મેક્રોની લઝાનીયા (Macaroni Lasagna Recipe In Gujarati)

#prc મેકો્ની પાસ્તા અને વેજીસ...ચીઝ ...માથી બનતી વન પોટ મીલ ...ટેસ્ટી ઈટાલીયન વાનગી.
મેક્રોની લઝાનીયા (Macaroni Lasagna Recipe In Gujarati)
#prc મેકો્ની પાસ્તા અને વેજીસ...ચીઝ ...માથી બનતી વન પોટ મીલ ...ટેસ્ટી ઈટાલીયન વાનગી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રેડ સોસ મા કેચઅપ અને ૧ ચમચી પાણી એડ કરી બાજુ મા રાખવો.વ્હાઇટ સોસ રેડી કરી બાજુ મા રાખવો.લઝાનીયા શીટ્સ બનાવવા માટે મેંદા ની કડક કણક તૈયાર કરી....એની પાતળી રોટલી વણી....૧/૨ કલાક સુકાવા દો.
- 2
એક પેન મા તેલ ગરમ કરો.એમા બટર ઉમેરી ઝીણું સમારેલુ લસણ ઉમેરો.છીણેલુ આદુ એડ કરી સાંતળો.ઝીણુ સમારેલું બટાકુ અને ગાજર એડ કરી ચડવા દો.બટાકુ ગાજર ચડી જાય પછી ઝીણા સમારેલા ફણસી અને કેપ્સીકમ ઉમેરો.
- 3
હવે મીઠુ,મરી,ચીલી ફ્લેકસ,ઓરેગાનો એડ કરી શાક બરાબર હલાવી ગેસ બંધ કરી દો.બફેલી મેકો્ની સાથે એડ કરી બરાબર મીક્ષ કરી લો.
- 4
હવે ઓવન ને પી્ હીટ કરો.પેન મા પણ બનાવી શકાય.પેન મા પણ નીચે બતાવ્યા મુજબ લેયરસ કરી ૨૦ મિનીટ ધીમા તાપે કુક કરવુ.
- 5
બેકીંગ ટે્ ને બટર થી ગી્સ કરી પેહલા રેડ સોસ ને કેચઅપ નું મીક્ષર પાથરો.ઉપર ડા્ય કરેલી લઝાનીયા શીટ પાથરો.એના પર ૨/૩ ચમચી શાક નું લેયર પાથરો.શાક ની ઉપર વ્હાઇટ સોસ નું લેયર કરો.ઉપર બંને પ્ કાર ના ચીઝ ભભરાવો.ફરી આ જ રીતે રેડ સોસ,શીટ,શાક,વ્હાઇટ સોસ,ચીઝ ના લેયરસ કરતા જાવ.આરીતે ૫/૬ વાર રીપીટ કરી છેલ્લે બરાબર ચીઝ ભભરાવી પી્હીટેડ ઓવન /પેન મા ૨૦ મિનીટ માટે બેક કરી લો.
