જામુન શોર્ટ્સ (Jamun Shots Recipe In Gujarati)

Sweetu's Food
Sweetu's Food @sweetu10
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ ફ્રોજન જાંબુ
  2. ૧.૫ ચમચી સંચળ
  3. ૨ ચમચીખાંડ
  4. ૨ ચમચીલીંબુનો રસ
  5. મીઠું ગાર્નિશિંગ માટે
  6. ૧.૫ ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જાંબુને સમારીને તેના ઠળિયા અલગ કરીને મેં ફ્રિજમાં મૂક્યા હતા.

  2. 2

    પછી આ ફ્રોજન જાંબુ અને બધી સામગ્રી ભેગી મિક્સરમાં ક્રશ કરી લો.

  3. 3

    હવે એક ગ્લાસની કિનારે મીઠું લગાવી ને સર્વ કરો. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweetu's Food
Sweetu's Food @sweetu10
પર
Eat healthy & Be happy 😊
વધુ વાંચો

Similar Recipes