છે અને કિડની માં પથરી થતાં પણ અટકાવે છે.તો પ્રસ્તુત છે ઉનાળા ની ગરમી માં રાહત આપતું કૂલ એન્ડ રિફ્રેશિંગ ટેન્ડર કોકોનટ કૂલર જે નાળિયેર, લીંબુ અને ફુદીના ના ગુણો ની થી ભરપૂર છે. આમાં મેં સિંધવ મીઠાં નો ઉપયોગ કર્યો હોવાથી ઉપવાસ માં પણ પી શકાય છે. સાથે તુકમરિયાં અને નાળિયેર ની કુમળી મલાઈ ના ટુકડાં ઉમેર્યા છે જે મોઢાં માં આવવાથી પીવાની ખૂબ જ મજા પડે છે. Vaibhavi Boghawala -
ગ્રીન ટેમ્પટેશન (Green Temptation Recipe in Gujarati)
#payalઆજે મેં payal ma'am ની રેસિપી જોઈ ને આ મોકટેલ બનાવ્યું છે બવ જ સરસ બન્યું તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ#cooksnap દૂધ, ખાંડ, ફ્રૂટ Dipika Bhalla -
કોકોનટ પોહ- પોહ
કોકોનટ પોહ- પોહ, રમતવીરો નું ડ્રીંક છે જેનાથી રમતવીરો ને શક્તિ મળે છે. આ ડ્રીંક બનાવા માં બહુજ સિમ્પલ અને ક્વીક છે. Bina Samir Telivala -
શાહી કેસ્યુ કોકોનટ મલાઈ
#GA4#Week-14#COCONUT MILK#CookpadGujarati#Cookpadindia(પોસ્ટઃ 15)આ એક થીક શેક છે જે મુંબઈમાં ખુબજ પ્રખ્યાત છે.ત્યાં ફ્રેશ ફ્રૂટ્સથી અલગ અલગ ફ્લેવર બનાવવામાં આવે છે જે ખુબજ ટેસ્ટી લાગે છે.અહીં થોડા ફેરફાર કરી મેં આ શેક તૈયાર કર્યું છે. Isha panera -
ટેન્ડર કોકોનટ મિલ્કશેક (Tender Coconut Milkshake Recipe In Gujarati)
#KER#choosetocook#myfavouriterecipe કેરેલામાં નાળિયેર પુષ્કળ પ્રમાણમાં થાય છે અને એ લોકો આવી નારીયલ માંથી અવનવી વાનગીઓ બનાવતા હોય છે લીલા નાળિયેર નું પાણી તમને એકલુ નાં ભાવે તો તમે તેમાં આ રીતે વેરીયશન કરી શકો છો આ ટેન્ડર કોકોનટ મિલ્ક ટેસ્ટમાં ખુબ જ મસ્ત લાગે છે અને હેલ્ધી છે Tasty Food With Bhavisha -
-
ચોકલેટ મીલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Milk Shake Vanilla Ice Cream Recipe In Gujarati)
આજે મેં કોકો પાઉડર નાખી ને ચોકલેટ 🍫 મીલ્ક શેક બનાવ્યું છે. Sonal Modha -
-
-
ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
#CR#Cookoadguj#cookpadindia#icecreamrecipeNatural ફલેવર નું આ આઈસક્રીમ સરસ લાગે છે.કોકો નટ નું પાણી એક ઇમ્મુનીટી બૂસ્ટર છે ખૂબ ઓછી સામગ્રીથી આ ફટાફટ બની જાય એવું છે. Mitixa Modi -
વરિયાળી અને સાકર નું શરબત (Variyali Shakar Sharbat Recipe In Gujarati)
આ શરબત ઉનાળામાં પીવું બહુ જ સારુ અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં પણ બનાવ્યું વરિયાળી અને સાકર નું શાક. Sonal Modha -
બ્લ્યુબેરી કૂલર વીથ કલરફૂલ આઇસ ક્યુબ્સ (Blueberry Cooler With Colorful Ice cubes Recipe In Gujarati)
#NFR#cookpadindia#Cookpadgujaratiબ્લ્યુબેરી કૂલર વીથ કલરફૂલ આઇસ ક્યુબ્સ Ketki Dave -
-
કેસર પેડા આઈસ્ક્રીમ ઇન કોકોનટ લડ્ડુ ટાર્ટ
#CR#World coconut dayઆ વાનગીને મેં લેફ્ટ ઓવર કોકોનટ લાડુ માંથી બનાવી છે જે ખૂબ જ ઓછી સામગ્રી અને ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બની છે Rita Gajjar -
કોકોનટ મલાઈ લાડું (Coconut Malai Laddu Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળી#સ્વીટ#પોસ્ટ 2દિવાળી માં પૂજા હોય તેમાં પ્રસાદ માટે કે કોઈ ને ગિફ્ટ માં આપવા માટે ઘણી બધી વાનગી બનવવાની હોય. આ લાડું તમે બનાવશો તો ખુબ ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ ma પણ ખુબ સરસ લાગે છે. Daxita Shah -
