આલુ મેક્રોની (Aloo Macaroni Recipe In Gujarati)

આલુ મેક્રોની એક fusion છે..જ્યારે બાળકો પાસ્તા કે મેક્રોની ખાવાની જીદ કરે અને તેમને સમતોલ આહાર આપવો પણ એટલે જ અગત્યનો હોય ત્યારે આ રીતે બનાવેલું fusion kaam લાગી જાય છે ..આ એક શાક ની રીતે જ ખવાય છે.. મારે ઘરે નાના બાળકો ઉપરાંત મોટાઓ ને પણ આ શાક ખું ભાવે છે ને એને પરોઠા સાથે પીરસવામાં આવે છે...
આલુ મેક્રોની (Aloo Macaroni Recipe In Gujarati)
આલુ મેક્રોની એક fusion છે..જ્યારે બાળકો પાસ્તા કે મેક્રોની ખાવાની જીદ કરે અને તેમને સમતોલ આહાર આપવો પણ એટલે જ અગત્યનો હોય ત્યારે આ રીતે બનાવેલું fusion kaam લાગી જાય છે ..આ એક શાક ની રીતે જ ખવાય છે.. મારે ઘરે નાના બાળકો ઉપરાંત મોટાઓ ને પણ આ શાક ખું ભાવે છે ને એને પરોઠા સાથે પીરસવામાં આવે છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ને ડુંગળી ને આપેલી માત્રા અનુસાર લઇ ને તેને ગ્રેવી માટે ક્રશ કરી લો..અને બટાકા ને કાપીને ધોઈ લો.
- 2
હવે એક કુકર મા આપેલી માત્રા અનુસાર તેલ લો...તેલ ગરમ થતાં હિંગ ઉમેરી ને ગ્રેવી ઉમેરી તેમાં મસાલા કરી સાંતળી લો..
- 3
હવે તે ગ્રેવી માં ટોમેટો સોસ ને પાસ્તા સોસ ઉમેરી દો..
- 4
ગ્રેવી સંતળાઈ જાય એટલે તેમાં મેક્રોની અને બટાકા ઉમેરી દો..અને 2 થી 3 કપ જેટલું પાણી ઉમેરી..કુકર બંધ કરી 5 થી 6 સિટી થવા દો..
- 5
કુકર થડું પડે એટલે આલુ મેક્રોની નું શાક ગરમ પરોઠા સાથે પીરસો...મેક્રોની પર ચીઝ કે પનીર છીણી શકાય...
- 6
ગરમ ગરમ મેક્રોની તૈયાર છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ મેક્રોની (Cheese Macaroni Recipe In Gujarati)
નાસ્તા માટે પાસ્તા એ બેસ્ટ ઓપશન છે .જે સવારે કે સાંજે લઈ શકાય .તેમાં વેજિટેબલ અને ચીઝ ઉમેરવાથી હેલ્ધી બને છે .બાળકો ને અને મોટા ને બધા ને ભાવે છે .આમાં કોબી ,ગાજર ,કેપ્સીકમ ઉમેરવાથી બાળકો ન ખાતા હોય તો પણ આવી વાનગી માં ખાઈ લે છે .અને ઝડપ થી બની પણ જાય છે . Keshma Raichura -
ચીઝી મેક્રોની(Cheesy Macaroni recipe in gujarati)
#GA4#Week10#CHEESEઆમ તો દરેક ને ઇટાલિયન ડીશ ભાવતી જ હોય છે, અને જો એમાં ખૂબ ચીઝ વાળા પાસ્તા મળી જાય તો તો મજા પડી જાય. ચાલો મારી સાથે ચીઝી પાસ્તા ખાવા તૈયાર થઈ જાઓ.😋 Mauli Mankad -
મેક્રોની પુલાવ (Macaroni Pulao Recipe In Gujarati)
મેક્રોનીનું નામ સાંભળીને મોંમાં પાણી આવી જાય છે. જો તમને ખાવાનો શોખ હોય તો તમે આસાનીથી ઘરે મેક્રોની પુલાવ બનાવી શકો છો .મેક્રોની પુલાવ ખૂબ જ મસાલેદાર અને સ્વાદિષ્ટ હોય છે, મનપસંદ શાકભાજી સાથે તેનો સ્વાદ બાળકોને ખૂબ જ પસંદ આવે છે, તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે, જો તમને ખૂબ જ ભૂખ લાગી હોય તો મેક્રોની પુલાવ એક સારો વિકલ્પ છે, તેને બનાવવામાં ઘણો ઓછો સમય લાગે છે.અને બાળકોને લંચબોક્સ માટે પણ ખૂબ જ સરસ વિકલ્પ છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