- 6
તો તૈયાર છે સરસ મજાના ઇટાલીયન લઝાનીયા વીથ ઇંડીયન ટચ.ઉપર થી પીઝા ની જેમ ચીલી ફ્લેકસ,ઓરેગાનો છાંટી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
પાસ્તા એ ઈટાલીયન ડીશ છે#prcચીઝ પાસ્તા ઈન રેડ ગ્રેવી Cheese 🧀 pasta 🍝 Sonal Modha -
લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
#new#માઇઇબુક #પોસ્ટ_૧૦લઝાનિયા એક ઈટાલીયન વાનગી છે અને વન પોટ મીલ છે.ઘણા સમયથી બનાવવા વિચાર આવ્યો અને બે-ત્રણ પોસ્ટ પણ જોઈ એટલે આજે પ્રથમ વખત બનાવ્યા. જોકે સમય ઘણો લાગે છે. પણ વાનગી તૈયાર થયા બાદ અને આરોગ્યા બાદ ખરેખર મહેનત સફળ થઈ. Urmi Desai -
મેક્સિકન હોટપોટ રાઈસ (Mexican Hotpot Rice Recipe In Gujarati)
આ એક મેક્સિકન વાનગી છે. જેમા રાજમા અને ખૂબ પ્રમાણમાં વેજ ઉમેરીને મેક્સિકન સોસ, રેડ ચીલી સોસ, મેક્સિકન મસાલો નાંખી બનાવામાં આવે છે. બની ગયા પછી રાઈસ મા પોટ મા મિડલ મા ચીઝ સોસ અથવા ચીઝ melt કરીને ખૂબ ટેસ્ટી અને તેનું ટેકસચર પણ સરસ બનેછે. વન પોટ મીલ છે. Parul Patel -
મેક્સિકન ચિપોટલે અને ચિપોટલે રેપ
આ એક વન પોટ મેક્સિકન મીલ છે. હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. ચિપોટલે એ બેઝિકલી મેક્સિકન ડિશ છે. ભાત, રાજમા સલાડ અને ચીઝ નું કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB ઘઉં ની ભાખરી ને બેઝ બનાવી બનાવવમા આવતા આ પીઝા ટેસ્ટી તો છે જ....સાથે હેલ્ધી પણ એટલા જ છે. Rinku Patel -
વેજ લઝાનીયા (Veg. Lasagna Recipe In Gujarati)
વેજ લઝાનીયા (ઓવન અને માઇક્રોવેવ અને લઝાનીયા સીટ વગર)બાળકો માટે ફેવરિટ ડિશ અને મોટા પણ સહું ને ગમે તેવી વાનગી 😋રોજે રોજની એક સરખી વાનગી થી આ વાનગી કંઇક નવીજ લાગશે Arpita Sagala -
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બેકડ મેક્રોની વિથ પાઈનેપલ (Baked Macaroni with pineapple recipe
#prc#cookpad_guj#cookpadindiaપાસ્તા એ ઇટાલિયન વાનગી માં વપરાતાં ઘટકો માનું એક મુખ્ય ઘટક છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આકાર માં મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકાય છે. 25 ઓક્ટોબર એ પાસ્તા દિવસ તરીકે ઉજવાય છે. તો આજે નાના મોટા સૌ ને ભાવતી અને બહુ ઓછા ઘટકો થી બનતી પાસ્તા ની વાનગી બનાવીશું.આ વાનગી એક સહેલા ડિનર નો શ્રેષ્ટ વિકલ્પ છે. આપણે આગળ થી તૈયાર કરી જમવા સમયે બેક કરી શકીએ છીએ. Deepa Rupani -
-
ક્રીમી ચીઝ મેક્રોની (Creamy Cheese Macaroni Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
મેક્રોની છોલે સલાડ (Macaroni Chhole Salad Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3 રેડ વેલવેટ કેક બહુ ટેસ્ટી ફ્લેવર છે.આ કેક મે રેડીમડ પી્મીક્ષ માથી બનાવી છે.મુળભુત રીતે રેડ વેલવેટ મા ક્રીમ ચીઝ અને વિપ્પડ ક્રીમ ના મીક્ષર નું આઈસીંગ થાય છે. પણ મે ફક્ત વિપ્પડ ક્રીમ નો જ ઉપયોગ કયો છે.તો પણ ડીલીશયસ કેક તૈૈયાર થઇ છે. Rinku Patel -
પાસ્તા ઈન વ્હાઇટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
આ ઈટાલીયન વાનગી છે જે નાના-મોટા બધાની ફેવરેટ છે. આ વન પોટ મીલ છે જેને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરવા માં આવે છે.#prc Bina Samir Telivala -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB રવા ના ઢોસા એક ઇનસ્ટન્ટ બનતી ટેસ્ટી સાઉથ ઇન્ડીયન વાનગી છે. Rinku Patel -
