તુરીયાનું શાક (Turiya Shak Recipe in Gujarati)

Vibha Mahendra Champaneri @cook_25058245
અત્યારની આ સિઝનમાં બજારમાં તુરીયા સહેલાઈથી મળી જાય છે.તુરીયા ખૂબ સહેલાઈથી પચી જાય છે.તેમજ તુરીયામાંથી પ્રોટીન અને વિટામિન A,B,C પણ મળે છે.
#EB
તુરીયાનું શાક (Turiya Shak Recipe in Gujarati)
અત્યારની આ સિઝનમાં બજારમાં તુરીયા સહેલાઈથી મળી જાય છે.તુરીયા ખૂબ સહેલાઈથી પચી જાય છે.તેમજ તુરીયામાંથી પ્રોટીન અને વિટામિન A,B,C પણ મળે છે.
#EB
રાંધવાની સૂચનાઓ
- 1
તુરીયાને ધોઈને એની છાલ ઉતારી લો. પછી એના કટકા કરી લો. એક કઢાઈમાં તેલ મૂકી એને ગરમ થવા દો.થોડું ગરમ થાય એટલે એમાં હીંગ તથા લસણ ઉમેરી સહેજવાર સાંતળો પછી એમાં તુરીયા ઉમેરો.
- 2
પછી તુરીયાને હલાવી લો. હવે એમાં મીઠું, હળદર,ધાણાજીરું તથા લાલ મરચું ઉમેરો.પછી એને પાણી નાંખ્યા વિના ઢાંકી ને ચડવા દો. લગભગ 8-9 મિનિટ સુધી માં ચડી જશે.હવે ભાખરી,રોટલી કે પરાઠા સાથે પીરસો.
Similar Recipes
-
સુવાભાજી અને લસણ નું શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
શિયાળામાં દરેક પ્રકારની ભાજી ખૂબ જ સરસ મળે છે.અત્યારે સુવાની ભાજી પણ ખૂબ સરસ મળે છે. આ ભાજીમાં એન્ટી ઑક્સિડન્ટ વિટામિન A અને C ભરપૂર માત્રામાં હોય છે.#BR Vibha Mahendra Champaneri -
ભરેલા પરવળનું શાક (Stuffed Parwal Sabji Recipe in Gujarati)
ઉનાળામાં બજારમાં મળતા શાકભાજીમાં પરવળ ખૂબ જ સહેલાઈથી મળી રહે છે.પરવળમાં ઔષધીય ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. મેં આજે ભરેલા પરવળનું શાક બનાવ્યું છે.#EB Vibha Mahendra Champaneri -
ટીંડોળાનું શાક
ઉનાળાની ઋતુમાં અમુક શાક બજારમાં ખાસ જોવા મળે છે. જેમાં ટીંડોળા ખાસ મળતા હોય છે.#SSM Vibha Mahendra Champaneri -
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
પાલકની ભાજી સાથે મગની મોગરદાળ મિક્સ કરી બનાવાતું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.આ શાક માંથી ભરપૂર પ્રોટીન મળે છે.#BR Vibha Mahendra Champaneri -
તુરીયા ડબકા નું શાક (Turiya Dabka Shak Recipe In Gujarati)
#SRJ#SD# તુરીયા નું શાકગરમીની સિઝનમાં પાનીવાલા શાક શરીર ખુબ જ રાહત આપે છે .જેમકે દુધી છે. તુરીયા છે. ગલકા છે. મેં આજે તુરિયા મા ચણાના લોટના ડબકા નાખીને બનાવેલું છે. Jyoti Shah -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
કંકોડા એ ચોમાસાની ઋતુનું શાક છે. લસણવાળું કંકોડાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB Vibha Mahendra Champaneri -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6તાજા અને લીલા તુરીયા... એમાય લસણનો વઘાર... ટમેટાનો સાથ... ટેસ્ટ માં લાજવાબ... તેલથી લચપચ તુરીયા નું શાક... Ranjan Kacha -
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Mug ni daal Subji)
#cookpadindia#cookpad_gujarati#SRJ#RB11સિઝનમાં લીલા શાકભાજી મળે અને તે ખાવાના ફાયદા અનેક પ્રકારના હોય છે. અને સાથે દાળ પણ એટલી જ હેલ્ધી હોય છે. જેમાંથી આપણને પ્રોટીન મળે છે. તુરીયા મગની દાળનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
તુરીયા પાત્રા નુ શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#EBગ્રીન કલરતુરીયા પાત્રા નું શાક ખૂબ જ બને છે અને બધાને ભાવે છે મેં પણ આજે તુરીયા પાત્રા શાક બનાવ્યું છે Kalpana Mavani -
પરવળનું શાક
હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની ઋતુમાં જેટલા વધુ શાકભાજી મળતા હોય એટલા શાકભાજી ઉનાળામાં મળતા નથી. પરવળનું શાક ઉનાળાની ઋતુમાં સહેલાઈથી બજારમાં મળી રહે છે. પરવળમાં ઔષધીય ગુણો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.#GA4#Week26 Vibha Mahendra Champaneri -
ચોળાની વડી-પાપડનું શાક
ઉનાળામાં શાકભાજી ઓછા મળતાં હોય છે તેમજ મોંઘા પણ હોય છે.અમુક શાક ના ભાવતા હોય એવું પણ બને. એ સમયે ઘરમાં રહેલા પાપડ તથા વડી માંથી શાક બનાવી શકાય છે. આ શાક ખાવામાં ટેસ્ટી પણ લાગે છે.આ શાકમાં ગળપણ-ખટાશ થોડા આગળ પડતા હોય તો એ વધુ સ્વાદિષ્ટ લાગે છે. ચોળા -દાળની, મગ-દાળની,અડદ-દાળની વડી એમ અલગ અલગ પ્રકારની વડી બજારમાં તૈયાર મળતી હોય છે. આજે મેં ચોળા-દાળની વડી સાથે અડદના પાપડનું શાક બનાવ્યું છે.#SSM Vibha Mahendra Champaneri -
તુરીયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week 6 મિત્રો... કાઠિયાવાડી જમવા ના મેનુ મા તુરીયા નું શાક બેસ્ટ છે. બાજરીના રોટલા અને તુરીયા નું શાક,છાસ,ગોળ, આથેલા મરચાં ને લછછા પ્યાજ હોય ..... Gopi Dhaval Soni -
મેથીની ભાજી - ચણાની દાળનું શાક
મેથીની ભાજી આમ તો દરેક સિઝનમાં મળતી હોય છે પણ શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળતી હોય છે.ચણાની દાળ સાથે પણ એનું શાક ટેસ્ટી લાગે છે.#RB2 Vibha Mahendra Champaneri -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#Week6મસાલેદાર સ્વાદિષ્ટ ચટપટુ તુરીયા નું શાક Ramaben Joshi -
તુરિયાનું શાહી શાક (Turiya Shahi Shak Recipe In Gujarati)
#EB#week6ચોમાસામાં વેલા ના શાકનું મહત્વ ખુબ જ છે ,આયુર્વેદમાં પણ સ્વાસ્થ્ય માટે હિતકારી ગણાય છેતુરીયા આવું જ એક વેલાનું શાક છે સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ ખુબ જ લાભદાયી છે ,,કાઠિયાવાડમાંતુરિયાગલકાનું શાક ખુબ જ લસણ અને લાલમરચું નાખીને રોટલા સાથે ચોળી ને ખવાય તેવુંબનાવાય છે ,,પરંતુ મેં તેમાં થોડા ફેરફાર સાથે વધુ હેલ્થી અને ટેસ્ટી બનાવવાનો પ્રયત્ન કર્યો છેબહુ ઓછા સાત્વિક મસાલા વાપરીને મેં આ શાક બનાવ્યું છે અને સ્વાદમાં પણ લાજવાબ બન્યું છે , Juliben Dave -
-
તુરીયા નું શાક
તુરીયા નું શાક સાથે મસાલા વાળો રોટલો સાથે ખાવા ની બહું જ ભાવે છે ..સેવ તુરીયા શાક સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તુરીયા શાક ને ગીસોડા કેવા માં આવે છે તુરીયા ના બે પ્રકાર છે કઙવા તુરીયા અને મીઠા તુરીયા કહેવામાં આવે છે તુરીયા મા થી વિટામિન ઈ મળે ફુલ બીજ મુળીયા હરસ મસા દવા માટે ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવે છે .. પારૂલ મોઢા -
-
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું તેમજ પૌષ્ટિક અને શકિત વધઁક પીણું એટલે સત્તુનું શરબત. સત્તુનું શરબત બે જાતના બને છે. (1) નમકીન (2) સ્વીટ. મેં અહીં બંને રીતે બનાવ્યા છે.આ શરબત બિહાર બાજુ વધુ પ્રખ્યાત છે. આપણા ગુજરાતમાં આ સરબતનું ચલણ નથી.#EB Vibha Mahendra Champaneri -
વાલનું શાક (Val Shak Recipe in Gujarati)
શુભ પ્રસંગોમાં બનાવવામાં આવતું વાલનું શાક ખટ્ટ-મીઠ્ઠા ટેસ્ટ ને કારણે લગભગ નાના મોટા સહુને ભાવે છે. મેં આજે વાલનું શાક બનાવ્યું છે.આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે.#EB Vibha Mahendra Champaneri -
પનીર તુરીયા નુ શાક (Paneer Turiya Shak Recipe In Gujarati)