ટેન્ડર કોકોનટ પાયસમ (Tender Coconut Payasam Recipe in Gujarati)
#KER#ChooseToCookપાયસમ એ કેરલા ની ટ્રેડિશનલ વાનગી છે. મને ટેન્ડર કોકોનટ ખૂબ જ પસંદ છે એટલે મેં આ બનાવવા ની ટ્રાય કરી અને ખુબ જ સ્વાદિષ્ટ બની. Harita Mendha -
કોકમ કુલર (Kokum cooler recipe in Gujarati)
કોકમનું શરબત પીવાથી ઉનાળામાં શરીર ને ઠંડક મળે છે. મેં કોકમ અને કરી પત્તા નો ઉપયોગ કરી ને ખૂબ જ સ્વાદિષ્ટ કોકમ કુલર બનાવ્યું છે. મેં અહીંયા સ્પ્રાઇટ નો ઉપયોગ કર્યો છે પણ આ ડ્રિન્ક સોડા વોટર અથવા ફક્ત ઠંડા પાણી માં પણ બની શકે. સોડા વોટર કે પાણી નો ઉપયોગ કરતી વખતે ખાંડ નું પ્રમાણ વધારવું જેથી કરી ને સ્વાદ જળવાય રહે.#SM#cookpadindia#cookpad_gu spicequeen -
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
#mrમેં આજે કોકોનટ ખીર બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હેલ્ધી બની છે. Ankita Tank Parmar -
ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate Coconut Balls Recipe in Gujarati)
આ રેસીપી બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અને ઝડપથી પણ બની જાય છે. Disha Prashant Chavda -
મેંગો કોકોનટ લડ્ડુ=(mango coconut ladu in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ૨ફ્રેન્ડસ, કેરી ફળો નો રાજા છે અને ઉનાળા ની સીઝન માં મળતું આ ફળ બઘાં નું પ્રિય છે. મેંગો માંથી અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવી શકાય છે . મેં અહીં મેંગો કોકોનટ ડિલીસીયસ લડડુ બનાવેલ છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરેલ નથી તેમ છતાં પરફેક્ટ ટેકસ્ચર સાથે બનતાં આ યમ્મી લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
વર્જિન પિના કોલાડા (Virgin pina colada recipe in gujarati)
#GA4#week17#mocktailsપીના કોલાડા એક ટ્રોપીકલ એટલે કે દરિયા કિનારે થતાં ફ્રૂટ કોકોનટ અને પાઈ નેપલ માંથી બનતું પીણું છે.. જેમાં એમ તો રમ ઉમેરી ને બને છે પણ અહીં મે વર્જિન પીના કોલાડા બનાવ્યુ છે જેમા વેનીલા આઈસ ક્રીમ નાખી ને ઘરે જ બનાવી શકાય જે ખૂબ રેફ્રેસીંગ ડ્રીંક લાગે છે. Neeti Patel -
કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati)
#CRપોલેન્ડ ની આ ફેમસ ચોકલેટ કોકોનટ થઈ ભરપૂર હોય છે.આજે મે બાઉનટી ચોકલેટ બાર અને મોદક રૂપ માં બનાવીછે. Mrs Viraj Prashant Vasavada -
માવા કોકોનટ પેંડા (Mawa Coconut Penda Recipe In Gujarati)
#કૂકબુક# દિવાળી સ્પેશ્યલ.# મીઠાઈ# પોસ્ટ 3.રેસીપી નંબર 102ઘરે મલાઈ માંથી માવો કાઢી અને તેના એકદમ ઈઝી અને ફટાફટ બનતા ટેસ્ટી પેંડા બનાવ્યા છે. Jyoti Shah -
કોકોનટ સીંગ ના લાડુ(peanut coconut ladoo Recipe in Gujarati)
એકલા સીંગ અને કોકોનટ ના લાડુ તો આપણે બનાવતા જ હોઈએ છે. ઓછા ઘી માં બનતા આ લાડુ ખાવા માં હેલ્ધી ને સાથે ટેસ્ટી પણ છે. ગોળ માંથી બનાવ્યા હોવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. Rinkal’s Kitchen -
ગ્રેપ્સસ્ટ્રો કૂલર
ગરમીની ઋતુ આવી ગઈ છે. તો ગરમી માં રાહત મળી રહે તે માટે ઠંડુ ખાવા નું કે કોલ્ડ ડ્રિન્ક પીવાનું મન થાય છે 🍹🥤🧋🍨🍧તો દ્રાક્ષ ને સ્ટ્રોબરી ને મિક્સ કરી કૂલર બનાવ્યું સરસ બન્યું ઠંડા ઠંડા કૂલ કૂલ ⛄⛄⛄ Buddhadev Reena
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15132086
ટિપ્પણીઓ (18)