પનીર સ્ટર્ડી (Paneer sturdy recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદામાં મીઠું, મરી પાઉડર, કોર્નફ્લોર અને પાણી નાખીને બહુ જાડું પણ નહીં અને બહુ પાતળુ પણ નહીં તેવું બેટર બનાવવું. (પેસ્ટ બનાવવી).
- 2
પનીરને આ બેટર ની અંદર ડુબાડીને ગરમ તેલમાં તળી લેવા.
- 3
બીજા એક પેનમાં તેલ ગરમ કરવા મુકવું તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને રેશમ પટ્ટી મરચા ની પેસ્ટ નાખીને બે મિનિટ સાંતળવું ત્યારબાદ તેમાં પાણી, મરી પાઉડર, ચીલી સોસ, ટોમેટો કેચઅપ, મીઠું, મેગી મસાલો અને કોર્ન ફ્લોર નાખીને થોડીવાર ઉકાળવું. તેમાં જરૂર પ્રમાણે થોડું પાણી નાખીને તેનું ગ્રેવી જેવું બનાવવું.
- 4
તેમાં તળેલા પનીર નાખવાં. અને ઉપરથી ઝીણી સમારેલી લીલી ડુંગળી તથા કોથમીર ભભરાવીને ગાર્નિશ કરવું અને પનીરમાં ટૂથપીક કરાવીને તેને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આલુ પનીર લોલીપોપ(Aloo Paneer Lolipop Recipe In Gujarati)
#ફટાફટમારી બેબી ને લોલીપોપ બહુ જ ભાવે અને તે પનીર ખાતી નથી તેથી આજે મને વિચાર આવ્યો કે હું આવું મને લોલિપોપ બનાવો તો તે પણ ખાઈ શકે અને સાથે સાથે લોલીપોપની મજા પણ લઇ શકે તો ચાલો મારી સાથે આ લોલીપોપની મજા માણો Varsha Monani -
પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)
#GA4#Week6કીવર્ડ્: Paneer/પનીરપનીર ચીલી ખૂબ જ ફેમસ ઇંડો ચાઇનીઝ રેસિપી છે, જે પનીર નાં ક્યૂબ, કેપ્સીકમ, ચિલી વગેરે થી બનવા માં આવે છે. આ એક સરસ પાર્ટી સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે ખવાય છે. Kunti Naik -
-
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
પનીર ચીલી(SPICY TANGY PANEER CHILLY RECIPE IN GUJARATI)
#માઇઇબુક પોસ્ટ ૪##વિકમીલ૧(સ્પાઈસી/તીખી)# પોસ્ટ ૨ Mamta Khatwani -
-
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
કેબીજ ગ્રેવી મન્ચુરિયન (Cabbage Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week3ચાઈનીઝ માં ને અહિયાં કેબીજના ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ પણ બને છે. અને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. Ankita Solanki -
-
-
-
-
-
કોનઁ પનીર સબ્જી (Corn paneer sabji recipe in Gujarati)
#સુપરશેફ5#માઇઇબુક##પોસ્ટ ૧૭# નીલમ પટેલ (Neelam Patel) -
-
ડ્રેગન પોટેટો(રેસ્ટોરાં જેવાં જ)(dragon potato in Gujaratri)
#વિકમીલ 1 #માઇઇબુક પોસ્ટ 5 Riddhi Ankit Kamani -
-
-
મેક્સિકન ચીલી બીન સૂપ(Mexican chilly bean soup recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ 27 Payal Mehta -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
#FDલાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્રLove you dipsiHappy friendship day Sejal Dhamecha -
પનીર ચીલી ગ્રેવી (Paneer chilli gravy recipe in Gujarati)
પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અથવા તો ગ્રેવી વાળા બંને રીતે બનાવી શકાય. પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે જ્યારે પનીર ચીલી ગ્રેવીને ફ્રાઈડ રાઈસ અથવા તો નુડલ્સ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13053792
ટિપ્પણીઓ (12)