#EB #week6. ઘરમાં સાંજે તુરીયા નું શાક નું નામ પડે એટલે ધમાચકડી શરૂ પડી થઈ જાય કોઈ તુરીયા નું શાક ખાવા તૈયાર થતું નથી એટલે અમે તુરિયાના શાકને ગ્રેવી અને પનીર સાથે બનાવ્યું અને અને બધા ચપો ચપ ટેસથી ખાઈ ગયાઅને કહેવા લાગ્યા હવે આવી રીતે જ તુરીયાનું શાક બનાવજો. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
તુરીયા મગની દાળનું શાક (Turiya Moongdal sabji recipe in Gujarati
#SVC#cookpadgujarati#cookpadindia#cookpad ગરમીની સિઝનમાં તુરીયા સારા આવે છે. તુરીયા નું શાક પણ ખુબ જ સરસ મીઠાશ વાળું બને છે. આજે મેં તુરીયા મગની દાળનું શાક બનાવ્યું છે. તુરીયાની સાથે મગની દાળનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ ઉપરાંત શાક બનાવતી વખતે તુરીયા અને મગની દાળ સાથે સરસ રીતે ચળી પણ જાય છે. આ શાકમાં ગળાશ અને ખટાશ ઉમેરવાથી તેનો સ્વાદ ઓર પણ સરસ આવે છે. આ શાક ને રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
તુરીયા મગ ઉગાડેલા નું શાક (Turiya Moong Fangavela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiતુરીયા મગ (ઉગાડેલા ) નું શાક Rekha Vora -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#SVC નવી રીતે નવા સ્વાદ માં બનાવેલું સ્વાદિષ્ટ તુરીયા નું શાક. ઉનાળા માં મળતા શાક બધાને ભાવતા નથી. તુરીયા નું આ રીતે બનાવેલું શાક, જેને તુરીયા ના ભાવતા હોય તેને પણ ભાવશે. આ શાક માં તેલ અને મરચા નું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. Dipika Bhalla -
ભરેલી ડુંગળીનું શાક (Bhareli Dungli Shak Recipe In Gujarati)
નાની-નાની ડુંગળીનું ભરેલું શાક ખાવાની મજા આવે છે. સાથે ભાખરી, છાશ,મરચાં, લસણની ચટણી હોય ત્યારે તો ખાવાનો જલસો પડી જાય. Vibha Mahendra Champaneri -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
કઠોળમાં મગનો પહેલો નંબર આવે. ગુજરાતીમાં કહેવત છે કે "મગ ચલાવે પગ".કહેવાય છે કે બિમાર માણસ પણ મગ ખાઈને સાજો થઈ જાય.બધાના ઘરમાં મગ જુદી- જુદી રીતે બનાવાતા હોય છે. મેં લસણવાળા મગ બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
ઢોકળીનું શાક(Dhokali Shak Recipe in Gujarati)
કાઠિયાવાડી ઢોકળીનું શાક ગુજરાતીઓ નું પ્રિય એવું આ શાક છે. આ શાક ચણાના લોટ માંથી બનાવવા માં આવે છે. સુરેન્દ્રનગરમાં આવેલા નોવેલ્ટીના પરાઠા-શાક ખૂબ જ વખણાય છે. એમાં પણ એનું ઢોકળીનું શાક બહુ વખણાય છે. મેં અહીં ઢોકળીના શાકની રીત બતાવી છે એ રીત થી સરળતાથી અને જલ્દીથી બની જાય છે.#GA4#Week12 Vibha Mahendra Champaneri -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
શિયાળામાં ભરવા માટેના નાના-નાના રીંગણ સરસ મળે છે. રવૈયા પણ બે પ્રકારના આવે છે-લીલાં અને કાળા. મેં અહીં લીલાં રવૈયા લીધા છે.#MBR4 Vibha Mahendra Champaneri -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ સારા અને સસ્તા મળતા હોય છે. મેં આજે ફ્લાવર વટાણાનું શાક બનાવ્યું છે.#WLD Vibha Mahendra Champaneri -
મોરૈયા ની ફરાળી કટલેસ (Moraiya Farali Cutlet Recipe In Gujarati)
મોરૈયાની ફરાળી કટલેસ બનાવવી ખૂબ જ સહેલી છે.મહેમાન આવવાના હોય અને ફરાળી ગરમ નાસ્તો આપવો હોય તો આ કટલેસ જલ્દી બની જાય છે તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KK Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15159064
ટિપ્પણીઓ