બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)

@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696
Monsoon special recipe
બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
Monsoon special recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને બાફીને તેનો લશ્ કરી લો પછી તેમાં મસાલો એડ કરી નાના ગોળ બોલ બનાવી લો.
- 2
હવે ચણાનો લોટ લઇ તેમાં મિઠુ નાખી ભજીયા નું ખીરું તૈયાર કરો પછી બટાકા ના ગો ળા તેમાં નાખી દો. એક લોયામાં તેલ ગરમ મૂકી તેમાં બટેટાના ગોળા અેક પછી એક નાખી ધીમા તાપે તળી લો.
- 3
તૈયાર છે મોનસુન સ્પેશિયલ બટેકા વડા 😋
Similar Recipes
-
-
બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
બટેટા વડા એ ફાસ્ટ ફૂડની શ્રેણીમાં લોકપ્રિય વાનગી છે.આ વાનગી મહારાષ્ટ્ર તરફ વધુ પ્રચલિત છે. બટેટા વડાપાવ મા ચટણી સાથે મૂકી વડાપાવ તરીકે પણ પ્રસિદ્ધ છે. ભારતના વિવિધ પ્રદેશમાં આ વાનગીને આલું બોન્ડા, આલુ વડા, અને બટેટા વડા તરીકે ઓળખાય છે. મૂળ મહારાષ્ટ્રની વાનગી હોવા છતાં પણ બટેટાવડા ભારતના દરેક ભાગોમાં લોકપ્રિયતા મેળવી છે. અને ભારતીય મસાલાઓ ના વપરાશને કારણે તે વધુ સ્વાદિષ્ટ બને છે. Riddhi Dholakia -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
-
-
-
-
-
બટેટા વડા(bataka vada recipe in gujarati)
#સુપર શેફ ૩#monsoonચોમાસા ની સીઝન શરૂ થાય એટલે ગુજરાતી ઓની ફેવરીટ ડિશ ખાવાનું મન થાય એટલે બટેટા વડા. Ami Gorakhiya -
બટાટા વડા
#goldenapron3#week11#poteto#લોકડાઉન હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બટેટા વડા.લોકડાઉન હોવાથી બઘાં ઘરે હોય છે.અને દરરોજ નવું બનતું હોય છે.આજે અમારા ઘરે બટેટા વડા બનાવ્યા જે બધા ના ફેવરિટ છે.આ રેસીપી તમારી સાથે શેર કરું. Vaishali Nagadiya -
-
બાફેલા બટાકા વડા (Steamed Bataka Vada Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબટાકા વડા (નો ફ્રાય)ચટપટું ખાવાનું અને સાથે સાથે હેલ્ધી પણ આજે હું તમારી પાસે બટાકા વડા નો ફ્રાય રેસિપી લઈને આવીછું. દેખાવા માટે એકદમ સ્વાદિષ્ટ, નરમ અને હેલ્ધી પણ છે. Varsha Monani -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ#બટાકા વડાગુજરાતીઓ નાસ્તાના ખુબજ શીખી છે. તેમાં પણ જો ચોમાસુ હોય અને ગરમ ગરમ બટાકા વડા હોય તો બેસ્ટ નાસ્તો છે. Valu Pani -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાત જુદા જુદા ફરસાણ મળે છે. એમાંથી એક બટાકા વડા. Pinky bhuptani -
મકાઈ વડા(Corn vada recipe in Gujarati)
#સુપરશેફ3#monsoon specialવરસાદ પડતો હોય અને ગરમા-ગરમ મકાઈ ના વડા અને સાથે ચા કેટલી મજા પડી જાય? બહુ જ મજા પડી જાય ખરું ને.. Hetal Vithlani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15158625
ટિપ્પણીઓ