પોટેટો પાસ્તા લઝાનીયા (potato pasta lasagna in gujarati)
#આલુઆજે કંઈક અલગ કોમ્બિનેશન થી લઝાનીયા બનવાનું વિચાર્યું છે. જેમાં બટેટા અને પાસ્તા છે. 3 જાત ના પાસ્તા અને બટેટા ના લેયર્સ... ખૂબ જ ટેસ્ટી રેસિપી બની છે આ લઝાનીયા... Dhara Panchamia -
વેજ લઝાનીયા(Veg lasagna recipe in gujarati)
#GA4#Week10#cheese#weekend ઇટાલિયન ફૂડ બધા ને ભાવતું જ હોય છે. પણ એમાં જો ચીઝ થી ભરપુર વાનગી મળે તો તો ખાવાની મજા પડી જાય.. તો આવો આવી જ એક ચીઝ થી ભરપુર વાનગી હું તમારી સામે પિરસુ છું..🙂🙂🙂 Kajal Mankad Gandhi -
બારબેક્યુ રાઈસ ઈન ડ્રાય ટોમેટો પાવડર
#goldenapron7th weekપનીર, વેજીટેબલ અને રાઈસ અને સાથે તંદુરી ફ્લેવર્સ. વન પોટ મીલ તરીકે સર્વ કરાય એવી આ વાનગી છે. આમ આમાં એકઝોટિક વેજીટેબલ પણ વાપરી શકાય છે. Disha Prashant Chavda -
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
બ્રેડ લઝાનીયા (bread lasagna recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૩લઝાનીયા બનાવવા માટે શીટ ન હોય ત્યારે બ્રેડ લઝાનીયા પણ બનાવી શકાય છે અને એ પણ એટલા જ યમી અને ચિઝી લાગે છે ...લઝાનીયા વાનગી ચીઝથી ભરેલી હોય છે એટલે તેમાં ચીઝ વધારે વપરાય છે. પણ બહુ જ સરસ લાગે છે... Cheesy cheesy Khyati's Kitchen -
લઝાનીયા
વેકેશન મા મારો દિકરો મામા ની ઘરે રહેવા ગયો છે તેના વગર મને ગમતું મથી તેને પાછો બોલાવી માટે તેને ભાવતા લઝાનીયા બનાવ્યા છે Prerita Shah -
વેજ ચીઝ મેક્રોની
#બર્થડેઘરે બાળકો ની બર્થડે પાર્ટી હોય એટલે પાસ્તા તો બને જ ...અને સૌથી ફેવરેટ ડીશ છે. Bhumika Parmar -
સ્પીનાચ લઝાનીયા રોલ અપ વીથ મરીનારા સૉસ
#મિસ્ટ્રીબોકસ#ગરવીગુજરાતણ મિસ્ટ્રી બોકસ ચેલેન્જ માં આપેલ સામગ્રીમાંથી પાલક અને ચીઝ નો ઉપયોગ કરી મેં ઈટાલિયન વાનગી બનાવી છે. Pragna Mistry -
મેક્રોની સૂપ (Macaroni Soup Recipe In Gujarati)
પાસ્તા મૂળ તો Italy ના છે... આપણે ત્યાં પણ એટલા જ ફેમસ છે કે દરેક ઘર માં બને છે ... સલાડ, સૂપ, સ્ટાર્ટર, મેઈન કોર્સ ની દરેક રેસિપી બને છે.. પાસ્તા નો પોતાનો કોઈ સ્વાદ નથી હોતો એટલે જે ફ્લેવર્સ આપવા હોય તે આપી સકાય છે... દેસી vegetables k પછી toamto based, ચીઝ based ગમે તે ફ્લેવર્સ માં બનાવી સકાઈ છે.. આજે મે tomato soup સાથે બનાવ્યા છે.. અને ઘર માંથી j મળતાં ingrediants લીધા છે અને જલ્દી થી બની જતો એક સૂપ છે#prc Ishita Rindani Mankad -
-
પાવર પેક ખીચડી (power pack khichdi in gujrati)
#ડિનર, વન મીલ ડિશ છે. વિટામિન, કેલ્શિયમ, પ્રોટિન યુક્ત ડિશ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
-
મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
પાસ્તા અને લઝાનીયા મારા ભાઈ અને મારા ફેવરિટ છે તો એ બનેં નું સાથે કોમ્બિનશન કરીને મેં મેક્રોની લઝાનીયા બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
વેજી ચીઝી હર્બલ રાઈસ (Veggie Cheesy Herbal Rice Recipe In Gujarati)
# વન પોટ મીલ#શાહી રજવાડી રાઈસ#સ્વાદિષ્ટ,લિજજતદાર Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ (2)
Yummy