રેડ સોસ મેક્રોની (Red Sauce Macaroni Recipe In Gujarati)
પાસ્તા નાના બચ્ચા કે મોટા બંને ને ભાવતી વાનગી.પાસ્તા ઇન્ડિયા કરતા બહાર વધુ ખવાતી વસ્તુ છે. જેમ અપને સુકવણી કરીએ એ રીતે એ લોકો ફ્રેશ પાસ્તા પણ બનાવે અને અને સ્ટોર પણ કરે.પાસ્તા ના બહુ અલગ અલગ શેપ હોય છે. જેમ કે મેક્રોની ટ્યૂબ રિબિન..પાસ્તા ને બહુ અલગ અલગ રીતે તમે સર્વ કરી શકો છો જેમ કે સૂપ, સલાડ, મેઈન કોર્સ.તો ચાલો તમે પણ બનાવી લો આ યમી પાસ્તા મેક્રોની Vijyeta Gohil -
મેક્રોની પાસ્તા (Marconi Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianઇટાલિયન ફૂડ નું નામ આવે અને દિમાગ માં પિત્ઝા આવે ક્યાં તો પાસ્તા આવે. મારા દીકરા ને પૂછી ને જો જમવાનું બનવાનું હોય તો રોજ પાસ્તા જ બને. મેક્રોની એ પાસ્તા નો એક પ્રકાર જ છે, જેનો આકાર હાથ ની કોણી જેવો હોય છે.હું મેક્રોની પાસ્તા ને મિલ્ક અને બટર ના ટ્વીસ્ટ સાથે બનાવુ છું. પેને પાસ્તા માં હું તે ઉમેરતી નથી. પાસ્તા સોસ હું દેલ મોન્ટે, વીબા અને વિંગ્રિન્સ નો ઉપયોગ કરું છું. આજે મૈં દેલ મોન્ટે નો પાસ્તા સોસ ઉપયોગ કર્યો છે. Nilam patel -
મેક્રોની ઈન રેડ સોસ (Macaroni In Red Sauce Recipe In Gujarati)
નાના મોટા દરેક ને ભાવે એવી મેક્રોની ઈન રેડ સોસ સાથે ભરપૂર ચીઝ...Once in a while ખાવામાં કાઈ વાંધો નથી.. Sangita Vyas -
મેક્રોની પાસ્તા(macaroni pasta recipe in Gujarati)
#માઇઇબુક#post 25હાય ફ્રેન્ડ મે આજે ચા જોડે સવારના નાસ્તા માટે એક નવી વસ્તુ લાઈ છું આપડે નોર્મલી પાસ્તા સોસ ને બધું નાખીને બનાવીએ છે પણ આજે મે 15 જ મિનિટમા બની જાય સોસ અને શાકભાજી વગર બને અને એકદમ ક્રિસ્પી હોય છે, એવા મેક્રોની બનાયા જે મારી મોમ એ મને સીખ્વાડ્યા મને ખૂબ જ ભાવે છે અને રવિવારે જયારે મારા હસબન્ડ ઘરે હોય તો એમને પણ ચા જોડ ખૂબ ભાવે છે, તમે પણ બનાવજો ટી ટાઈમ મેક્રોની પાસ્તા ઇન્ડિયન રીતે એના માટે આપડે ઘરની વસ્તુ જ ઉપયોગ મા લઈશુ. Jaina Shah -
ચીઝ મસાલા મેક્રોની (Cheese Masala Macaroni Recipe In Gujarati)
#Fam#breakfast અત્યારના બાળકોને ઘરની દાલ-રોટી-સબજી ખાવા કરતા તેને બહારનું જંક ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે અને તેઓ બહારથી લઈને ખાવાનો આગ્રહ કરે છે . એટલે મે બહાર જેવી પરફેક્ટ ચીઝ મસાલા મેક્રોની ધરે જ બનાવી આપુ છુ .આ મેક્રોની નો ટેસ્ટ સેમ બહાર મળતી હોય છે તેના કરતાં પણ સરસ હોય છે. અને હવે મારા છોકરા બોલે કે મમ્મી તારા હાથ ની મેક્રોની ખુબ જ સરસ બને છે . મેક્રોની બધાને ભાવતી હોય છે તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે .એક વાર તમે ટ્રાય કરી જો જો. Payal Sachanandani (payal's kitchen) -
ચીઝ પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4#week5પાસ્તા બાળકો ને પણ પ્રિય વાનગી છે મજા થી ખાય છે ખૂબ આમ આ પણ મારી એક ખુબ પ્રિય વાનગી છે 😋 Ami Pachchigar -
