કોકોનટ મલાઈ લાડું (Coconut Malai Laddu Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
કોકોનટ મલાઈ લાડું (Coconut Malai Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોકોનટ ને ધીમા તાપે થોડું શેકી લો..
- 2
પછી તેમાં ખાંડ અને મલાઈ નાખી મિક્સ કરો.
- 3
જરૂર પડે તેમાં થોડું થોડું દૂધ નાખતાં જાવ. ઘટ્ટ થાય ગોળા વડે તેવું પછી ગેસ બંધ કરી દો. ઈલાયચી પાઉડર નાખી ગોળા વાળી. કોકોનટ પાઉડર માં રગદોળી દો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટરુટ કોકોનટ લાડું (Beetroot Coconut Laddu Recipe in Gujarati)
#GA4#Week5#post_3#beetroot#બીટરુટ_કોકોનટ_લાડું ( Beetroot Coconut Laddu Recipe in Gujarati ) આ બીટ રૂટ ના લાડું એ હિમોગ્લોબીન થી ભરપુર એવા હેલ્થી છે. જે આપણા બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરે છે. આ બીટરૂટ ખાવા એટલા બધા ફાયદા છે કે ગણે ગણાય નઈ. આ બીટરૂટ ના લાડું માં કોકોનટ છે એટલે બંને નું કોમ્બિનેશન આપણને વધારે હેલ્થી બનાવે છે. આ લાડું નાના બાળકો માટે ખૂબ જ સારા છે કારણ કે બાળકો અમુક ફુડ ખાતા હોતા નથી જેથી એમનું હિમોગ્લોબિન ઓછું હોય છે. તો લાડું ખાવાથી હિમોગ્લોબીન વધારી સકાય છે. Daxa Parmar -
પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
#CR#coconut#cookpadgujarati આપણે અત્યાર સુધી મોતીચૂરના, ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન કોકોનટના લાડુની રેસીપી લઈને આવી છું…હવે થોડા દિવસો પછી ગણપતિ બાપ્પા નો તહેવાર ગણેશ ચતુર્થી આવી જ રહ્યો છે. તો આ ગણેશ ચતુર્થી પર તમે પણ આવા પાન કોકોનટ લાડુ બનાવી ને ગણપતિ જી ને પ્રસાદ તરીકે ભોગ ચઢાવી સકો છો. આ લાડુ ખૂબ જ સરળ રીત થી આસાની થી ઘર માં રહેલી સામગ્રી માંથી જ બનાવી સકો છો. આ લાડુ માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી ને બનાવવાથી આ લાડુ નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
-
કોકોનટ ચોકલેટ લડડું(coconut chocalte ladu recipe in Gujarti)
#મિઠાઈ #ચોકલેટ #માઇઇબુકઆ એકદમ ઝટપટ બનતીઅને ટેસ્ટી વાનગી છે. ઘણી વખત આપણી પાસે ઓછો સમય હોય છે મીઠાઈ બનાવા માટે. ત્યારે તમે આ જલ્દી બનતી વાનગી બનાવી શકો છો. Kilu Dipen Ardeshna -
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2Coconut malai laduકોકોનટ-મલાઈ લાડુ.આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે. Naina Bhojak -
ચુરમાંના દૂધ ના લાડું (Churmana Dudh Na Laddu Recipe In Gujarati)
#GC#સ્વીટ#લાડુંગણપતિ બાપ્પા મોરિયા,ઘી માં લાડું ચોરીયા.. ગણેશ ચતુર્થી આવે એટલે દરેક ગુજરાતી ના ઘરે લાડું બનેજ છે. અને મહારાષ્ટ્ર માં મોદક બનવવામાં આવે છે. આજે ખુબ પૌષ્ટિક "Three in one" ખાંડ વગર ના લાડું બનાવ્યા છે.. રેસિપી જોઈલો.. Daxita Shah -
પનીર કોકોનટ પેંડા (Paneer Coconut Peda Recipe In Gujarati)
#RC2#whiterecipe#week2અહીં મે પનીર અને કોકોનટ પાઉડર નો ઉપયોગ કરીને પેંડા બનાવ્યા છે. પેંડા માં પનીર એડ કરવાથી બાળકો માટે હેલ્ધી સ્વીટ બની જાય છે. પનીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. Parul Patel -
રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
#GC#સાઉથ#south#coconut#લડ્ડુગણપતિ બાપ્પા મોર્યા 🙏🌹ગણેશોત્સવ માં ઘરે ઘર માં લોકો જાત જાત ના લડ્ડુ તથા મોદક બનાવે છે અને પ્રભુ ને ભોગ ધરાવે છે. અને બાળકો ના પ્રિય છોટા ભીમ તો લડ્ડુ ખાઈ ને જ તાકાત મેળવે છે 😜!નારિયેળ (શ્રી ફળ) દક્ષિણ ભારત માં અગત્ય નું સ્થાન ધરાવે છે. ઘણી મીઠાઈઓ નારિયેળ માંથી બનાવવા માં આવે છે. મેં અહીં બે પ્રકાર ના લડ્ડુ પ્રસ્તુત કર્યા છે જેમાં નારિયેળ નું બૂરું એટલે કે ડેસિકેટેડ કોકોનટ મુખ્ય ઘટક છે. આ બનાવવા માં ખુબ જ સરળ છે અને ઝડપ થી બની જાય છે. ટેસ્ટ માં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
બીટ રૂટ કોકોનટ લાડુ (Beetroot coconut laddu recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ#માઇઇબુક #પોસ્ટ17 Parul Patel -
-
દાળિયાના લાડું(Daliya na laddu recipe in gujarati)
#સ્વીટઅત્યારે તહેવારો ની વણજાર ચાલુ જ છે ત્યારે કોઈ ઝટપટ બનીજાય તેવી વાનગી ઓ ની શોધ માં બધાં હોય છે. આજે એવા લાડું બનાવ્યા છે કે જેમાં ગેસ પણ ચાલુ કરવા ની જરૂર નથી. ને બાળકો પણ રમત રમત માં બનાવી શકે છે. મેં તો ગણપતિ બાપ્પા માટે બનાવ્યાં છે. તમે પણ બનાવીદો.. Daxita Shah -
કોપરા ના લાડુ (kopara laddu recipe in gujarati)
#PR#GCR#Post1દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહીં મેં ગણપતિ દાદાને પ્રસાદ માં ધરાવવા માટે કોપરા ના લાડુ બનાવ્યા છે. કોપરા ના લાડુ એકદમ ઝડપથી બની જાય છે અને આ લાડુ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
માવા કોકોનટ પેંડા (Mawa Coconut Penda Recipe In Gujarati)
#કૂકબુક# દિવાળી સ્પેશ્યલ.# મીઠાઈ# પોસ્ટ 3.રેસીપી નંબર 102ઘરે મલાઈ માંથી માવો કાઢી અને તેના એકદમ ઈઝી અને ફટાફટ બનતા ટેસ્ટી પેંડા બનાવ્યા છે. Jyoti Shah -
ગાજર હલવા કોકોનટ ડીલાઇટ (Carrot Halwa Coconut Delight Recipe In Gujarati)
#JWC1#Cookpadgujarati ગાજરનો હલવો (કેરટ હલવા) એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ છે જેને ગાજર, દૂધ, ઘી અને ખાંડથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરે સ્વાદિષ્ટ મિઠાઈ બનાવવી સરળ નથી હોતી પરંતુ ગાજરનો હલવો એક એવી મિઠાઈ છે જે ન માત્ર બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય એવી છે પરંતુ બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને પસંદ પણ આવે છે. આ રેસીપીમાં હલવાને ક્રીમી બનાવવા માટે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કર્યો છે અને સરસ સ્વાદ માટે ઈલાયચી નો પાઉડર નાખવામાં આવ્યો છે. આ હલવા ને વઘારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં આમાં કોકોનટ પાઉડર ઉમેરી તેને કોકોનટ બિસ્કીટ ના પાઉડર અને વ્હિપડ ક્રીમ નું લેયર કરી ને સર્વ કર્યો છે. જો તમે મહેમાનો માટે સ્વીટ બનાવવા માંગતા હોય અથવા બાળકો માટે - તો આ રેસિપી પ્રમાણે તમે સરળતાથી ઘરે ગાજરનો હલવો બનાવી શકો છો તે પણ માવા વગર. Daxa Parmar -
ગુંદર ના લાડું (Gundar Na Ladoo Recipe in Gujarati)
