ચીઝી રેડ મેક્રોની (Cheese Red Macaroni recipe in Gujarati)

Shilpa Padhye Savani
Shilpa Padhye Savani @shilpa_Annapurna

ચીઝી રેડ મેક્રોની (Cheese Red Macaroni recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૪ માટે
  1. મેક્રોની
  2. ટોમેટો,૧ મોટો કાંદો, ૧ નાનો કાંદો
  3. લસણ ૬-૭ મોટી કળી
  4. મીઠું, મિક્સ હર્બસ, લાલ મરચું પાઉડર, સાકર
  5. કેચઅપ, ટોબસ્કો સોસ,
  6. ૩-૪ ક્યુબ્સ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાણી ઉકાળો,મીઠું નાખી, હવે મેક્રોની નાખી, વ્યવસ્થિત બોઇલ્ડ કરો, એને ચારણી માં નિતારી,૪-૫ ટીપાં તેલ ન નાખી હલાવી દો.

  2. 2

    અને ઠંડા પાણી માં ડૂબે ડૂબ મૂકો

  3. 3

    આ બાજુ ૨ ટોમેટો+૧ કાંદો અને ૬-૭ કળી લસણ ને મિકચર માંથી કાઢો.
    બીજા નાના કાંદા ને એકદમ જીણો સમારી લો.

  4. 4

    હવિક કડાઈ માં તેલ ગરમ કરો, તેલ આવે એટલે ટોમેટો વડી ગ્રેવી નાખો, વ્યવસ્થિત સાતાલો,

  5. 5

    તેમાં મિક્સ હર્બસ, કેચઅપ, ટોબેસ્કો અને મીઠું,લાલ મરચું ઉમેરો.

  6. 6

    હવે ઊકળે એટલે મેક્રોની એડ કરો.
    જરૂર અને ટેસ્ટ પ્રમાણે સાકર,અને થોડું પાણી ઉમેરી શકાય.

  7. 7

    છેલ્લે ખૂબ બધું ચીઝ ખમણી ને નાખો
    તૈયાર છે તમારી ચીઝી રેડ મેક્રોની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Padhye Savani
Shilpa Padhye Savani @shilpa_Annapurna
પર

ટિપ્પણીઓ

Similar Recipes