સરગવાનું શાક (Sargva Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાને બાફી લો. હવે એક કઢાઈ લો. તેમાં બે પાવરા તેલ નાખો. તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ જીરુ અને થોડી હીંગ નાખ્યા બાદ લસણની પેસ્ટ ઉમેરો.
- 2
હવે તેમાં કાંદા સાતડો ત્યારબાદ એમાં ટામેટાં ઉમેરો. થોડીવાર તેને ચડવા દો. હવે તેમા બધા સુકા મસાલા ઉમેરો. જેમકે લાલ મરચું,હળદર, મીઠું, ધાણાજીરૂ મિક્સ કરીને ૨ મિનિટ ચડવા દો.
- 3
હવે તેમાં બાફેલો સરગવો ઉમેરો. ત્યારબાદ તેમાં થોડી છાશ ઉમેરો. થોડું પાણી ઉમેરો. પછી તેને ઢાંકીને બે મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ની આટી ઉમેરો. તેને હલાવીને પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 4
સર્વ કરવા માટે એક બાઉલમાં કાઢી લો હેલો તેરી ઉપર લીલા ધાણા નાખીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભરેલા સરગવાનું શાક(bharva sargva sabji recipe in Gujarati)
#મોમસરગવાનું શાક ખાવાનો બાળકો ખુબ જ કંટાળો કરે.. એમને સરગવાનું શાક આ રીતે બનાવી ને ખવડાવી શકાય... Sunita Vaghela -
સરગવાનું શાક (Sargava Shak Recipe in Gujarati)
#EB#Week6#Famસરગવાે હેલ્થ માટે બહુજ સારો છે એ આપણે જાણીએ છીએ, સરગવાને ઘણી રીતે ઉપયોગ મા લઈએ છે, સરગવાનુ શાક ખુબ સરસ બને છે અને મારા ઘરમાં બ઼ધાનુ ફેવરિટ છે Bhavna Odedra -
-
-
-
-
-
-
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)2
#GA4 #Week25 #Drumstick સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. Nidhi Popat -
-
-
સરગવો બટાકા નું શાક (Sargva Potato Shak Recipe in Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
કારેલાનું શાક (Karela Shak Recipe in Gujarati)
મને પહેલા કારેલાનું શાક નતું ભાવતું, પણ આ રેસિપી થી બનાવતા મને કારેલાનું શાક બહુ જ ભાવે છે, વરસતા વરસાદમાં કારેલાનું શાક અને ઉની ઉની મોજ થી ખાવો. Beena Gosrani -
સરગવાનું બેસન વાળું શાક:-
#હેલ્થી#india#પોસ્ટ 4સરગવો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્થી છે. Heena Nayak -
-
ઇન્સ્ટન્ટ ઈડલી સાંભાર(idli sambhar recipe in Gujarati)
#માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya -
મગ નું ખાટું શાક (Moong Khatu Shak Recipe In Gujarati)
#RC4Green recipeWeek-4ખાટાં મગ નું શાક ushma prakash mevada -
કાઠીયાવાડી લીલા ચણા નુ શાક (Kathiyawadi Green Chana Shak Recipe In Gujarati)
#WK5#winter kitchen challenge Jayshree Doshi -
-
ગલકા નું શાક (Galka Shak recipe in Gujarati)
#EB#Week5ગલકા નું શાક ખીચડી સાથે સરસ લાગે છે. તેમાં પાણીનો ભાગ વધારે હોવાથી ઉનાળામાં ગલકા નું શાક દરેકે ખાવું જોઈએ. Jayshree Doshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15143779
ટિપ્પણીઓ (2)