#MW1#post1#ઇમ્યુનીટી_રેસિપી#ગુંદર_ના_લાડું ( Gundar Na Laddu Recipe in Gujarati) શિયાળામાં ખવાતા વસાણા માં ઘણા બધા વાસણા આવે છે. પણ મે આજે ગુંદર ના લાડુ બનાવ્યા છે. આ લાડું માં મેં ડ્રાય ફ્રુટસ, મખાના અને બાવળીયા ગુંદર નો ઉપયોગ કર્યો છે જેના અનેક ઔષધીય ગુણ છે. સ્ત્રીઓના કમર દર્દ માટે તો ગુંદર એ આશીર્વાદ સમાન છે. તે ઉપરાંત ગુંદરથી અનેક લાભ થાય છે જેમ કે વર્ષો જૂનો માથાનો દુખાવો દૂર થાય છે, ડાયાબિટીસમાં પણ ખૂબ અસરકારક છે, શરદી, ખાંસી ઉધરસ, આંતરડાના રોગોમાં તથા ખૂન ની કમી હોય તેની માટે પણ ખૂબ ફાયદાકારક છે. સ્ત્રી, પુરુષ તથા નાના બાળકો માટે ખૂબ જ શક્તિવર્ધક છે. જો આ ગુંદર ના લાડું રોજ સવારે ગરમ દૂધ સાથે લઈએ તો આખા દિવસ માટે ની ઇમ્યુનીટી વધી સકે છે. Daxa Parmar -
મલાઈ કોપરા પાક (Malai Coconut Barfi Recipe In Gujarati)
#દિવાળીસ્પેશિયલ#કુકબૂકકોપરા પાક ને એક સિમ્પલ અને સ્વાદિષ્ટ ભારતીય fudge કહી શકાય છે. આ મીઠાઈ ની મુખ્ય સામગ્રી છે છીણેલું કોપરું જેમાં ખાંડ અને દૂધ ઉમેરાઈ છે. આ મીઠાઈ દિવાળી, નવરાત્રી, હોળી, રક્ષાબંધન જેવા પર્વ પર ખાસ બનાવાઈ છે. આ વાનગી માં condensed મિલ્ક પણ વપરાઈ છે પણ મે અહીં પરંપરાગત રેસિપી બનાવી છે. Kunti Naik -
ચુરમાં ના લાડું
#રેસ્ટોરેન્ટચુરમા ના લાડું આમ તો રાજસ્થાન ગુજરાત માં ખુબ વધારે પ્રખ્યાત છે. આમતો ગણેશ ચતુર્થી ના દિવસે આ વધારે બનાવતાં હોય છે. આ લાડું ગોળ અને ખાંડ ના એમ જુદી જુદી રીતે બને છે. આજે મેં ખાંડ ના લાડું બનાવ્યા છે. અને રેસ્ટોરેન્ટ માં પણ આ રીતે બનાવતાં હોય છે.. Daxita Shah -
કોકોનટ રવા લાડુ(Coconut Suji Laddu Recipe In Gujarati)
#GC#ઓગસ્ટ#cookpadindia#cookpadgujarati#cooksnap#lovetocookગણપતિ નું નામ પડે એટલે લાડુ પેહલા યાદ આવે. કહેવાય છે કે લાડુ ગણપતિ બાપા ના ફેવરિટ છે. લાડુ છે જ એવાં કે ભાગ્યે જ કોઈ હોય જેને ના ભાવતા હોય. બાકી લાડુ ને જોઈ ને મોઢા માં પાણી આવી જ જાય.So here i m presenting #coconut_rava_laddu Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
મલાઈ ટોપરા ના લાડું
#મીઠાઈ અરે વાહ ! મસ્ત લાડું બનાવ્યા છે આજે મેં આ તો મારા જેઠાણી એ કહયું કે આ રેસીપી મૂક બહુ સરળતાથી બની જાય છે ને સારી પણ લાગશે. ને રક્ષાબંધન ના પવિત્ર પર્વ માં ભાઈ ને તમારા હાથે બનાવેલી મીઠાઈ ખવડાવો. તમે પણ એકવાર તમારા જેઠાણી ને પૂછી રેસીપી બનાવો.અને મારી આ "મલાઈ ટોપરા ના લાડું " રેસીપી જલ્દી થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સુજીનો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ સુજીનો હલવો પૂજા અને ધાર્મિક પ્રસંગો માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે...બાળકો અને વડીલોને સૌની પસંદ ની વાનગી છે...સત્યનારાયણ ભગવાન ની પૂજા માં ખાસ બનાવાય છે..દૂધ અને ડ્રાયફ્રુટ ઉમેરવાથી એકદમ રીચ ટેસ્ટ આવે છે. Sudha Banjara Vasani -
ટોપરાના ઝટપટ લાડું(Coconut Laddu Recipe In Gujarati)
આ રેસિપી મેં મારી જાતે જ વિચારીને બનાવી છે.ગણેશ ચતુર્થી નિમિત્તે વિવિધ પ્રસાદ માટે મેં કંઈક નવું બનાવ્યું. Maitri Upadhyay Tiwari -
