પરવળ નું શાક (parvar nu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પરવળ ને ધોઈ ને સુધારી લેવા...પછી ગેસ પર એક લોયા માં તેલ ઉમેરી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ ઉમેરી પરવળ ઉમેરવા...પછી તેમાં હળદર અને મીઠું ઉમેરી અને મિક્સ કરવું..પછી લોયા ને ડીશ ઢાંકી તેના ઉપર 1/2 ગ્લાસ પાણી ઉમેરી ગેસ ને સાવ ધીમો કરી દેવો...
- 2
૫ મિનિટ પછી થાળી ને નીચે ઉતારી અને તેમાં લસણની પેસ્ટ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી બધું મિક્સ કરવું...અને ૨/૩ મિનિટ પકવો...પછી ગેસ બંધ કરી દેવો...અને ઉપર થી કોથમીર ઉમેરવી...તો તૈયાર છે...ખુબજ હેલધી અને ટેસ્ટી પરવળ નું શાક...જેને તમે ગરમ ગરમ રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકો છો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પેપર ગાર્લિક પરવળ નું શાક (Pepper garlic parval sabji Recipe in Gujarati)
#EB#week2#cookpadindia#cookpadgujrati Mitixa Modi -
-
-
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
આ શાક વીટામીન્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે Pinal Patel -
-
પરવળ બટાકા નું શાક (Parval Potato Shak Recipe in Gujarati)
#EB#week2 પરવળ માં સારા પ્રમાણ માં વિટામીન હોય છે અને કેરી નાં રસ સાથે પરફેકટ કોમ્બિનેશન છે અમારા ફેમિલી માં બધાં નું ફવરિટ છે 👌🏻😋👍 Suchita Kamdar -
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ના શાક ને સૌથી પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળમાં ઘણા બધા વિટામિન્સ છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. કોલસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. Neeru Thakkar -
-
-
-
-
-
પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
#EB#week2પરવળ વિટામિન્સ થી ભરપુર હોય છે, તેમાં કેટલાક ઔષધીય ગુણો રહેલા છે, ગર્મી ની ઋતુ માં લાંબો સમય સુધી તાજા રહે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15033213
ટિપ્પણીઓ (3)