મેક & ચીઝ મેક્રોની પાસ્તા (Mac & Cheese Macaroni Pasta Recipe In Gujarati)
આ રેસીપી મેં મારાં બાળકો માટે બનાવી છે. જે બાળકો વેજીટેબલ નથી ખાતા એના માટે બેસ્ટ રેસીપી છે. બાળકો ને પાસ્તા તો ભાવતા જ હોય છે. Bindiya Nakhva -
ક્રિમી મેક્રોની પાસ્તા (creamy macaroni pasta recipe in Gujarati)
#ફટાફટજ્યારે અચાનક ભૂખ લાગે ને ફાટફટ બને એવું કઈક યમ્મી ખાવા નું મન થાય તો નાના કે મોટા બધાને એક ક નામ યાદ આવે....પાસ્તા... 😂😂😂 Manisha Kanzariya -
બેક્ડ મેક્રોની ઈન બેલ પેપર્સ (Baked macaroni in bell pepper recipe in Gujarati)
#GA4#Week4#Baked#Bell pepperઆજ કાલ ના બચ્ચા ઓ ને બધા શાક ભાજી નથી ભાવતા હોતા પણ આવુ કંઈક બનાવી દહીં તો બહુજ ભાવે બધાને ને આમાં ચીઝ અને વેજિટેબલસ નો પણ વધુ યુઝ થાય છે. આ ઓવન વગર પણ બની શકે છે મેં અહીંયા ઓવન વગર જ બનાવીયુ છે જોવો ને કયો કેવું લાગ્યુ તમને એ કહેજો. Sweetu Gudhka -
પાસ્તા પોપ્સ (Pasta Pops Recipe In Gujarati)
#prcપાસ્તા એ આજકાલ બાળકો ને ખૂબ ભાવતી વાનગી છે.,. માર્કેટ માં અનેક પ્રકાર ના પાસ્તા મળે છે...હવે તો મેગી ની જેમ પાસ્તા ખૂબ ઝડપથી બની જાય તેવા રેડી પણ મળે છે .... મે પેને પાસ્તા ને એક અલગ રીતે સર્વ કર્યા છે જે બાળકો ને ખૂબ પસંદ આવશે Hetal Chirag Buch -
ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
મેક્રોની કે બીજા કોઇપણ પાસ્તા એટલે બાળકોની બહુ જ ભાવતી વાનગી. તેમાં સાથે ક્રીમી ચીઝી વ્હાઈટ સોસ અને એક્ઝોટીક ફ્રૂટ્સ નું કોમ્બીનેશન હોય તો કોઇને પણ ભાવે જ....#GA4#ઇટાલીયન#week5#post1 Palak Sheth -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macaroni Recipe In Gujarati)
ઓવેન ના ઉપયોગ વગર આજે મે ગેસ પર ચીઝ મેક્રોની બેક કરી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week4 Nidhi Sanghvi -
ફ્યુઝન મેક્રોની એન્ડ વેજીટેબલ કરી (Fusion Macaroni and Vegetable Curry Recipe In Gujarati)
#ATW3TheChefStoryઆ વાનગી ઈટાલીયન અને ઇન્ડિયન નું ફ્યુઝન છે . શકેલા પાંઉ સાથે આ કરી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. છોકરાઓ ની પણ ફેવરેટ છે. છોકરાઓ શાક ને બિલકુલ અડતાં નથી તો આવુ કઇક બનાવીયે તો હોશે હોશે ખાઈ જાય છે. ફ્યુઝન મેક્રોની એન્ડ વેજીટેબલ કરી વીથ પાંઉ Bina Samir Telivala -
વેજિટેબલ મેક્રોની પાસ્તા(vegetable macroni pasta in Gujarati)
#GA4#week5વેજિટેબલ પાસ્તા નાના છોકરા ના લંચ બોક્સ મા ભરવા માટે ખૂબ જ સરસ વસ્તુ છે આમ નાના છોકરા ગણા વેજિટેબલ નથી ખાતા પણ આના લીધે એ વેજિટેબલ પણ ખાઈ શકે છે આમ તો આ ઇટાલિયન વસ્તુ છે પણ આજે આપડે એને ગુજરાતી રીતે બનાવીશુ તો એના માટે આપડે આ વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah -
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
-