કેસર મલાઈ ખીર (Kesar Malai Kheer Recipe In Gujarati)
#MBR8#week8 આ ખીર માં મલાઈ અને કેસર એડ કરેલા હોવાથી ખુબ જ યમ્મી ટેસ્ટ આવે છે. Varsha Dave -
રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)
#વિકમીલ-૨ #RC2#સ્વીટસ્વીટ રસ-મલાઈ આ એક બંગાળી ફેમસ સ્વીટ છે ખૂબ પ્રચલિત હોવાની સાથે આ ડિશે બધીજ ક્યુસીન માં એનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો જોઈએ રીત. Naina Bhojak -
કોકોનટ કુલર (Coconut Cooler Recipe In Gujarati)
આ કોકોનેટ કુલર @Disha_11 મેમ ની રેસિપી જોઈને બનાવ્યું, ખુબ જ સરસ બન્યું છે. Shree Lakhani -
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
મલાઈ બદામ સેવૈયા (Malai Badam Sevaiya Recipe In Gujarati)
આ એક સ્વીટ છે.જે દૂધ માં બીરજ ઉમેરી ને બનાવી શકાય છે.પ્રોટીન થી ભરપુર આ વાનગી સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બનાવવી પણ સરળ છે. Varsha Dave -
મેંગો કોકોનટ લાડુ(mango coconut laddu in Gujarati recipe)
#માઇઇબુક પોસ્ટ15#વિકમિલ 2 પોસ્ટ 2 સ્વીટ Gargi Trivedi -
કેસર કોપરા પાક (Kesar Kopra Paak Recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#શ્રાવણ#janmashtamispecial શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો. આ મહિના મા મોટામાં મોટો તહેવાર જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. જે જન્માષ્ટમી પર ભગવાનને અર્પિત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કેસર કોપરા પાક કોકનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે કોપરા પાક (kopra Pak) એવી મિઠાઇ છે જે તમે ઉપવાસમાં ખાઇ શકો છો. તથા શુભ પ્રસંગ હોય કે પૂજા ભગવાનને કોપરા પાક (kopra Pak) ચઢાવવામાં આવે છે. કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી થોડી જ મિનિટમાં તૈયાર થઈ શકે છે. આ કોપરા પાક ઘણી બધી રીતથી બનતો હોય છે. ખાંડ ની ચાસણીમાં, કોઈ માવો ઉમેરીને કે લીલા નારિયેળ થી પણ કોપરા પાક બનતો હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર ઇન્સ્ટન્ટ કેસર કોપરા પાક બનાવ્યો છે. કોપરા પાક તો મારા નાનપણ થી જ અતિ પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવામા પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. આજે આ જન્માષ્ટમી નિમિત્તે પ્રસાદ માં ધરાવવા માટે કેસર કોપરા પાક બનાવ્યો છે. આ કોપરા પાક ને બહાર જ 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી સકાય છે અને ફ્રીઝ મા 8 થી 10 દિવસ માટે સ્ટોર કરી સકાય છે. Happy Janmashtami to all of you Friends...👍🏻👍🏻🤗🤗🙏🙏 Daxa Parmar -
મલાઈ લાડુ (Malai Laddu Recipe In Gujarati)
#Navratri #specialમલાઈ લાડુ એ દૂધ માં થી બનતી મીઠાઈ છે દૂધ માં થી ભરપૂર કેલ્શિયમ મળી રહે છે. નાના - મોટા સૌને ભાવતી મીઠાઈ છે. બાળકો ને દૂધ પીવું ગમતું નથી. પણ આ લાડુ બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. Jigna Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13766034
ટિપ્પણીઓ (3)