ઘટકો

2 સર્વિંગ્સ
  1. નેસ્ટ માટે
  2. 200 ગ્રામબટાકા
  3. 50 ગ્રામપનીર
  4. કોથમીર
  5. 2લીલા મરચા
  6. 1/2 નાની ચમચીઆદુ છીણેલું
  7. 1/2 નાની ચમચીલસણ છીણેલું
  8. 1 નાની ચમચીમરચું પાઉડર
  9. 1 નાની ચમચીmithu
  10. 1/4 નાની ચમચીhaldi
  11. 1/2 નાની ચમચી જીરું પાઉડર
  12. સેવૈયાની સેવ
  13. પનીર બોલ્સ માટે
  14. 50 ગ્રામછીણેલું પનીર
  15. 1/2 ચમચીમારી પાઉડર
  16. સ્વાદ અનુસારમીઠું
  17. 1 નાની ચમચીકોર્ન ફ્લોર
  18. લિલી ચટણી માટે
  19. 100 ગ્રામકોથમીર
  20. 2લીલા મરચા
  21. 1નાનો કટકો આદુ
  22. તળવા માટે તેલ
  23. મેંદા ની પેસ્ટ માટે
  24. 50 ગ્રામમેંદો
  25. 1 ચપટીમીઠું
  26. ૨ ચપટીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ નેસ્ટ માટે એક બોલ માં તમામ વસ્તુ ઓ મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ તેને બાસ્કેટ જેવો શાપે આપીને મેંદા ની પેસ્ટ માંથી બોડી ને સેવ માંથી રગદોળી લો.

  3. 3

    સાથે સાથે પનીર બલલ્સ માટે તમામ વસ્તુઓ મિક્સ કરી સારી રીતે મસળી ને નાના બોલ્સ નો સજપે આપો

  4. 4

    લિલી ચટણી માટે વસ્તુ ઓ ને મિક્સર માં ચલાવીને ચટણી બનાવી લેવી

  5. 5

    હવે મીડિયમ ગરમ તેલ માં નેસ્ટ અને પનીર બોલ્સ ને ટાળી લો.

  6. 6

    એ બાદ નેસ્ટ પાર લિલી ચટણી મૂકીને ઉપર થી પનીર બોલ્સ મુકવા

  7. 7

    અંતે કોથમીર થઈ થોડું ગાર્નીશ કરી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

ekta lalwani
ekta lalwani @ekta_lalwani
પર

Similar Recipes