રેડ સોસ પાસ્તા (red sauce pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ16આજની જનરેશન ની ફેવરેટ વસ્તુ છે ને મેગ્ગી અને પાસ્તા, રાજસ્થાનમાં સારા પાસ્તા ટેસ્ટ કરવા નથી મળ્યા મારી ચાર વર્ષની દીકરી સૌથી વધારે મેગી અને પાસ્તા ભાવે અને એના કારણે મેં પાસ્તા બંને ટાઇપના પાસ્તા બનાવવાની ટ્રાય કરી રેડ સૉસ પાસ્તા અને વ્હાઇટ સૉસ પાસ્તા જે બંને પ્રમાણમાં સારા બન્યા અને શેર કરું છું Soni Jalz Utsav Bhatt -
બેકડ મેક્રોની વિથ પાઈનેપલ (Baked Macaroni with pineapple recipe
#prc#cookpad_guj#cookpadindiaપાસ્તા એ ઇટાલિયન વાનગી માં વપરાતાં ઘટકો માનું એક મુખ્ય ઘટક છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આકાર માં મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકાય છે. 25 ઓક્ટોબર એ પાસ્તા દિવસ તરીકે ઉજવાય છે. તો આજે નાના મોટા સૌ ને ભાવતી અને બહુ ઓછા ઘટકો થી બનતી પાસ્તા ની વાનગી બનાવીશું.આ વાનગી એક સહેલા ડિનર નો શ્રેષ્ટ વિકલ્પ છે. આપણે આગળ થી તૈયાર કરી જમવા સમયે બેક કરી શકીએ છીએ. Deepa Rupani -
મેક્રોની ઇન વ્હાઇટ સોસ (Macaroni In White Sauce Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiમેક્રોની ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
મસાલા મેક્રોની (Masala Macaroni Recipe In Gujarati)
#ફટાફટ #ઈનસ્ટન્ટરેસીપીમસાલા મેક્રોની વિથ સ્વીટ કોર્ન..ચોમાસામાં સ્પાઇસી ડિશ હેવન ફોર ફુડી.... ઝટપટ બનતી વાનગી.. તીખી મસાલેદાર સૂપર ટેસ્ટી.. પર્સનલ ફેવરિટ.. Foram Vyas -
આલુ ચીઝ પરોઠા (Aloo Cheese Paratha Recipe In Gujarati)
#આલુ ચીઝ પરોઠા ખૂબ ટેસ્ટી અને બાળકો ને ખૂબ ફેવરિટ હોય છે. Jayshree Chotalia -
-
મેક્રોની પાસ્તા (Macaroni Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianપાસ્તાએ નાના-મોટા સૌને ગમે એવી આઈટમ છે, તે સલાડમાં જમવામાં નાસ્તામાં ગમે તે રીતે જમવામાં લઈ શકાય છે. તે ચીઝ વારા, વાઈટસોસ, રેડ સોસ અલગ-અલગ ટાઈપ માં બનાવવામાં આવે છે. Minal Rahul Bhakta -
મેક્રોની ઈન કૂકર
#કૂકરમેક્રોની બનાવવાની રીત ને એકદમ સરળ કરી છે, બનાવી છે કૂકર માં, જલ્દી બની જાય છે, અને કૂકર તો ફાસ્ટ કુકિંગ કરી જ આપે છે, તો પછી વાનગી પણ ફાસ્ટ લઈએ ને....તમે પણ બનાવજો મજા આવશે... Radhika Nirav Trivedi -
બેકડ મેક્રોની વીથ ચીઝ
#RC2#White receipe#Week2#cookpadindia#cookpadgujarati મને બહુજ ભાવે છે હું બેકડ મેક્રોની બનાવું અને કયારેક બેકડ વાઈટ સોસ માં વેજીટેબલ્સ પણ બનાવું,મેક્રોની સાથે પાઈનેપલ પણ નાખી ને બનાવું. Alpa Pandya -
મેક્રોની વિથ વ્હાઈટ સોંસ (Macroni White Sauce Recipe in Gujarati)
#GA4#Week 22#સોસમેક્રોની એ ખુબજ ટેસ્ટી લાગે છે. Deepika Yash Antani -
મિક્સ વેજ મેક્રોની એલ્બો પાસ્તા (Mix Veg Macaroni Elbo Pasta Recipe In Gujarati)
#prc #2 Prafulla Ramoliya
More Recipes
ટિપ્પણીઓ (7)